ક્રિતી સેનને બ્લેક ટોપમાં પોઝ આપી ચાહકોના ધબકારા વધારી દીધા – જુઓ વાયરલ તસવીરો
ક્રિતી સેનન હંમેશા પોતાના લુક અને અભિનયને લઈ હંમેશા ચર્ચામાં રહે છે. અભિનેત્રી પોતાની સુંદરતામાં દિવસેને દિવસે ખૂબ જ વધારો કરતી જોવા મળે છે આ કારણથી જ તમામ ચાહકો ક્રિતી સેનન પર ફિદા થઈ ગયા છે.તે અવારનવાર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં અનેક તસવીરો શેર કરતી હોય છે. આ કારણથી જ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં 57.8 મિલિયન ફોલોવર્સ છે આ કારણથી અંદાજો લગાવી શકાય કે અભિનેત્રીના ખૂબ મોટી સંખ્યામાં ચાહકો રહેલા છે.

અભિનેત્રી હાલમાં જ બ્લેક ટોપ માં તસવીરો શેર કરી ચાહકોને જોવા મજબૂર કરી દીધા છે વાયરલ તસવીરોમાં જોઈ શકો છો કે અભિનેત્રીએ ઢીલા બ્લેક ટોપ માં ખુલ્લા વાળ રાખી આકર્ષક અંદાજમાં પોઝ આપી ફોટોશૂટ કરાવ્યું હતું આ તસવીરો એ તાપમાન વધારી દીધું હતું સાથે સાથે ક્રિતી સેનન એ તસ્વીરો દ્વારા પોતાની હોટનેસ બતાવી હતી.

છેલ્લી તસવીરમાં અભિનેત્રીએ પગ ઊંચા રાખી અલગ અંદાજમાં પોઝ આપી ફોટોગ્રાફી કરાવી હતી આ તસ્વીર જોતા ની સાથે જ તમામ લોકોના પરસેવા છૂટી ગયા હતા. સાથે સાથે 4000 કરતા પણ વધારે લાઇક અને કોમેન્ટ અત્યાર સુધીમાં મળી ચૂકી છે. અભિનેત્રીએ પોતાના મેકઅપથી સુંદરતામાં વધારો કર્યો હતો. અભિનેત્રીએ અત્યાર સુધી અનેક સુપરહિટ ફિલ્મોમાં પણ પોતાના અંદાજથી લોકોને દીવાના બનાવી દીધા છે આ કારણથી જ ક્રિતી લાખો ચાહકોના દિલમાં રાજ કરી રહી છે.

અભિનેત્રીએ થોડા સમય પહેલા અનંત અંબાણીના પ્રી-વેડિંગ ફંક્શનમાં હાજરી આપી હતી આ ફંકશન દરિયાની વચ્ચે ક્રુઝમાં આયોજિત કરવામાં આવ્યું હતું.જેમાં ક્રિતી એ ટોપ માં ફોટોશૂટ કરાવ્યું હતું જે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. અભિનેત્રી કોઈપણ જગ્યાએ પોતાની સુંદરતાનો જાદુ બતાવતી જોવા મળે છે. પરંતુ હાલમાં તો અભિનેત્રીએ બ્લેક ટોપ થી ગરમીના તાપમાનમાં વધારો કરી દીધો છે આ તસવીર સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે.
