કચ્છની ધરતી આપશે અંબાણી પરિવારને સૌથી મોંઘી ભેટ જાણો શું છે આ ભેટ અને તેની કિંમત
સૌ લોકો ભારતના સૌથી અમીર મુકેશભાઈ અંબાણી તથા તેના પરિવારને તો જાણતા જશો તે આટલા મોટા વ્યક્તિ હોવા છતાં પણ પોતાના સંસ્કારો અને રીતે રિવાજો ક્યારે ભૂલ્યા નથી. તે આજે પણ પોતાના સંસ્કારોને ધ્યાનમાં લઈને જ તમામ કાર્યો કરતા હોય છે ત્યારે અંબાણી પરિવારના ઘરે રાધિકા અને અનંત ના લગ્નના મંગલ ગીતો ગવાય રહ્યા છે આ ઘડી હવે ટૂંક જ સમયમાં નજીક આવવા જઈ રહી છે. ત્યારે સમગ્ર અંબાણી પરિવાર આ પ્રસંગ માટે પૂર જોશમાં તૈયારી કરી રહ્યા છે અંબાણી પરિવારના લગ્ન ખૂબ જ ભવ્ય અને શાનદાર હોય છે. આ લગ્નમાં આપણને સ્વર્ગ જેવો જ અનુભવ થતો હોય છે અથવા તો જાણે સ્વર્ગ જ ધરતી પર ઉતરી આવ્યું હોય તેવું લાગે છે અંબાણી પરિવાર અમીર હોવાની સાથે સાથે પોતાના શોખ ના કારણે પણ હંમેશા ચર્ચામાં રહેતા હોય છે.
પરંતુ અંબાણી પરિવાર હંમેશા નાના વ્યક્તિઓ સાથે પણ હળીમળીને રહે છે તેનું હંમેશા માન સન્માન પણ કરે છે. હાલમાં થોડા દિવસ પહેલા જ યોજાયેલા અયોધ્યા રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવમાં સમગ્ર અંબાણી પરિવાર એ રામકથાકાર મોરારીબાપુના આશીર્વાદ લઇ તેમના ચરણસ્પર્શ કર્યા હતા. આ તસવીરો એ જ સૌ લોકોના દિલ જીતી લીધા હતા તથા અંબાણી પરિવાર માટેનું સન્માન પણ ખૂબ જ વધી ગયું હતું અંબાણી પરિવાર એ લગ્નમાં મહિમાનો માટે ખાસ બાંધણી તથા મહારાષ્ટ્ર સંસ્કૃતિ પર એક દુપટ તો આપવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું છે. જેથી કરીને આ લગ્નમાં આવતા મહેમાનો ભારતીય સંસ્કૃતિ વિષે જાણી શકે આ જ કારણથી નીતા અંબાણીએ બાંધણીના શોરૂમની રૂબરૂમાં મુલાકાત કરી હતી.
તેની સાથે સાથે આ શોરૂમમાં કામ કરતી મહિલાઓ સાથે પણ ઘણો સમય વિતાવી તેમની સાથે વાતો કરી હતી તથા આ બાંધણીની કલા આવડત વિશે પણ ઓળખાણ ઊભી કરી હતી. નીતા અંબાણી આટલા મોટા અમીર ઘરના વ્યક્તિ હોવા છતાં પણ દરેક સાથે હળીમળીને રહે છે તથા ભારતીય સંસ્કૃતિ સાથે હંમેશા જોડાયેલા રહે છે તેથી જ સમગ્ર અંબાણી પરિવાર આજે માત્ર ભારત દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ડંકો વગાડી રહ્યા છે. તે આપણા સૌ માટે ખૂબ જ ગર્વની વાત છે તેથી જ આજે દરેક ભારતીય અંબાણી પરિવારનું નામ ખૂબ જ સન્માનપૂર્વક લેતા હોય છે બાંધણીની આવડત નીતા અંબાણીએ પણ શીખી હતી તથા તેની પર કામ પણ કર્યું હતું.
નીતા અંબાણીએ આ તમામ મહિલાઓ સાથે કરેલી વાતચીત ની તસ્વીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી. જેમાં અનેક લોકોએ પોતાની લાઇક તથા કોમેન્ટ કરી હતી. આ તમામ તસવીરોમાં લોકો નીતા અંબાણી તથા તેના સમગ્ર પરિવારના ખૂબ જ વખાણ કરી રહ્યા છે ત્યારબાદ નીતા અંબાણીએ બાંધણી પોતાની સાથે જ કહ્યું કે આ કલર ખૂબ જ સુંદર છે તમારી આવડત પણ મને ખૂબ જ ગમી ત્યારબાદ મહિલા નીતા અંબાણીને પૂછે છે કે તમારે શું શીખવું છે તે અમે શીખવાડી દઈએ નીતા અંબાણી હસતા બોલે છે કે મારાથી આવું ઝીણું ઝીણું કામ ન થાય તમે બધા ક્યાં શીખ્યા આવું નાનું નાનું કામ કરતા તે મારે જાણવું છે ત્યારે સૌ મહિલા જવાબ આપે છે.
અમે આ તમામ આવડત તથા કળા જાતે શીખ્યા છીએ તમે અમારા વખાણ કર્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર લોકો ગુજરાતી નીતાબેન અંબાણીના પણ ખૂબ જ વખાણ કરી રહ્યા છે કે તેઓએ આટલા અમીર હોવા છતાં પણ ભારતીય સંસ્કૃતિ વિષે જાણવાનો પ્રયાસ કરીએ લોકો આ કળા ને પણ ખૂબ જ પ્રોત્સાહન આપી રહ્યા છે નીતા અંબાણીને જોવા માટે સમગ્ર ગામના વ્યક્તિઓ પણ કે હાજર રહ્યા હતા તથા તેમની સાથે ફોટોશૂટ પણ કરાવ્યો હતો. આ તમામ ફોટોશૂટની તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી જેમાં લોકોએ કોમેન્ટ દ્વારા પોતાના અલગ અલગ પ્રતિસાદ આપ્યા હતા અને નીતાબેન અંબાણી તથા તેના સમગ્ર પરિવારના પણ ખૂબ જ વખાણ કર્યા હતા. હાલમાં તો સમગ્ર અંબાણી પરિવાર તેના દીકરાની લગ્નની ખૂબ જ ઉત્સાહપૂર્વક તૈયારી કરી રહ્યા છે આ લગ્ન આગળના સમયમાં સોશિયલ મીડિયામાં કેટલી ધૂમ મચાવી શકે છે.