|

કચ્છી કોયલ ગીતાબેન રબારીએ બ્લેક એન્ડ રેડ કોમ્બિનેશનના ચણિયાચોળી લુક સાથે તમામ લોકોના દિલ જીતી લીધા,ચાહકો પણ બોલી ઉઠ્યા કે સ્વર્ગની પરી કરતા પણ વિશિષ્ટ સુંદર લાગે છે જુઓ સુંદર તસવીરો

કચ્છી કોયલ તરીકે જાણીતા ગીતાબેન રબારી આજે પોતાના સુરથી તમામ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા છે. આજના સમયમાં ગીતાબેનના ચાહકો માત્ર ગુજરાતમાં તેને પરંતુ વિશ્વના દરેક ખૂણે રહી તેમને દરેક કાર્યક્રમમાં સાથ સહકાર અને પ્રેમ આપતા હોય છે.

ગીતાબેન રબારી આટલા મોટા લોક ગાયક હોવા છતાં પણ પોતાની સંસ્કૃતિ અને સંસ્કારો ક્યારેય ભૂલ્યા નથી તેઓ પોતાના દરેક કાર્યક્રમમાં ભારતીય પહેરવેશમાં જોવા મળે છે આ જ વાતથી આજે તેમને ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ચાહે છે. ગીતાબેન રબારી હાલમાં જ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ પહેરવેશ પહેરી ફોટોશૂટ કરાવ્યું હતું. જે જોતા ની સાથે જ લોકોએ ગીતાબેન રબારી ના મન ભરીને વખાણ કર્યા હતા.

ગીતાબેન રબારી આજે પોતાના જીવનમાં આટલી સફળતા મેળવી હોવા છતાં પણ પોતાના સંસ્કારો ક્યારેય ભૂલ્યા નથી અને હંમેશા તેઓ સાદગી ભર્યું જીવન જીવવા નું જ પસંદ કરે છે. તમામ લોકોને ગીતાબેન રબારી ની સાદગી ખૂબ જ પસંદ આવે છે. ગીતાબેન રબારી ટ્રેડિશનલ લુક માં સ્વર્ગની પરી કરતા પણ વિશિષ્ટ લાગી રહ્યા હતા લોકોને તેમનો આ લુક ખૂબ જ પસંદ આવ્યો હતો.

રેડ અને બ્લેક કલરના કોમ્બિનેશન સાથે ગીતાબેન રબારી એ ચણિયાચોળી ના લુક માં આકર્ષક પોઝ આપી પોતાની સુંદરતામાં વધારો કર્યો હતો. હાલમાં તો તેમની આ સુંદર તસવીર સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે જેમાં લોકો ખૂબ લાયક અને કોમેન્ટ કરી ગીતાબેન રબારી ની સાદગીના અને તેમના આ નવા લૂકના ખૂબ વખાણ કર્યા હતા.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *