|

ભગવાન શ્રીરામના વંશજો હજુ પણ જીવે છે આ પ્રદેશમાં જાણો શું છે સંપૂર્ણ સત્ય

આજના સમયમાં પણ જ્યારે મર્યાદા શબ્દ આવે ત્યારે આપણને મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામને યાદ આવે છે ભગવાન વિષ્ણુ એ ભગવાન શ્રીરામના રૂપમાં પૃથ્વી પર અવતાર લીધો હતો. ભગવાન શ્રી રામે પોતાના જીવનમાં અનેક પ્રસંગોથી માનવીના જીવનમાં એક નવી પ્રેરણા આપી છે. જેથી આજે પણ લોકો ભગવાન શ્રીરામને યાદ કરે છે. પરંતુ આજના સમયમાં પણ ભગવાન શ્રીરામના વંશજો પૃથ્વી પર પોતાનું જીવન વિતાવી રહ્યા છે અને તે ભગવાન શ્રીરામના સંસ્કારો પર ચાલી અનેક લોકોને પ્રેરણ આપે છે.

આજે આપને એવા પરિવાર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે ભગવાન શ્રીરામના વંશજ હોવા નો દાવો કરી રહ્યા છે. જયપુરમાં રહેતા એક રાજવી પરિવાર ભગવાન શ્રીરામના પુત્ર કુશ ના 309 માં વંશ જ હોવાનો દાવો કરી રહ્યા છે. આપણે સૌ લોકો જાણીએ છીએ કે આજે ભારતમાં રાજાશાહી નથી પરંતુ ઘણા લોકો આજના સમયમાં પણ રાજાશાહી જીવન જીવી વંશજોના સંસ્કારોને જીવંત રાખી રહ્યા છે.

આપને જણાવી દઈએ કે પદ્મશ્રી જયપુર પરિવારની રાજકુમારી છે.તેના ના હુકમ વિના પતિ ને પણ તેના ઘરમાં આવવાની મનાઈ છે. આજે પણ સમગ્ર ભારતમાં લોકશાહી હોવા છતાં પણ કોઈપણ નિર્ણય લેતા પહેલા રાજાશાહીની જેમ રાજકુમારીને પૂછવામાં આવે છે પછી તમામ નિર્ણયોને અમલમાં મૂકવામાં આવે છે. જયપુરના રાજા માનસિંહ એ ત્રણ લગ્ન ગોઠવ્યા હતા.જો કે જયપુરના પૂર્વ મહારાજાએ સમગ્ર દુનિયાને અલવિદા કહી દીધું છે ત્યારબાદ આ રાજકુમારી રાજપાટ સંભાળી રહી છે.

દિયા કુમારી એ નરેન્દ્ર સિંહ સાથે લગ્ન કર્યા હતા આ બાદ તેમને બે પુત્રો અને એક પુત્રી થયા હતા. પદ્મા નભ સિંહ દીયા કુમારી ના મોટા પુત્ર છે. મહારાજા ભવાની સિંહના કોઈ પુત્રની ગેરહાજરીના કારણે દીયા કુમારી ને 12 વર્ષની ઉંમરમાં તાજ પહેરાવવામાં આવ્યો હતો.હાલ માં ભગવાન શ્રી રામના તમામ વંશજોએ પોતાના સંસ્કારો અને સંસ્કૃતિને જાળવી રાખ્યા છે આ જ કારણથી ભગવાન શ્રીરામ સાથે તેમના વંશજોને પણ પૂર્ણભાવ અને આનંદથી યાદ કરવામાં આવે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *