મકરસંક્રાંતિ તહેવારને લઈ એવી આગાહી સામે આવી કે તમે પણ પતંગ ચગાવતા પહેલા 100 વાર વિચાર કરશો
સમગ્ર ગુજરાત માં મકરસંક્રાંતિનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે હવે આ તહેવારને થોડાક જ દિવસો બાકી રહ્યા છે. તમામ ગુજરાતવાસીઓ મન મૂકીને પતંગ ચગાવતા હોય છે ત્યારે ગુજરાતના અનેક શહેરોમાં પવનનું વાતાવરણ કેવું રહેશે તેને લઈને આંબાલાલ પટેલે સૌથી મોટી આગાહી કરી છે. જે દરેક પતંગ રસીયાઓ માટે ખૂબ જ ખુશીના સમાચાર છે તથા સારી વાત છે. અમદાવાદ સહિત અનેક શહેરોમાં પવનને લઈને આગાહીઓ સામે આવી છે.
જેમાં મોટાભાગના વિસ્તારમાં 10 થી 12 કિલોમીટરની ઝડપે પવન ફૂંકા છે. જેથી કરીને દરેક પતંગ રશિયાઓ મન મૂકીને પતંગ ચગાવી શકશે અને પતંગ ચગાવવામાં કોઈ પણ પ્રકારનું વિજ્ઞાન નહીં આવી શકે થોડા સમય પહેલા અંબાલાલ પટેલ આગાહી કરી હતી કે મકરસંક્રાંતિના દિવસે છૂટા છવાયા વરસાદ પડી શકે છે પરંતુ હાલમાં હવામાનને જોતા અંબાલાલ પટેલ આગાહી કરી છે કે કોઈપણ વરસાદનું વિજ્ઞાન મકરસંક્રાંતિના તહેવારમાં આવી નહીં શકે ઉતરાયણના દિવસે પવનની ગતિ ઘટી 10 થી 2 km સુધી રહી શકે છે. આ પ્રકારની પવનને લઈ આ અંબાલાલ પટેલ ની આગાહીઓ વ્યક્ત કરી છે. તેથી જ દરેક પતંગ રશિયાઓમાં ખુશીઓનો માહોલ જોવા મળ્યો છે વધારે જણાવતા અંબાલાલ પટેલે કહ્યું કે જાન્યુઆરી 2024 ની ઉત્તરાયણ એ કચ્છ સુરેન્દ્રનગર સુરત વલસાડમાં ભારે પવન લાવી શકે છે.
જેથી કરીને દરેક પતંગ રશિયાઓ આ તહેવારનો આનંદ ઉઠાવી શકશે તેની સાથે સાથે ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાત અમદાવાદ વડોદરા, જુનાગઢ જેવા શહેરોમાં 12 કિલોમીટર પવનની ગતિ રહી શકે છે. જે શહેરોમાં મધ્યમ પ્રકારનો પવન આવી શકે છે અને પવન ઈશાન બાજુ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે તથા પવનમાં પણ નાના મોટા ફેરફારો આવી શકે છે. હવે સામાન્ય પવન ગતિ કરીએ તો અથવા વાત કરીએ તો વિરમગામ કડી મહેસાણા સિધ્ધપુર વડનગર જેવા ચહેરોમાં સાત થી 12 કિલોમીટરની પવન એ ફુગાવાની સંભાવના વ્યક્ત કરી છે.
અમદાવાદ જેવા શહેરોમાં 13 km થી 20 કિલોમીટર સુધી પવન આવી શકે છે અને બપોરના સમયે ઘટીને 14 થી 23 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જોકે ડિસેમ્બર મહિનો ઠંડીમાં કોઈ ખાસ જાદુ કરી શક્યો નથી પરંતુ જાન્યુઆરી મહિનામાં ઠંડીનો થોડો ઘણો ચમકારો જોવા મળ્યો છે. જેથી કરીને અંબાલાલ પટેલ કહી રહ્યા છે કે જાન્યુઆરી મહિનામાં વધારે પવન ફૂંકાવાની શક્યતા છે. જેથી કરીને દરેક પતંગ રશિયાઓને ફાયદો થઈ શકે આ અંબાલાલ પટેલ ઉત્તરાયણના દિવસે વધુ આગાહી કરતા જણાવે છે કે ક્યાંક મધ્યમ વરસાદ પડવાની પણ હજુ શક્યતાઓ બની શકે છે જેથી કરીને પતંગ રશિયાઓને થોડું ઘણું આવી શકે છે.
હાલમાં તો દરેક જગ્યાએ પતંગ રશિયાઓમાં પવનને લઈને આનંદનો માહોલ જોવા મળે છે. ક્યાંક વધુ ગતિએ વાવાઝોડાની પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે હાલમાં તો અંબાલાલ પટેલ ની મધ્યમ આગાહીને લઈને અનેક પતંગ રશિયાઓમાં ખુશીઓનો માહોલ તો ઘણા પતંગ રશિયાઓમાં નારાજગી જોવા મળી હતી. હાલમાં ભર શિયાળે રેનકોટ પહેરવાનો વારો આવી શકે છે કારણ કે ગુજરાતના ઘણા ગામો તથા શહેરમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યો હતો. જેમાં છોટાઉદેપુર પંચમહાલ સુરત ઓલપાડ વિસ્તારમાં મોડી રાત્રે વરસાદી વાતાવરણના દ્રશ્યો જોવા મળ્યા હતા. ત્યારે રાત્રે વાતાવરણમાં અચાનક જ પલટો આવતા વીજળી ભર્યા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા ભર શિયાળે વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું.
જેના કારણે ખેડૂત વર્ગ ચિંતામાં મુકાયો હતો હવામાન વિભાગે આગામી બે દિવસ વરસાદ આવી શકે છે. તેવી આગાહીઓ વ્યક્ત કરી છે જેને કારણે ખેડૂતો સાથે સાથે પતંગ રસિયાઓમાં પણ ચિંતા નો માહોલ જોવા મળ્યો હતો. સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાત તથા ઉત્તર ગુજરાતમાં પણ વરસાદનો માહોલ જોવા મળ્યો હતો. જેને કારણે આગળના સમયમાં અનેક ખેડૂતોને વધારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે દાહોદના અનેક ગામડાઓમાં વરસાદ જોવા મળ્યો હતો. જાણે ભર શિયાળે ચોમાસુ જામ્યું હોય તેવું જ લાગી રહ્યું હતું. આજે વહેલી સવારથી જ દાહોદ જિલ્લાના ગ્રામ્ય પંથકમાં ભારે સવારથી જ કમોસમી વરસાદ તથા છુટા છવાયા છાંટા ના દ્રશ્યો જોવા મળ્યા હતા.
જેમાં લીમખેડા ઝાલોદ ધાનપુર દેવગઢ ખારીયા સંજેલી જેવા વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. સમગ્ર જિલ્લામાં વાદળનું વાતાવરણ છવાયો હતો આ વાતાવરણ સાથે ભારે પવન પણ જોવા મળ્યો હતો. વરસાદ વરસતા ભાર શિયાળે ગામડાઓમાં પાણી વહેતા થઈ ગયા હતા. ઘણી જગ્યાએ પૂર જેવા દ્રશ્યો પણ સર્જાયા હતા આગળના સમયમાં ખેડૂતોને નુકસાન થવાની પણ સંભાવના છે. અચાનક વાતાવરણમાં પલટો આવતા લોકો પણ ચોકી ગયા હતા. તેને કારણે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા વ્યક્તિઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
રોડ જાણે એમ લાગતું હતું કે નદી જ હોય કારણ કે વરસાદના પાણી નદીની જેમ વહેવા લાગ્યા હતા જેને કારણે શિયાળુ પાક જેવા કે ઘઉં ચણા જેવા પાકો ને ખૂબ જ નુકસાન થયું હતું હાલમાં અનેક જગ્યાએ વરસાદી પાણી વહી રહ્યા છે તથા હજુ પણ અનેક જગ્યાએ વરસાદ જેવો માહોલ જોવા મળી રહ્યો છે લોકો ઠંડીથી રક્ષણ મેળવવા ગરમ કપડાં પહેરે છે પરંતુ આગળના સમયમાં રેનકોટ પહેરવાનો વારો આવી શકે છે હાલમાં આવતી મકરસંક્રાંતિના તહેવારને લઈને અનેક પતંગ રશિયાઓ પણ ચિંતામાં મુકાયા છે કારણ કે પતંગ ચગાવવાની જગ્યાએ તેને પલળતા બચાવવાના પ્રયાસો પણ કરવા પડે છે