Malaika Arora
| |

સમુદ્ર કિનારે મલાઈકા અરોરાએ પોતાનું હોટ ફિગર બતાવ્યું, જુઓ વાયરલ તસવીરો

બોલીવુડ ઇન્ડસ્ટ્રીની મશહૂર અભિનેત્રી મલાઈકા અરોરા હંમેશા સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા તેમના ચાહકો સાથે જોડાયેલી રહે છે.અને અવારનવાર અનેક તસવીરોને વિડીયો સોશિયલ મીડિયામાં શેર કરતી હોય છે જેમાં ચાહકો તરફથી ખૂબ લાયક અને કોમેન્ટ જોવા મળે છે. હાલમાં શેર કરેલી તસ્વીરોમાં મલાઈકા અરોરા સમુદ્ર કિનારે ખૂબ જ હોટ અને બોલ્ડ અંદાજમાં જોવા મળી હતી. આ તસવીરો જોતા ની સાથે જ લોકોના પરસેવા છૂટી ગયા હતા.

Malaika Arora
Malaika Arora

સમુદ્ર કિનારે મલાઈકા અરોરા પોતાની ગર્લ્સ ગેંગ સાથે મજા માણી રહી છે. મલાઈકા અરોરા એ તમામ તસવીરોમાં ખૂબ જ અનોખા અંદાજમાં પોતાનું ફિગર બતાવ્યું હતું સાથે સાથે અભિનેત્રી ખૂબ જ ચીલ મૂડમાં જોવા મળી હતી. ઘણા ચાહકોએ અર્જુન કપૂર વિશે પણ પ્રતિક્રિયા આપી હતી.

Malaika Arora
Malaika Arora

સમુદ્ર કિનારે અભિનેત્રી માત્ર બિકીની ટોપમાં જોવા મળી હતી. તસવીરોમાં મલાઈકા વાઈટ અને ગુલાબી ડ્રેસમાં પોતાની ગર્લ્સ ગેંગ સાથે મજા માણતી જોવા મળે છે. અભિનેત્રીએ જોરદાર કેપ્શન લખતા લખ્યું છે કે JADORE આ તસવીરને અત્યાર સુધી ખૂબ જ મોટી સંખ્યામાં લાયક અને કોમેન્ટ મળી ચૂકી છે અનેક લોકોએ અર્જુન કપૂર વિશે પણ પૂછવાના પ્રયત્નો કર્યા હતા.

Malaika Arora
Malaika Arora

આપને જણાવી દઈએ કે હાલમાં અભિનેત્રી પોતાના બોયફ્રેન્ડ અર્જુન કપૂરના બ્રેકઅપ ને લઇ ખૂબ જ ચર્ચામાં રહે છે. મલાઈકા અરોરા ને બોલિવૂડની સૌથી હોટ અભિનેત્રી તરીકે ઓળખવામાં આવે છે લોકોને તેનો બોલ્ડ અંદાજ ખૂબ જ પસંદ આવે છે આ કારણથી જ તેમના ખૂબ મોટી સંખ્યામાં ચાહકો રહેલા છે જે તેમને દરેક ફિલ્મમાં સપોર્ટ કરી તેને સાથ આપે છે અભિનેત્રીએ અત્યાર સુધી બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં અનેક સુપરહિટ ફિલ્મમાં અભિનય કરી લોકોના દિલ જીતી લીધા છે.

Malaika Arora
Malaika Arora

અર્જુન કપૂર અને મલાઈકા અરોરા બંને લાંબા સમય સુધી એકબીજાને ડેટ કરી રહ્યા હતા પરંતુ અચાનક કોઈ કારણથી બંને વચ્ચે બ્રેકઅપ થઈ ગયું હતું અને આ એક ચર્ચાનો વિષય બની ગયો હતો. પરંતુ અભિનેત્રી બ્રેકઅપની તમામ વાત ભૂલી પોતાની ગર્લ્સ ગેંગ સાથે ફ્રાન્સમાં મજા માણતી જોવા મળી હતી અને તેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ચારેકોર ખૂબ જ વાયરલ થઈ હતી. અભિનેત્રી આગળના સમયમાં પોતાના ફ્રાંસ વેકેશન બાદ બોલીવુડ ઇન્ડસ્ટ્રીની ફિલ્મમાં ધૂમ મચાવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Malaika Arora
Malaika Arora

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *