મલાઈકા અરોરાનો એરપોર્ટ પર શોર્ટ કપડામાં લુક જોઈને તમે પણ દંગ રહી જશો

આપણે સૌ લોકો મલાઈકા અરોરા ને તો જાણતા જશો કારણ કે તે અવારનવાર સોશિયલ મીડિયામાં અનેક વાર ચર્ચાનો વિષય બની ચૂકી છે. તેઓ હંમેશા સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે તેના ખૂબ જ મોટી સંખ્યામાં ચાહકો પણ રહેલા છે પરંતુ તે તેની ક્રિયાઓને કારણે હંમેશા લોકોની નજરમાં રહે છે. મલાઈકા અરોરા નો જન્મ મુંબઈમાં થયો હતો તેના મા બાપના જ્યારે મલાઈકા નાની હતી. ત્યારે જ છુટાછેડા થઈ ગયા હતા. જ્યારે તેના માતા પિતાના છૂટાછેડા થયા ત્યારે તે માત્ર 11 વર્ષની જતી આટલી નાની ઉંમરમાં તેને મા-બાપથી દૂર જવું પડ્યું હતું.

મલાઈકા અરોરા ની બહેન પણ અભિનેત્રી છે અને તેનું નામ અમૃતા છે. તેમના પણ મોટી સંખ્યામાં ચાહકો રહેલા છે મલાઈકાએ પોતાનું ભણતર વિવેકાનંદ સ્કૂલ મુંબઈ માંથી જ પૂર્ણ કર્યો હતો તેની આંટી ડ્રેસ પોલિકાર ના પ્રિન્સિપાલ હતા. તેઓ પણ ખૂબ જ ઉત્તમ શિક્ષકની સાથે સાથે પ્રિન્સિપલ પણ હતા . મલાઈકાને બાળપણથી જ મોડલિંગ થવાનો શોખ હતો. તેથી જ તેણે મોડલિંગની દુનિયામાં આગળ વધવાનું નક્કી કર્યું તેને શરૂઆતમાં અનેક સંઘર્ષો કરવા પડ્યા હતા. પરંતુ ધીમે ધીમે આગળ જતા તેને મોડલિંગની દુનિયામાં ખૂબ જ સફળતા મળી તેણે બોલીવુડના અભિનેતા અને નિર્દેશક નિમરાતા અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હતા.

તેને તેની મદદથી અનેક ફિલ્મોમાં કામ કરવાનો મોકો મળ્યો હતો . આ સાથે સાથે તેમને એક પુત્ર પણ છે તેમનું નામ અરાન છે પરંતુ અરબાઝ સાથે તેણે 11 મે 2017 ના રોજ છૂટાછેડા લઈ લીધા હતા. હાલમાં તે બોલીવુડ અભિનેતા અર્જુન કપૂર સાથે રિલેશનશિપમાં છે તેવું જાણવામાં આવી રહ્યું છે. ધીરે ધીરે મલાઈકા એ મોડલિંગની દુનિયામાં આગળ વધવાનું શરૂ કર્યું ત્યારબાદ તેણે અનેક સમાચાર પત્રોમાં મોડલિંગનું કામ કર્યું હતું. ત્યારબાદ તેને 2000માં ફિલ્મમાં કામ કરવાનો મોકો મળ્યો આ ફિલ્મમાં પણ તેણે ખૂબ જ સારું અભિનય કર્યો જે લોકોને ખૂબ જ પસંદ આવ્યું 2010 માં તેણે દબંગ ફિલ્મમાં ખૂબ જ સારો રોલ કર્યો હતો. જેનાથી તે દરેક લોકોના નજરમાં આવી ગઈ હતી અને લાખો ચાહકોના દિલમાં રાજ કરવા લાગી તેમની અમુક પ્રસિદ્ધ ફિલ્મો પણ છે જેનું નામ દિલ છે.

બિચ્છુ મા તુજે સલામ housefull 2 હેપી ન્યૂ યર જેવી ફિલ્મોમાં પણ તેમણે કામ કર્યું હતું. જે બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં આ ફિલ્મમાં એ ખૂબ જ ધૂમ મચાવી હતી મલાઈકા અરોરા હંમેશા તેના ચાહકોની વચ્ચે રહે છે અને તેમને ખૂબ જ પ્રેમ કરે છે હાલમાં તો મલાઈકા અરોરા થોડા દિવસ પહેલા રાત્રે પેન્ટ પહેર્યા વગર જ ગેદરિંગમાં પહોંચે હતી ત્યારે આસપાસના લોકોએ તેને પૂછ્યું ત્યારે તેને કહ્યું કે તે ખૂબ જ ઉતાવળમાં હતી તેથી તેને ખબર ન હતી. આવું બહાનું કાઢ્યું હતું ત્યારથી જ મલાઈકા નો ખૂબ જ વિરોધ થવા લાગ્યો ત્યારબાદ જેવી તે કારની બહાર નીકળી લોકોએ તેનો મજાક બનાવી દીધો હતો પરંતુ તેના ઘણા ચાહકોએ તે મજાક નો વિરોધ પણ કર્યો હતો તો ઘણા લોકો તે મજાક ને વધુ આગળ વધારતા હતા.

મલાઈકા અરોરા ઓવર સાઇઝનો શર્ટ પહેર્યો હતો. આ અલગ સ્ટાઈલ જોઈને સૌ લોકો ચોકી ગયા હતા તેનો આ લોક સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ વાયરલ થયો હતો. જેમાં અનેક લોકોએ કોમેન્ટ અને લાઈક કરી હતી. આ પોસ્ટને વધુમાં વધુ શેર કરવામાં પણ આવી હતી જેથી કરીને આ લોક એક ચર્ચાનો વિષય બની ગયો હતો . જોકે મલાઈકા અરોરા અવારનવાર આવા ટૂંકા કપડા પહેરે છે. જેનો લોકો ખૂબ જ વિરોધ કરે છે પરંતુ તેના ચાહકો હંમેશા તેમને ખૂબ જ પ્રેમ કરે છે તેથી તેના મોટી સંખ્યામાં ચાહકો રહેલા છે હાલમાં તો તેનો આલોક ચર્ચાનો વિષય બની ગયો છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *