વિદેશના અનેક કરોડપતિઓનો મેળાવડો જોવા મળ્યો અંબાણી પરિવારના શાહી લગ્નમાં જુઓ કયા વિદેશી મહેમાનો રહ્યા હાજર
સમગ્ર અંબાણી પરિવારમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે હવે થોડા જ દિવસોમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ પોતાના લગ્નના પવિત્ર બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. તેને લઈને અંબાણી પરિવાર એ તમામ પ્રકારની વ્યવસ્થા કરી છે ત્યારે જામનગર ખાતે અનેક બોલીવુડ તથા હોલીવુડ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજો જોવા મળ્યા હતા જેમને જોવા માટે જામનગર ખાતે ખૂબ જ મોટી સંખ્યામાં જામનગર વાસીઓ ઉમટી પડ્યા હતા. બોલીવુડ ઇન્ડસ્ટ્રીની જો વાત કરીએ તો અમિતાભ બચ્ચન રણવીર સિંહ રણબીર કપૂર આલિયા ભટ્ટ જેવા અનેક બોલીવુડ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા સેલિબ્રિટીઓ જોવા મળ્યા હતા.
તેમની સાથે સાથે વિદેશથી આવેલા અનેક મહેમાનોનું જામનગર ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું. મહેમાનોના સ્વાગત સમયે સમગ્ર અંબાણી પરિવાર જોડાયો હતો અને ખૂબ આનંદ અને ઉત્સાહપૂર્વક તમામ વિદેશથી આવેલા મહેમાનોનું સ્વાગત કર્યું હતું. વિદેશથી આવેલા મહેમાનો માં હોલીવુડ સિંગર રીહાના નું પણ નામ સામેલ છે. રીહાના એ સંગીતની દુનિયામાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે તેમના પણ ખૂબ જ મોટી સંખ્યામાં ચાહકો રહેલા છે તેથી જ રિહાના ની એન્ટ્રી ની સાથે જ તેમના ચાહકો ખૂબ જ મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા. રિહાના એ તમામ જામનગર વાસીઓ તથા અંબાણી પરિવારનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો તે તમામ લગ્નની સેરેમનીમાં હાજરી આપશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

પ્રખ્યાત બોલીવુડ સિંગર રીહાના જામનગરવાસીઓનો પ્રેમ જોઈ ખૂબ જ ખુશ જોવા મળી રહી હતી. રીહાના બોડી ફીટ ટોપ સાથે ખૂબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી લોકો તેમની સુંદરતા જોઈ વખાણ કરવા લાગ્યા હતા. તેમનો આ લુક સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ વાયરલ થયો હતો. જેમાં અનેક લોકોએ તથા તેમના ચાહકોએ લાયક અને કોમેન્ટ નો વરસાદ વરસાવ્યો હતો. રિયાના સાથે સાથે તેમની સાથે આવેલા સામાનની ખૂબ જ ચર્ચા થઈ હતી તેનો સામાન કોઈ એક ટ્રકમાં નહીં પરંતુ ખૂબ જ મોટી સંખ્યાના ટ્રકમાં લાવવામાં આવ્યો હતો. આ તમામ સામાન જોઈને ઉપસ્થિત લોકો તથા જામનગર વાસીઓ વિચારમાં પડી ગયા હતા. આ સામાનની ચર્ચા સોશિયલ મીડિયામાં એક ચર્ચાનો વિષય બની ગઈ હતી.
PHOTO | META CEO Mark Zuckerberg, along with his wife Priscilla Chan, arrived in Jamnagar earlier today to attend the pre-wedding festivities of Mukesh Ambani's son Anant Ambani and Radhika Merchant.
— Press Trust of India (@PTI_News) February 29, 2024
(Source: Third Party) #AnantRadhikaWedding pic.twitter.com/Mcztn6Z9y0
આ હોલીવુડ સિંગર 11 હજાર કરોડ કરતાં પણ વધારે ની માલિકી ધરાવે છે. તેમની સાથે સાથે સિંગર શાહના માર્ગ પણ જોવા મળી હતી શાહના માર્ગે સિંગરોની દુનિયામાં પોતાની અનોખી ઓળખ ઉભી કરી છે. તેથી જ તેમના પણ મોટી સંખ્યામાં ચાહકો રહેલા છે શાહના માર હંમેશાં પોતાના ચાહકો સાથે જોડાયેલી રહે છે તથા તેમના ચાહકો પણ હંમેશા શાહના માર્ગને સાથ સહકાર અને પ્રેમ આપે છે. સાહના માર્ગ ને અનેક એવોર્ડ પણ પ્રાપ્ત થયેલા છે. આ સાથે માર્ગ ઝુકરબર્ગ તથા બિલ ગેટ્સ પણ આ અનોખા લગ્નમાં જોવા મળ્યા હતા.
બિલ ગેટ્સ અને માર્ક ઝકરબર્ગ એ જામનગર વાસીઓના પ્રેમના ખૂબ જ વખાણ કર્યા હતા ગ્લોબલ આઈકન રિયા ના પણ આ અંબાણી પરિવારના રજવાડી લગ્નમાં હાજરી આપી હતી. લોકોએ તેમની સાથે સેલ્ફી અને ફોટા પણ પડાવ્યા હતા ત્યારબાદ સુરક્ષિત રીતે લગ્ન સ્થળે આ તમામ હોલીવુડ દિગ્ગા જોને પહોંચાડવામાં આવ્યા હતા. આવનારા લગ્નના બે દિવસોમાં અનેક મહેમાનો આ લગ્નમાં આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.