મુકેશ અંબાણી તેની પત્ની સાથે મેચિંગ કપડાં પહેરીને પહોંચ્યા આમિર ખાનની દીકરાના લગ્નમાં – જુઓ તસવીરો

ભારત દેશના અમીરો હંમેશા ચર્ચામાં રહેતા હોય છે ક્યારેક તેના શોખોને કારણે તો ક્યારેક તેની અવનવી વાતોને કારણે હંમેશા લોકોની વચ્ચે એક ચર્ચાનો વિષય બની જતા હોય છે. હાલમાં તો અંબાણીના સમગ્ર પરિવાર સોશિયલ મીડિયામાં હંમેશા અવારનવાર છવાયેલા રહે છે. તેમાં પણ મુકેશ અંબાણીની ધર્મ પત્ની નીતા અંબાણી એક ચર્ચાનો વિષય બની છે. અમીરખાન ની દીકરી ના રિસેપ્શનમાં અંબાણી પરિવારમાંથી મુકેશ અંબાણી અને તેના ધર્મ પત્ની નીતા અંબાણી જોવા મળ્યા હતા જેનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન નીતા અંબાણી અને મુકેશ અંબાણીએ ફોટોશૂટ પણ કરાવ્યું હતું.

આ ફોટોશૂટ લોકોને પણ ખૂબ જ પસંદ આવ્યું હતું. કારણ કે આટલી મોટી ઉંમર હોવા છતાં પણ જાણે યુવક અને યુવતી ફોટોશૂટ કરાવતા હોય તેવું જ લાગી રહ્યું હતું આજે પણ નીતા અંબાણી મોંઘા જ શોખ ધરાવે છે તેને કારણે જ તે હંમેશા ચર્ચામાં રહે છે. નીતા અંબાણી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં હંમેશા એક્ટિવ રહે છે તેથી જ લોકોને તેના જીવનની માહિતી સતત મળતી રહે છે. તેમાં વાયરલ થતી પોસ્ટ અને વીડિયોને લોકો ખૂબ જ લાઈક કરી તેમાં કોમેન્ટ પણ કરે છે. તે વીડિયોને ખૂબ જ મોટા પ્રમાણમાં લોકો સુધી શેર પણ કરવામાં આવે છે.

આટલા મોટા વ્યક્તિ હોવા છતાં પણ મુકેશ અંબાણીનો સમગ્ર પરિવાર સાત્ય પૂર્વક જીવન જીવવાનું જ ઈચ્છે છે. તે પોતાના સંસ્કારો અમીર હોવા છતાં પણ ભૂલ્યા નથી ને તે હંમેશા પોતાની સંસ્કૃતિ અને સંસ્કારોને સર્વ પ્રથમ સ્થાન આપે છે જ્યારે મુંબઈ ઇન્ડિયન ટીમ ચેમ્પિયન બની ત્યારે નીતા અંબાણી ટ્રોફીને લઈને સૌપ્રથમ ભગવાનને સમર્પિત કરી હતી તથા તેના આશીર્વાદ પણ લીધા હતા. આપણે સૌ લોકો જાણીએ જ છીએ કે ipl માં મુંબઈ ઇન્ડિયન ટીમના માલિક અંબાણી પરિવાર છે. તેથી જ મુંબઈ ઇન્ડિયન ટીમ પણ હંમેશા આઈપીએલમાં સારું પ્રદર્શન કરી વિજેતા બને છે.

અત્યાર સુધીમાં પાંચ વાર ટાઇટલ જીતવામાં સફળતા મેળવી છે. અંબાણી પરિવાર ક્યારેય પોતાના સંસ્કારો સંસ્કૃતિ અને રીતરિવાજોને ક્યારેય ભૂલ્યા નથી. તેની સાથે સાથે નીતા અંબાણી કોઈ સેલિબ્રિટી થી ઓછા પણ નથી તેઓ તમામ બોલીવુડ તથા હોલીવુડ ઇન્ડસ્ટ્રીના અભિનેતા અને અભિનેત્રીઓ સાથે ખૂબ સારો સંબંધ રાખે છે તથા તેના રિસેપ્શન મેરેજમાં પણ તમામ બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝ અભિનેતા અને અભિનેત્રીઓ આપણને જોવા મળે છે. તે જ તેની સફળતાનો મુખ્ય પાયો છે કે આટલા મોટા વ્યક્તિ હોવા છતાં સૌ લોકો તેને ખૂબ જ પ્રેમ આદર સત્કાર અને સન્માન આપે છે તે જ તેના જીવનની સૌથી મોટી કમાણી છે તેવું કહી શકાય આમિર ખાન અને તેની પ્રથમ પત્ની રીના દત્તાની પુત્રી આયરાખાને નુપુર શિખરે સાથે રજીસ્ટર લગ્ન કર્યા હતા.

નીતા અંબાણી અને મુકેશ અંબાણી હાજરી આપી હતી. નીતા અંબાણી નો સમગ્ર પરિવાર પ્રતિષ્ઠા અને વ્યવહારમાં સૌથી આગળ રહ્યા છે. તેથી જ અંબાણીનો સમગ્ર પરિવાર લોકોને ખૂબ જ પસંદ આવે છે અને તેમને ખૂબ જ પ્રેમ પણ કરે છે. નીતા અંબાણી અને મુકેશ અંબાણી ને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા તથા તેમની સાથે ફોટો અને સેલ્ફી પણ પડાવ્યા હતા તેની સાથે સાથે બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝ અભિનેતા અને અભિનેત્રીઓએ પણ તેમની સાથે ફોટોશૂટ કરાવ્યું હતું. સૌ લોકો ખૂબ જ ખુશ જોવા મળ્યા હતા ત્યારે ફરી એકવાર અંબાણીએ આયરા નુપુરના રિસેપ્શનમાં ઉપસ્થિત રહ્યા હતા નીતા અંબાણી અને મુકેશ અંબાણી ખૂબ જ સુંદર અને આકર્ષક લાગી રહ્યા હતા.

નીતા અંબાણી તો જાણે એમ જ લાગી રહ્યા હતા કે જાણે કોઈ સેલિબ્રિટી કે કોઈ ફિલ્મની હિરોઈન હોય તેના લુક થી સૌ લોકો મોહિત થઈ ગયા હતા. તેની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી અને તમામ લોકોને આ તસવીરો જોઈને પાગલ બનાવી દીધા હતા. નીતા અંબાણીએ મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઇન કરેલ બ્લેક રંગની સાડી પહેરી હતી જેમાં તે ખૂબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી તેની સાથે સાથે ડાયમંડ નેકલેસ મેચિંગ એરિંગ્સ બંગડીઓ અને સ્ટેટમેન્ટ રિંગ સાથે પોતાનો સંપૂર્ણ લોક પૂર્ણ કર્યો હતો.

આ સિવાય બ્લેક બિંદી મેકઅપમાં નીતા પોતાની સુંદરતામાં વધારો કરી રહી હતી. તેની સાથે સાથે દેશના સૌથી અમીર વ્યક્તિ એવા મુકેશ અંબાણી કાળા રંગનો શૂટ પસંદ કર્યો હતો. આ બંને જોડી ખૂબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી . આ જોતાની સાથે જ સૌ લોકોએ તેના વખાણ કર્યા હતા અને તેનો આલોક સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ વાયરલ થયો હતો જેમાં તેના ચાહકોએ અને સગા સંબંધીએ ખૂબ જ વખાણ કર્યા હતા.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *