મુકેશ અંબાણી ના દીકરા અનંત અંબાણીના જામનગરમાં ભવ્ય લગ્ન યોજાશે જેના પ્રિ-વેડિંગ ના કાર્ડ ની કિંમત જાણીને તમે પણ વિચારમાં પડી જશો
સમગ્ર ભારતમાં ખૂબ મોટી સંખ્યામાં અમીરો રહેલા છે. તે તેની અમીરીને કારણે હંમેશા ચર્ચામાં રહે છે તેમાં પણ સોશિયલ મીડિયા માં અવારનવાર વાયરલ થતા હોય છે. અમીરોની લિસ્ટમાં મુકેશ અંબાણીએ સમગ્ર ભારતમાં પોતાના નામનો ડંકો વગાડી દીધો છે. તે માત્ર આપણા દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં લોકપ્રિય છે તે તેના દીકરા દીકરીઓના લગ્ન ખૂબ જ શાનદાર રીતે કરતા હોય છે. હાલમાં જ આવનારા દિવસોમાં મુકેશ અંબાણીના મોટા દીકરા અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ સાથે લગ્નના પવિત્ર બંધનમાં બંધાવા જઈ રહ્યા છે.
તેમની અનોખી જોડી એ એક ચર્ચાનો વિષય બની ગયો હતો પરંતુ તેઓ બંને ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. અનંત અંબાણી આટલા મોટા વ્યક્તિ હોવા છતાં તે પિતાના માર્ગદર્શન પર ચાલે છે અને હંમેશા સાત્ય ભર્યું જીવન જીવવાનું પસંદ કરે છે. તેથી તે લોકોને વચ્ચે તેના પિતાની જેમ જ લોકપ્રિય બન્યા છે. હાલમાં તેના પ્રી વેડિંગનું કાર્ડ સોશિયલ મીડિયામાં એક ચર્ચાનો વિષય બની ગયો હતો. કારણ કે તેના ચાંદલા વિધિની જેમ જ તેના લગ્ન પણ ખૂબ જ શાનદાર રીતે કરવામાં આવશે જો કે તેના પ્રિ વેડિંગ ની ચોક્કસ તારીખ સમય કે સ્થળ હજુ સુધી નક્કી નથી થયું પરંતુ આવનારા સમયમાં નક્કી થઈ શકે છે.
.
તેઓ આટલા મોટા વ્યક્તિ હોવા છતાં પણ પોતાના વતન સંસ્કાર સંસ્કૃતિને ક્યારેય ભૂલ્યા નથી તે ખૂબ જ મોટી વાત છે કારણ કે અમીર હોવા છતાં પણ પોતાની સંસ્કૃતિ વતન સંસ્કારોને યાદ રાખવા ખૂબ જ કઠિન છે પરંતુ તે મુકેશ અંબાણીના સમગ્ર પરિવારે કરી બતાવ્યું છે. તેથી જ તેના દીકરાનું પ્રિવેડિંગ પોતાના વતન જામનગરમાં કરવામાં આવશે અને સંસ્કૃતિની યાદોને ફરીથી તાજી કરવામાં આવશે તેના પ્રિ વેડિંગના કાર્ડ પણ છપાવવામાં આવ્યા છે અને આ કાર્ડ જોઈને પણ તમે ચોકી જશો.
આ કાર્ડ ની વાતો સોશિયલ મીડિયામાં જોડ પકડ્યું છે અને આ એક ચર્ચાનો વિષય બની ગયો છે આ કાર્ડને લોકો દ્વારા ખૂબ શેર કરવામાં આવી રહ્યું છે અને લોકો કોમેન્ટમાં પોતાના મંતવ્ય અને પ્રતિસાદ આપી રહ્યા છે ખરેખર આ પ્રિ વેડિંગ સંસ્કૃતિ સંસ્કારો ફરીથી તાજા કરાવશે આપણે સૌ લોકો જાણીએ છીએ. કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ થોડા સમય પહેલા જ સગાઈ કરી હતી. આ સગાઈ પણ ખૂબ જ શાનદાર કરવામાં આવી હતી અને તે પણ લોકોની વચ્ચે એક ચર્ચાનો વિષય તથા આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ સગાઈમાં પ્રતિષ્ઠિત વ્યક્તિઓ તથા સેલિબ્રિટીઓ પણ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ સગાઈમાં સુરક્ષાનો પણ ખૂબ જ અદભુત બંદોબસ્ત કરવામાં આવ્યો હતો.
પરંતુ તે સગાઈ પણ સાદગી પૂર્વક અને ધામધૂમથી કરવામાં આવી હતી અંબાણી પરિવાર જામનગર શહેર સાથે જોડાયેલા છે તથા તેમનું વતન પણ છે. તેથી જ તેનું પ્રી-વેડિંગનું ફંક્શન જામનગર ખાતે કરવામાં આવશે અને આપણી વેડિંગમાં પણ ખૂબ મોટી સંખ્યામાં તથા અંબાણીનો સમગ્ર પરિવાર હાજર રહેશે. આપણી વેડિંગની જામનગરમાં અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે અનંત અંબાણી તથા રાધિકા મર્ચન્ટ નું જંગલ ની થીમ પર પ્રી વેડિંગ કરવામાં આવશે તથા તેના નામ મોટા અક્ષરે હિન્દી ભાષામાં લખવામાં આવશે તથા પ્રિ વેડિંગ ની તમામ કાર્યક્રમ પણ આ કાર્ડ માં લખવામાં આવી આવ્યું છે કાર્ડ અનુસાર એક માર્ચ 2024 થી બંનેના લગ્નની રસમો શરૂ થશે ત્યારબાદ જામનગરની અંદર લગ્નની પાકી તારીખ હજુ સુધી કાર્ડમાં લખવામાં આવી નથી પરંતુ આગળના દિવસોમાં લગ્નની તારીખ આવી શકે છે.
આ લગ્ન પણ ખૂબ જ શાનદાર અને ભવ્ય રીતે ઉજવવામાં આવશે તેમાં પણ દેશના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ તથા સેલિબ્રિટીમાં હાજર રહી શકે છે તેની સાથે સાથે સંગીત રસમમાં પણ મોટા સંગીત કલાકારો હાજરી આપી શકે છે. મુકેશભાઈ ધીરુભાઈ અંબાણીનો જન્મ 19 એપ્રિલના રોજ બ્રિટિશ ક્રાઉન કોલોની માં થયો હતો. તે ધીરુભાઈ અંબાણી એટલે કે તેના પિતાને ખૂબ જ પ્રેમ તથા આદર્શનમાં કરતા હતા. તેથી જ તેઓ આજે દરેક ગુજરાતીઓ તથા ભારતીય ના દિલમાં રાજ કરી રહ્યા છે. અંબાણી જોકે થોડા સમય માટે જ પોતાની જન્મભૂમિમાં રહ્યા હતા ત્યારબાદ 1958માં ભારત પાછા જવાનું નક્કી કર્યું હતું.
ત્યારબાદ તેણે મસાલાને કાપડ જેવા ધંધો કરવાનું શરૂ કર્યું હતું તથા તેમાં જ આગળ વધવાનું પણ નક્કી કર્યું હતું. મુકેશભાઈ અંબાણી બાળપણથી જ ખૂબ મહેનત હતા તો કે હાલ તેઓ પોતાના દીકરાના લગ્નને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. આ લગ્ન ખૂબ જ ધામધૂમથી તથા શાનદાર રીતે ઉજવવામાં આવશે જેમાં માત્ર ભારતના જ લોકો નહીં પરંતુ વિદેશના લોકો પણ હાજરી આપી શકે છે તથા તેમના ધંધા સાથે જોડાયેલા વ્યક્તિઓ પણ આ શાનદાર લગ્નમાં હાજરી આપી લગ્નની શોભા વધારી શકે છે.