ગુજરાતના લોકપ્રિય સંગીતકાર કિર્તીદાન ગઢવીએ કેન્યામાં રહેતા ગુજરાતવાસીઓને રાસ ગરબાની મોજ કરાવી, જુઓ વાયરલ વિડિયો
હાલમાં ગુજરાતના અનેક કલાકારો વિદેશ પ્રવાસ પર લોક ડાયરા અને રાસ ગરબા ની રમઝટ જમાવી રહ્યા છે જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે આ પહેલા પણ કચ્છી કોયલ તરીકે જાણીતા ગીતાબેન રબારી આ સાથે કિંજલ દવે પણ પોતાના વિદેશ પ્રવાસ પર તમામ ગુજરાતવાસીઓને મોજ કરાવી રહ્યા છે આ કારણથી કહી શકાય કે આજે ગુજરાતી લોકસંગીત સાહિત્ય અને સંસ્કૃતિ વિદેશના ખૂણે ખૂણે પહોંચી રહી છે.
આ વાત જ આપના સૌ ગુજરાત વાસી અને ભારતવાસીઓ માટે ખૂબ જ ગર્વ ની છે. હાલમાં ગુજરાતના લોકપ્રિય સિંગર કિર્તીદાન ગઢવી પોતાના પરિવાર સાથે કેન્યા પ્રવાસની મજા માણી રહ્યા છે જેની અનેક તસવીરો તેમને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરી હતી થોડા સમય પહેલા કેન્યાના ખૂબસૂરત ગાર્ડનમાં પોતાના પરિવાર સાથે સમય વિતાવ્યો હતો ત્યારબાદ હેલિકોપ્ટર સવારીની પણ મજા માણી હતી. આ વીડિયોમાં ચાહકો તરફથી ખૂબ લાયક અને કોમેન્ટ જોવા મળી હતી.
હાલમાં જ કિર્તીદાન ગઢવી કેન્યા દેશમાં આવેલા નેરોબી શહેરમાં રાસ ગરબાની રમઝટ જમાવી હતી તથા તમામ ગુજરાતવાસીઓને મન મૂકીને ગરબે જુમાવ્યા હતા. કેન્યા માં રહેતા તમામ ગુજરાતવાસીઓએ કિર્તીદાન ગઢવી નું ભવ્ય સ્વાગત સન્માન કર્યું હતું તથા તેમની સાથે પરિવારજનો પણ જોવા મળ્યા હતા આબાદ વિદેશની ધરતી કિર્તીદાન ગઢવી ના લોકપ્રિય ગીતોથી ખીલી ઉઠી હતી. તમામ ગુજરાતવાસી સાથે કેન્યાના રહેવાસી પણ ગરબે રમ્યા હતા તથા તમામ લોકો વિદેશની ધરતીમાં ભારતીય પરંપરાગત પોશાકમાં જોવા મળ્યા હતા. આ વીડિયોને અત્યાર સુધી 3,000 કરતા વધારે લાઇક અને કોમેન્ટ મળી ચૂકી છે જેમાં કિર્તીદાન ગઢવીના ચાહકોએ વિદેશ પ્રવાસ માટે શુભકામના અને શુભેચ્છાઓ પાઠવી હતી.
આજના સમયમાં લોકપ્રિય સંગીતકાર કિર્તીદાન ગઢવી માત્ર ગુજરાતમાં નહીં પરંતુ વિદેશના ખૂણે ખૂણે રાસ ગરબા ના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેતા હોય છે આજે તેઓ તમામ લોકોના દિલમાં રાજ કરી રહ્યા છે તથા તેમનો સૂર લોકોના દિલમાં સર્પશે છે. સમગ્ર ગુજરાત સહિત વિશ્વભરમાં કિર્તીદાન ગઢવી ના અનેક ગીતો ખૂબ જ ફેમસ થયા છે જેમાં મોગલ છેડતા કાળો નાગ સાહેબ સાયબો ગોવાળિયો તેરી લાડકી હુ મે આ તમામ ગીતો લોકોને ખૂબ જ પસંદ આવ્યા હતા. સંગીત ક્ષેત્રે કિર્તીદાન ગઢવી ને અનેક એવોર્ડ તથા સર્ટીફીકેટ પણ પ્રાપ્ત થયા છે આ કારણથી જ તેમણે આજે સમગ્ર ગુજરાતવાસીઓને ખૂબ જ ગર્વ વપાવ્યું છે તથા સંગીત ક્ષેત્રે કિર્તીદાન ગઢવી ને અનેક એવોર્ડ તથા સર્ટીફીકેટ પણ પ્રાપ્ત થયા છે.
આ કારણથી જ તેમણે આજે સમગ્ર ગુજરાતવાસીઓને ખૂબ જ ગર્વ સંગીત ક્ષેત્રે કિર્તીદાન ગઢવી ને અનેક એવોર્ડ તથા સર્ટીફીકેટ પણ પ્રાપ્ત થયા છે.આ કારણથી જ તેમણે આજે સમગ્ર ગુજરાતવાસીઓને ખૂબ જ ગર્વ અપાવ્યું છે. આજે તેઓ સંગીત ક્ષેત્રમાં સફળતાના તમામ શિખરો પ્રાપ્ત કરી રહ્યા છે તથા અનેક લોકોના માર્ગદર્શક અને પ્રેરણા પણ બન્યા છે.
આ પહેલા પણ તેમણે પોતાના પરિવાર સાથે અબુધાબીના પ્રવાસની મજા માણી હતી જેમની તસવીરો પણ સોશિયલ મીડિયામાં શેર કરી હતી આબાદ દુનિયાની સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલીફામાં પણ મુલાકાત લીધી હતી તેઓ પોતાના પરિવાર સાથે ખૂબ જ સમય વિતાવે છે આ કારણથી જ કેન્યાના પ્રવાસમાં પણ પોતાના પરિવાર સાથે કિર્તીદાન ગઢવી જોવા મળ્યા હતા તથા સમગ્ર રાસ ગરબાની મજાની હતી આ પોતાના પરિવાર સાથે કિર્તીદાન ગઢવી જોવા મળ્યા હતા તથા સમગ્ર રાસ ગરબા ની મજા માણી હતી. આ સાથે તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.