ઈરાનની મુસ્લિમ યુવતી ભારતના યુવક સાથે લગ્ન કરવા આવી અને કહ્યું કે મારે અયોધ્યા મંદિર જોવાની ઈચ્છા છે ત્યારબાદ યુવકે એવું કામ કર્યું કે….
આપ સૌ લોકોએ સીમા હૈદર અને સચિન મીના ની પ્રેમ કહાની તો સાંભળી જશે આ પ્રેમ કહાનીએ સોશિયલ મીડિયા ની અંદર ધૂમ મચાવી દીધી હતી. આવી તો અનેક પ્રેમ કહાની દિન પ્રતિ દિન વધતી રહે છે જેને સાંભળી ને આપણા હોર્સ ઉડી જતા હોય છે આવી જ એક કહાની ઉત્તર પ્રદેશના મુરાબાદ જિલ્લામાં રહેતા દીવાકર સાથે બની હતી. દીવા કરને ઈરાનમાં રહેતી ફૈઝા સાથે પ્રેમ થઈ ગયો હતો ત્યારબાદ બંનેના પ્રેમ સંબંધને આગળ વધારવા માટે બંને લોકોએ લગ્ન કરવાનું વિચાર્યું હતું.
બંને લોકોના પરિવારની સહમતિથી શુક્રવારના રોજ તેમની સગાઈ થઈ હતી યુવતી ના પિતા 20 દિવસના વિઝા લઈ ભારત આવ્યા હતા. પિતાની હાજરીમાં આ યુવતીએ યુવકને વર્મા પહેરાવી હતી. યુવક જણાવતા કહે છે કે અમારા બંને લોકોની મુલાકાત instagram દરમિયાન થઈ હતી. ત્યારબાદ અમને બંનેને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો હતો અને આ જ પ્રેમ સંબંધને આગળ વધારવા માટે અમે લગ્ન કરવાનું વિચાર્યું હતું. ત્યારબાદ અમે બંને લોકોના પરિવારની સહમતિથી આજે લગ્ન કરવા જઈ રહ્યા છીએ આ ક્ષણ અમારા માટે ખૂબ જ અનમોલ છે અમે બંને આ લગ્નથી ખૂબ ખુશ છે જુલાઈ 2023માં યુવક તેને મળવા માટે ટુરિસ્ટ વિઝા પર ઈરાન ગયો હતો.
જ્યાં યુવતીના પિતા અખરોટની ખેતી કરે છે શરૂઆતમાં તો યુવતીના પિતા લગ્ન માટે તૈયાર ન હતા પરંતુ અનેક સંઘર્ષ બાદ તેના પિતાએ લગ્ન માટે હા પાડી હતી આખરે બંને લોકોએ અગ્નિની સાક્ષી સાત ફેરા ફરી પોતાના નવા જીવનની શરૂઆત કરી હતી હાલમાં તો યુવતી અને તેના પિતાએ ભારતીય સંસ્કૃતિ તથા તેના સંસ્કારો ના મન ભરીને વખાણ કર્યા હતા અને ત્યારબાદ ભારતમાં આવેલ આગ્રાના તાજમહેલ જોવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી.
આબાદ યુવતીએ કહ્યું હતું કે મારી ઈચ્છા અયોધ્યા રામ મંદિર જોવાની છે ત્યારબાદ યુવાન અને યુવતી અયોધ્યા રામ મંદિરની પણ મુલાકાત લીધી હતી. આ અનોખી પ્રેમ કહાની સોશિયલ મીડિયામાં એક ચર્ચાનો વિષય બની ગઈ હતી જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે.