મહાશિવરાત્રીના પાવન પર્વ પર મુસ્લિમ યુવતીએ કર્યા હિન્દુ યુવક સાથે મહાદેવગઢમાં લગ્ન તેમની પાછળનું કારણ જાણી તમારા પણ હોશ ઉડી જશે
સમગ્ર દેશભરમાં હાલમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે દરેક લોકો લગ્નના પવિત્ર બંધનમાં જોડાઈ પોતાના નવા જીવનની શરૂઆત કરે છે. તેવામાં આપણને ઘણીવાર અનોખા લગ્ન જોવા મળતા હોય છે. જેની વાત સાંભળી આપણે ઘણીવાર વિચારમાં પડી જતા હોઈએ છીએ ઘણા લોકો વિદેશમાંથી યુવક યુવતીના પ્રેમમાં પડી ભારતમાં આવી હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે લગ્ન કરતા હોય છે તો ઘણા લોકો હિન્દુ મુસ્લિમમાં પણ લગ્ન કરી પોતાના પ્રેમ ની શરૂઆત કરતા હોય છે આવી અનેક ઘટનાઓ સોશિયલ મીડિયામાં એક ચર્ચાનો વિષય બની જાય છે.
તેવામાં હાલમાં જ એક ઘટના સામે આવી છે જેમાં મહાશિવરાત્રીના પાવન પર્વ પર મહાદેવ ગઢ મંદિરમાં સુનિલ અને રુકસાના નામની યુવતીએ લગ્ન કરી પોતાના નવા જીવનની શરૂઆત કરી હતી. આ લગ્નને ચારે બાજુ તમામ લોકોને વિચારવા મજબૂર કરી દીધા છે આ પવિત્ર લગ્ન હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે યોજવામાં આવ્યા હતા. જેમાં અનેક લોકો હાજર રહી આ અનોખા વિવાના સાક્ષી બન્યા હતા. સુનિલ નામનો યુવક હિન્દુ ધર્મ માંથી આવે છે અને જો તે મુસ્લિમ ધર્મમાંથી આવે છે.
તેઓ બાજરદાની માં રહે છે બંને લોકો એકબીજાના સંપર્કમાં ઘણા મહિનાઓથી હતા અને આખરે મહાશિવરાત્રીના પાવન પર્વ પર મહાદેવ ગઢ મંદિરમાં જઈ લગ્નની ભલામણ કરી હતી. આખરે બંને હિન્દુ ધર્મ અપનાવી મહાશિવરાત્રીના પાવન પર્વ પર મહાદેવના મંદિર એવા મહાદેવગઢમાં જઈ બંને લોકોએ પંડિતોની હાજરીમાં તથા હિન્દુ સંસ્કૃતિ મંત્રોની વચ્ચે લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા હતા. આખરે આ યુવતી સુનિલ નામના યુવક સાથે પોતાના નવા જીવનની શરૂઆત કરી હિંદુ ધર્મમાં જોડાઈ હતી.
હિન્દુ ધર્મમાં જોડાય ખૂબ જ ખુશ હતી તેણે સનાતન ધર્મને પોતાના પ્રેમી માટે અપનાવી લીધો હતો સુનિલ કરી રહ્યો છે કે આ યુવતી મારી પ્રથમ પસંદ છે તેને હું ખૂબ જ પસંદ કરું છું તેથી જ આજે મહાશિવરાત્રીના પાવન પર્વ પર તેના સાથે લગ્નના પવિત્ર બંધનમાં બંધાય મે મારા જીવનની નવી શરૂઆત કરી છે. આ પ્રેમને હું જીવનના આખરી શ્વાસ સુધી નિભાવવા માટે તૈયાર છું ભગવાનનો ખુબ ખુબ આભાર કે મને આવી યુવતી આપી છે.
હું એ વાતની પૂરી કોશિશ કરીશ કે તેમને મારા કારણે કોઈપણ જાતનું દુઃખ ન પહોંચે લગ્ન કરવામાં તેમણે પણ અમારો સાથ આપ્યો છે તે તમામનો ખુબ ખુબ આભાર અમે જિંદગીભર ખુશ રહીએ તેવી મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. આ સાથે જ બંને લોકોએ પોતાના નવા જીવનની શરૂઆત કરી હતી યુવતીનું માનવું છે કે લગ્ન એ બે આત્માનું મિલન છે તેમાં કોઈપણ જાતનો ધર્મ કે જાતિ આવતી નથી.
તેથી જ મેં આ હિન્દુ સનાતન ધર્મ અપનાવ્યો છે તેનાથી હું ખૂબ જ ખુશ છું આ લગ્ન બાદ બંને લોકોએ મહાદેવ ભગવાનના ચરણસ્પર્શ કરી તેમના આશીર્વાદ લઇ ધન્યતા પ્રાપ્ત કરી હતી તથા પોતાના નવા જીવનની શરૂઆત કરી હતી. આ લગ્નમાં બંનેના પરિવારજનો પણ હાજર રહ્યા હતા તથા તેમને વડીલોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.