Narendra Modi became the Prime Minister of the country for the third time
| |

નરેન્દ્ર મોદીજી ત્રીજીવાર બન્યા દેશના વડાપ્રધાન- શપથગ્રહણ સમારોહમાં અંબાણી પરિવાર, ગૌતમ અદાણી સાથે અક્ષય કુમાર, શાહરુખ ખાન જેવા સેલિબ્રિટી રહ્યા ઉપસ્થિત જુઓ તસવીરો

તારીખ 9 જૂન 2024 માં આ દિવસ દરેક ભારતીય માટે હંમેશા યાદગાર બની રહેશે કારણ કે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત પ્રધાનમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. આ દિવસ ભારત માટે ઐતિહાસિક બન્યો હતો. આ ભવ્ય શપથ સમારોહ રાષ્ટ્રપતિ ભવન ખાતે રાખવામાં આવ્યો હતો આ શપથ ગ્રહણ સમારોહમાં દેશ-વિદેશના મહેમાનો સાથે સાથે અનેક રાજનેતા,બિઝનેસમેન,બોલીવુડ અભિનેતા અભિનેત્રીઓ તથા અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હાજર રહ્યા હતા.

Narendra Modi became the Prime Minister of the country for the third time
Narendra Modi became the Prime Minister of the country for the third time

દરેક ભારતીય માટે 9 જૂનનો દિવસ ઐતિહાસિક બની ગયો હતો કારણ કે જવાહરલાલ નહેરુ બાદ ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વાર પ્રધાનમંત્રી પદ સંભાળવા માટે હાજર હતા અને તેમને ઈશ્વરની સાક્ષીમાં પ્રધાનમંત્રી પદ માટે શપથ ગ્રહણ કર્યા હતા. આગળના સમયમાં પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વ હેઠળ ભારતદેશ ખૂબ પ્રગતિ કરે તેવી આશા છે.

Narendra Modi became the Prime Minister of the country for the third time
Narendra Modi became the Prime Minister of the country for the third time

આ શપથ ગ્રહણની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે વાયરલ તસવીરમાં આપ જોઈ શકો છો કે ભારત દેશના સફળ બિઝનેસમેન ગૌતમ અદાણી અને મુકેશ અંબાણી જોવા મળી રહ્યા છે. આપણે સૌ લોકો જાણીએ છીએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માત્ર ભારતીય લોકોના દિલમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના લોકોના દિલમાં વિશિષ્ટ સ્થાન મેળવ્યું છે.

Narendra Modi became the Prime Minister of the country for the third time
Narendra Modi became the Prime Minister of the country for the third time

આ કારણથી જ આજના સમયમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સૌના લોકપ્રિય નેતા અને પ્રધાનમંત્રી બની ચૂક્યા છે. પ્રધાનમંત્રી મોદીએ આજે સમગ્ર વિશ્વમાં ભારતનો ડંકો વગાડી દીધો છે જે તમામ ભારતવાસીઓ માટે ખૂબ જ ગર્વની વાત છે.

Narendra Modi became the Prime Minister of the country for the third time
Narendra Modi became the Prime Minister of the country for the third time

માત્ર એટલું જ નહીં પરંતુ પ્રધાનમંત્રી મોદીએ સમગ્ર વિશ્વના રાજનેતાઓ સાથે મૈત્રી સંબંધો બાંધી ભારતના સંબંધોને પણ અન્ય દેશ સાથે મજબૂત કર્યા છે. આ કારણથી જ પ્રધાનમંત્રી ના શપથ ગ્રહણ સમારોહમાં ગૌતમ અદાણી મુકેશ અંબાણીનો સમગ્ર પરિવાર શાહરુખ ખાન અક્ષય કુમાર જેવા બોલીવુડના અભિનેતાઓ પણ જોવા મળ્યા હતા. પ્રધાનમંત્રી ના શપથ ગ્રહણ સમારો બાદ તમામ ઉપસ્થિત મહેમાનો એ પ્રધાનમંત્રી ને અભિનંદન અને શુભેચ્છા પાઠવ્યા હતા. આ શપથ સમારોહમાં ભારતીય ની એકતા પ્રેમ સાથ સહકાર અને સંપના ખૂબ જ નજીકથી દર્શન થયા હતા.

Narendra Modi became the Prime Minister of the country for the third time
Narendra Modi became the Prime Minister of the country for the third time

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *