અમેરિકાના ન્યુ જર્સીમાં રહેતી મહિલાના માથા પર એકાએક નવ ગોળી મારી કરી દર્દ-નાક હ-ત્યા, જુઓ સમગ્ર ઘટનાના દ્રશ્યો
હાલના સમયમાંથી વિદેશમાંથી અવારનવાર અનેક અકસ્માત દુર્ઘટના હત્યા આત્મહત્યા અને અવનવા અનેક ભયજનક સમાચાર આપણી સામે આવતા હોય છે જેને સાંભળીને આપણે પણ ચોકી જતા હોઈએ છીએ હાલમાં આવી જ એક ઘટના અમેરિકાના નેવાર્ક શહેરમાંથી સામે આવી છે. આ શહેરમાં રહેતા માત્ર 19 વર્ષના છોકરાએ મહિલા પર એક બે નહીં પરંતુ ૯થી ૧૦ વખત ગોળીબાર કરતા ચારે તરફ હાહાકાર મચી જવા પામ્યો છે.
આ ઘટનાની જાણ પોલીસને થતાની સાથે જ તુરંત ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. આ હુમલામાં અન્ય લોકોને પણ ખૂબ જ ગંભીરિજાઓ પહોંચતા ની હુમલામાં અન્ય લોકોને પણ ખૂબ જ ગંભીર ઈજા પહોંચતા તેને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં.
પોલીસના સૂત્રોના આધારે અને મળતી માહિતી અનુસાર આરોપી હાલમાં જ અમેરિકાના આ શહેરમાં પહોંચ્યો હતો. તે છેલ્લા ઘણા સમયથી વોશિંગ્ટન રાજ્યના કેન્ટ શહેરમાં રહેતો હતો. આ બાદ પોલીસે તાત્કાલિક તપાસ અને પૂછપરછ હાથ ધરી આરોપીની થોડી જ કલાકોમાં ધરપકડ કરી હતી જેને પગલે આગળની તપાસ પણ શરૂ કરી દીધી હતી. આ આરોપી સામે કેસની વાત કરવામાં આવે તો ફર્સ્ટ ડિગ્રી મર્ડર, હથિયાર રાખવાનો મામલો, સેકન્ડ ડીગ્રી ગેરકાયદેસર હથિયાર, જેવા અનેક કેસ નોંધાયા છે.
આ બાદ આરોપી ગીલને મિડલ સેક્સ કાઉન્ટી કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. મળતા સમાચાર અનુસાર બંને આરોપીઓ પંજાબના શહેરમાં આઈએલટીએસ ની તૈયારી કરતા હતા ત્યારબાદ બંને લોકો અમેરિકા આવ્યા બાદ એક સાથે જ રહેતા હતા. આ બંને આરોપીઓ સ્ટડી વિઝા પર અમેરિકા આવ્યા હતા અને ત્યારબાદ આ ઘટનાને અંજામ આપ્યો હતો. આ ઘટનાએ અમેરિકા સહિત સમગ્ર ભારત દેશને હચમચાવી દીધું હતું. હાલમાં તો આ ઘટના પર પોલીસ તથા કોર્ટના મુદ્દાને આધારે વધુ તપાસ ચાલી રહી છે જેથી કરી અન્ય ઘટનાઓ વિશે પણ જાણી શકાય.
આરોપી જસવિર ન્યુ જર્સીના કાટ રેટમાં amazon કંપનીમાં કામ કરતા હતા. અને તેનો પતિ કેબ ડ્રાઇવર છે મૃતક પિતાના જણાવ્યા અનુસાર તેમણે ખૂબ જ ભાવુક અને દુઃખની લાગણી સાથે કહ્યું હતું કે અમારી દીકરીએ તેની સાથે રાખ્યા પરંતુ તેને અંતમાં અમારી સાથે આવું કર્યું. અને દરેક પ્રકારની મદદ કરી છતાં પણ અંતમાં દીકરી ખોવાનો વારો આવ્યો. જસવીર સૂઈ રહ્યા હતા ત્યારે ગગનદીપ નો બહાર કોઈ સાથે ઝઘડો થયો હતો. આ બાદ જસ્વીર ને બોલાવ્યો હતો. ત્યારબાદ એકાએક અંધાધુંધ નવ ગોળીઓનો વાર કરતા ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.