નીતા અંબાણીએ દુનિયાની સૌથી મોંઘી સાડી પહેરી અમેરિકાના વ્હાઇટ હાઉસમાં આપી હાજરી, કિંમત જાણી તમારા હોંશ ઊડી જશે
ભારત દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી આજે સમગ્ર વિશ્વમાં ડંકો વગાડી રહ્યા છે. મુકેશ અંબાણી પોતાની પત્ની સાથે અનેક કાર્યક્રમોમાં હાજરી આપે છે તેવામાં તેણે હાલમાં જ પોતાની પત્ની નીતા અંબાણી ની સાથે અમેરિકા ના રાષ્ટ્રપતિ જો બ્રાઇડેન દ્વારા ‘ વ્હાઇટ હાઉસ ‘ માં આયોજિત સ્ટેટ ડિનર માં હાજર રહ્યા હતા. આટલા મોટા કાર્યક્રમમાં નીતા અંબાણી ટ્રેડિશનલ લુક માં જોવા મળ્યા હતા. આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ની સાથે તમામ લોકોના દિલ ખુશ થઈ ગયા હતા.
આ કાર્યક્રમમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ ઉપરાષ્ટ્રપતિના સમગ્ર પરિવાર સાથે લંચ ની મજા માણી હતી. પરંતુ આ માહોલ વચ્ચે નીતા અંબાણીએ કમલા હેરી ના આ કાર્યક્રમ માટે નીતા અંબાણી એ ઇન્ડિયન અને ગુજરાતી ક્લચર ના પાર્ટી પ્રત્યે પોતાનો પ્રેમ રજૂ કરતા ગુલાબી રંગની આકર્ષક ગુજરાતી ‘ ડબલ ઈક્કત પટોળા’ સાડી પહેરી હતી. પહેરેલી સાડીએ લોકોને જોવા મજબૂર કરી દીધા હતા. આ સાડીમાં તે ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. આ સાડીમાં ખૂબ જ ઝીણવટભર્યું કામ કરવામાં આવ્યું હતું. જેમાં કુશળ કારીગરો દ્વારા કલાકોની મહેનત લાગી હતી.
નીતા અંબાણીએ મેકઅપ , ડાયમંડ નેકપીસ અને મેચિંગ ઍરિંગ્સ ની સાથે પોતાની સુંદરતામાં વધારો કર્યો હતો. આ કાર્યક્રમમાં નીતા અંબાણીએ પોતાના લુક થી કાર્યક્રમની શોભા વધારી દીધી હતી. આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ની સાથે તમામ લોકોએ નીતા અંબાણીની સાડીના ખૂબ જ વખાણ કર્યા હતા. આટલા મોટા અમીર પરિવારના સભ્ય હોવા છતાં પણ મોટા કાર્યક્રમોમાં પોતાની સંસ્કૃતિ હંમેશા સાથે રાખે છે.
આ સાડી કોઈ સામાન્ય નહીં પરંતુ દુનિયાની સૌથી કીમતી સાડી છે જેમની કિંમત સાંભળી તમે પણ થોડીવાર માટે વિચારમાં પડી જશો આ સાડી ની કિંમત 1,40 હજાર રૂપિયા છે. આ તસવીર પરથી અંદાજે લગાવી શકાય કે નીતા અંબાણી સાડીના પહેરવેશને ખૂબ જ પ્રેમ કરે છે આ પ્રથમ વાર નહીં પરંતુ નીતા અંબાણી અને એકવાર કાર્યક્રમોમાં સાડી અને પટોળા સાથે જોવા મળે છે પોતાના દીકરા અનંત ના પ્રીવેડિંગ ફંક્શન પહેલા તેમણે કચ્છના ગામડાઓની મુલાકાત લીધી હતી.જ્યાં તેમણે પટોળા વિશે માહિતી મેળવી હતી.