Nora Fate
|

નોરા ફતેહી ટાઈટ ગાઉનમાં લાગે છે ખૂબ જ હોટ તસવીરો પરથી તમે નજર નહીં હટાવી શકો

માત્ર બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝમાં નહીં પરંતુ હોલીવુડ ફિલ્મની દુનિયામાં પણ ખૂબસૂરત અભિનેત્રી નોરા ફતેહિ લોકો વચ્ચે ખૂબ જ ચર્ચામાં રહે છે. આ અભિનેત્રીએ પોતાની ફેશન સ્ટાઈલ થી દરેક લોકોને દીવાના બનાવ્યા છે આ કારણથી જ અભિનેત્રીના ચાહકો ખૂબ મોટી સંખ્યામાં રહેલા છે. હોટ ફિગર ની વાત કરીએ તો થોડા સમય પહેલા આ રેસમાં મલાઈકા અરોરા આગળ હતી. પરંતુ હવેથી આ નંબર નોરા ફતેહી એ મેળવી લીધો છે. બોલીવુડ ઇન્ડસ્ટ્રીની મોટાભાગની ફિલ્મમાં અભિનેત્રી પોતાનો અભિનય ભજવ્યો છે.

Nora Fate

હાલમાં થોડા સમય પહેલા જ અભિનેત્રીએ ટાઈટ ગાઉનમાં પોતાનું હોટ ફિગર લોકોને બતાવ્યું હતું. આ તસવીરો જોતા ની સાથે જ લોકો તેની પરથી નજર હટાવી શક્યા ન હતા. કારણકે નોરા એ પોતાની ખૂબસુરતીથી તમામ લોકોને બાંધી લીધા હતા. આ અભિનેત્રીની હોટનેસ સામે તો બોલીવુડની અન્ય અભિનેત્રી પણ પાછી પડે છે. અભિનેત્રી આ ટાઈટ ગાઉન પહેરી મુંબઈની બજારોમાં જોવા મળી હતી. નોરા એ પણ તમામ લોકોને ખુલ્લેઆમ ફિગર બતાવી દીવાના બનાવ્યા હતા.

Nora Fate

અભિનેત્રી સામે કેમેરા આવતા ની સાથે જ પોતાના અલગ અંદાજમાં પોઝ આપી ખૂબ જ નજીકથી તેનું ફિગર બતાવ્યું હતું. આ ટોપમાં નોરા એ પોતાની લટકતી ચાલ સાથે ફોટોશૂટ કરાવ્યું હતું તે સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ લોકો વચ્ચે ધૂમ મચી ગઈ હતી. ઘણા લોકોએ આ તસવીરો જોતા ની સાથે જ અભિનેત્રી ની મજાક ઉડાવી હતી પરંતુ અન્ય ચાહકોએ નોરા નું ફિગર જોતાની સાથે જ તેના પર પ્રેમ વરસાવ્યો હતો. અભિનેત્રી આજે સુંદરતાના મામલામાં પ્રથમ નંબરે આવે છે.

Nora Fate
Nora Fate

આ તસવીરો સાથે તે હવે હોટનેસ અને બોલ્ડફોટોશૂટ ના નંબરમાં પણ પહેલા નંબરે આવી ચૂકી છે.નોરા ફતેહી કારમાંથી ઉતરતાની સાથે જ ધમાકેદાર એન્ટ્રી કરતી જોવા મળે છે. અભિનેત્રીને જોવા માટે ખૂબ મોટી સંખ્યામાં લોકો આસપાસ ભેગા થતા જોવા મળે છે.

Nora Fate
Nora Fate

આ તસવીરોમાં લોકોએ કોમેન્ટ કરતા કહ્યું હતું કે આજના સમયમાં નોરા ફતેહી થી સુંદર બીજું કોઈ નથી હવે અભિનેત્રી ટૂંક સમયમાં પોતાની આગામી ફિલ્મની તૈયારી કરી રહી છે આ માટે તેમના ચાહકોએ પણ ઉત્સાહ અને આતુરતા દર્શાવી હતી અને ફિલ્મ માટેની શુભકામના પાઠવી હતી. હાલમાં તો અભિનેત્રીની આ ઝલક જોઈ ચાહકો દિવાના બન્યા હતા.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *