કેનેડાના વિઝા ન મળતા મોગલમાંની માનતા માની અને થયો ચમત્કાર – માનતા પુરી કરવા આ મહિલાએ ચડાવ્યા આટલા રૂપિયા
જો તમે સાચા દિલથી માં મોગલમાં ને માનતા હોઈ તો માં આવે આવે અને આવે ત્યારે મોગલ માં ને લોકો ખૂબ માને છે. મોગલ માંના ભક્તો ખૂબ જ ભાવ અને શ્રદ્ધા રાખે છે. માં મોગલ હજારોની સંખ્યામાં પરચા આપેલા છે. ત્યારે માં ના દર્શન માટે હજારોની સંખ્યામાં કબરાવ ધામ માં ના દર્શન કરવા આવે છે. જ્યારે હાલ કબરાવ ધામ ભક્તોની ખૂબ શ્રદ્ધા રાખે છે.
માં મોગલ હજારોની સંખ્યામાં પરચા આપેલા છે ત્યારે માં ના દર્શન માટે હજારોની સંખ્યામાં કબરાવ ધામ માંના દર્શન કરવા આવે છે જ્યારે જ્યારે હાલ કબરાવ ધામ ભક્તોની ખૂબ શ્રદ્ધા જોવા મળી રહી છે અને માના આશીર્વાદ લેવા પણ આવે છે
તારી હાલ એક એક ઘટના સામે આવી છે જે એક દીકરીને કેનેડાના વિઝા આવતા ન હતા તો તેમની માતા ચંદ્રિકા બેનએ માનતા લીધી માં મોગલ ને કીધું કે માં મારી દીકરીને વિઝા આવી જાય તો હું તમને 21000 રૂપિયા ચડાવી છે. પછી એવો ચમત્સર થયો કે થોડા સમયમાં તે દીકરીના વિઝા આવી ગયા. તેમની માતા અને દીકરી બંને માં મોગલ કબરાઉ ધામ માં મોગલ ના આશીર્વાદ લેવા આવી ગયા.
કબરાઉ ધામ પહોંચીને મણિધર બાપુના આશીર્વાદ લીધાને ને પછી બાપુને 21000 રૂપિયા આપ્યા. મણિધર બાપુએ કીધું શેની માનતા હતી ? મારી છોકરીને કેનેડા વિઝા માટે માનતા રાખી હતી ને અત્યારે વિઝા આવી ગયા તે માટે 21000 રૂપિયા માં મોગલને ચડવાના છે. મણીધર બાપુએ કીધું કે મોગલે તારી 121 ઘણી માનતા સ્વીકારી લીધી બાપુએ એક રૂપિયો ઉમેરીને આ પૈસા પાછા આપ્યા. જય મોગલ માં