પોતાના પ્રેમીના લગ્નમાં આવી અચાનક જૂની ગર્લફ્રેન્ડ એવી માર્ર્ર-પીટ કરી કે જુઓ વાયરલ વિડિયો
આજના સમયમાં લોકો પોતાના મોટાભાગનો સમય સોશિયલ મીડિયા પાછળ પસાર કરે છે સોશિયલ મીડિયા વ્યક્તિના જીવનનો એક ભાગ બની ચૂક્યો છે. સોશિયલ મીડિયામાં ઘણીવાર એવા વિડીયો વાયરલ થતા હોય છે જેને જોઈને આપણે વિચારમાં પડી જતા હોઈએ છીએ. આ સાથે સમગ્ર દેશમાં જ્યારે લગ્નનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે લગ્નને લઈ અનેક વિડીયો આપણી સામે આવતા હોય છે. હાલમાં વાયરલ થયેલા થયેલા લગ્ન નો વિડીયો એ સૌને ચોંકાવી દીધા છે અને વિચારવા પર મજબૂર કરી દીધા છે.
આજના સમયમાં તમે જાણો છો કે સાચો પ્રેમ ભાગ્ય જોવા મળે છે તમે ફિલ્મોમાં ઘણી વાર જોયું હશે કે વરરાજો કોઈ અન્ય યુવતી સાથે લગ્ન કરે છે અને ત્યારે અચાનક તેની જુની ગર્લફ્રેન્ડ લગ્નમાં આવી પહોંચે છે. પરંતુ આવા દ્રશ્યો આજે માત્ર ફિલ્મોમાં નહીં પરંતુ અસલ જિંદગીમાં પણ જોવા મળે છે. વીડિયોમાં જોઈ શકો છો કે લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને લગ્ન સ્થળને ફૂલો દ્વારા શણગારવામાં આવ્યું છે સાથે સાથે સગા સંબંધીઓ પણ નજીક જોવા મળે છે.
પરંતુ અચાનક લગ્નની વચ્ચે દુલ્હા ની ગર્લફ્રેન્ડ લગ્ન સ્ટેજ પર લાલ કપડા પહેરી આવે છે અને દુલ્હા સાથે મારપીટ કરવા લાગે છે. આ બાદ દુલ્હા ની દુલ્હન તેને જવાનું કહે છે પરંતુ તે માનતી નથી આ બાદ દુલ્હન અને ગર્લફ્રેન્ડ વચ્ચે જોરદાર મારપીટ થાય છે આ માહોલ વચ્ચે દુલ્હો બંને વચ્ચે ઝઘડો શરૂ કરાવી ભાગવાનો પ્રયાસ કરે છે.
આ પછી સગા સંબંધીઓ પણ નવાઈ પામે છે સાથે સાથે દુલ્હન અને ગર્લફ્રેન્ડ નો ઝગડો શાંત કરાવવાનો પ્રયત્ન કરે છે ત્યારબાદ શું થયું તે વીડિયોમાં જોવા મળી રહ્યું નથી પરંતુ આ અનોખા વિડિયો એ સોશિયલ મીડિયામાં તમામ લોકોને ચોંકાવી દીધા છે આવા તો અનેક વિડીયો લગ્નના માહોલ વચ્ચે વાયરસ થતા હોય છે જે વ્યક્તિને વિચારવા પર મજબૂર કરી દેતા હોય છે.