ઓરી અને ઉર્ફી જાવેદએ ઇવનિંગ પાર્ટીમાં કર્યો ખુલ્લેઆમ રોમાન્સ, શું એકબીજા સાથે કરશે લગ્ન??ઓરી એ આપ્યો જવાબ
બોલીવુડની દુનિયામાં ઉર્ફી જાવેદ અને ઓરીની જોડી હંમેશા દરેક ફંક્શન માં સાથે જોવા મળે છે. થોડા દિવસ પહેલા બંને લોકો એક સાથે ઇવનિંગ પાર્ટીમાં જોવા મળ્યા હતા. આ સમયમાં ફોટોગ્રાફર એ ઓરીને પૂછ્યું કે શું તમે ઓળખી સાથે લગ્ન કરશો તો ઓરી એ જવાબ આપતા કહ્યું કેમ નહીં કરું?? આ ઈવનિંગ પાટી દરમિયાન બંને લોકો એકબીજા સાથે ખુલ્લેઆમ રોમાન્સ કરતા જોવા મળ્યા હતા.જેના વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.

ઉર્ફી જાવેદ અને ઓરી બંને લોકો એકબીજાના સંબંધોને લઇ ઘણીવાર લોકોની વચ્ચે ચર્ચામાં આવ્યા છે. બંને લોકોને ઘણીવાર એકબીજા સાથે લગ્ન કરવા માટે પૂછવામાં આવ્યું છે. પરંતુ આપને જાણીને નવાઈ લાગશે કે હજુ સુધી બંને લોકોએ એકબીજા સાથે લગ્ન કરવા ને લઇ કોઈ સ્પષ્ટતા કરી નથી. સોશિયલ મીડિયામાં ઘણા લોકો આ બંનેની જોડીને પસંદ કરી રહ્યા છે તો અન્ય લોકો આ બંને લોકોની જોડી ને જરાય પણ પસંદ કરતા નથી.

આ કારણથી જ બંને લોકોના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ અનેક અલગ અલગ કોમેન્ટ જોવા મળી હતી એક વ્યક્તિએ કહ્યું હતું કે બંને લોકો ખૂબ જ સુંદર લાગી રહ્યા છે તો અન્ય વ્યક્તિએ કહ્યું હતું કે દુનિયાની સૌથી ખરાબ જોડી આ બંનેની છે. એક વ્યક્તિ લખી રહ્યો છે કે બંને લોકો પ્યોર છપરી લાગી રહ્યા છે. બંને લોકોની તસવીર અને વીડિયોને ખૂબ મોટી સંખ્યામાં લાઇક મળી હતી અને લોકો દ્વારા શેર પણ કરવામાં આવી હતી.

આ તસવીરમાં બંને લોકો ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. આ કારણથી જ એક વ્યક્તિ લખ્યું હતું કે આ બંનેની જોડી ઉપરથી જ બનીને આવી છે. પેપરાજી એ પ્રશ્ન પૂછતા કહ્યું કે શું તમે ઉરફિ સાથે લગ્ન કરશો તો ઓરી એ જવાબ આપતા કહ્યું કે જો ઉર્ફી મારી સાથે લગ્ન કરવા ઇચ્છે તો શા માટે નહીં ?? બંને લોકો ઈવનિંગ પાટી દરમિયાન છુટા પડતી વખતે એકબીજા સાથે ટાઈટ હગ કરી કિસ કરતા જોવા મળ્યા હતા. હાલમાં તો આ તસવીર અને વિડીયો લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બન્યા હતા.
