ઇજિપ્તની આ મહિલા સાત મહિનાની ગર્ભવતી હોવા છતાં પણ ઓલમ્પિકમાં લીધો ભાગ અને રચી દીધો ઇતિહાસ, જુઓ મહિલાનું દમદાર પ્રદર્શન
પેરીસ ઓલમ્પિક 2024 માં તમામ ખેલાડીઓ પોતાનું શાનદાર પર્ફોર્મન્સ આપી રહ્યા છે. આ દરમિયાન ઘણા ખેલાડીઓ પોતાની સંઘર્ષ કહાનીને કારણે પણ લોકોની વચ્ચે પ્રેરણાદાયક બનતા હોય છે આવી જ એક ઇજિપ્તની મહિલાએ દરેક લોકો સામે સર્વશ્રેષ્ઠ મહિલાનું ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કર્યું હતું. આપને જાણીને નવાઈ લાગશે કે આ મહિલા સાત મહિનાની ગર્ભવતી હોવા છતાં પણ…