Parthiv Gohil and Mansi Parekh attended the pre-wedding function of the Ambani family
| |

અંબાણી પરિવારના પ્રી વેડિંગ ફંક્શનમાં ગુજરાતી સિંગર પાર્થિવ ગોહિલ અને માનસી પારેખે હાજરી આપી ગુજરાતનું ગૌરવ વધાર્યું જુઓ વાયરલ તસવીરો

આપ સૌ લોકો જાણો છો કે રાધિકાને અનંત અંબાણીના પ્રી-વેડિંગ ફંક્શન ઈટલી દેશ માં ખૂબ જ શાનદાર રીતે આયોજન કરવામાં આવ્યા હતા. જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ કરવામાં આવી હતી.ક્રુઝ પર લગભગ 800 લોકોને ઇટાલીથી ફ્રાન્સ અને પાછા લઈ જવામાં આવ્યા હતા. આ ફંકશનમાં રાત્રિના નજારા ને અદભુત બનાવવા માટે દેશ-વિદેશના સિંગરોને આમંત્રિત કરવામાં આવ્યા હતા જેમાં કેટી પેરીનો પણ સમાવેશ થાય છે.

Parthiv Gohil and Mansi Parekh attended the pre-wedding function of the Ambani family
Parthiv Gohil and Mansi Parekh attended the pre-wedding function of the Ambani family

આ ફંકશનમાં રાધિકા મર્ચન્ટ વાદળી રંગના સ્ટ્રેપલેસ ડ્રેસમાં જોવા મળી હતી. આ સાથે સાથે તેણે પહેરેલી જ્વેલરી સુંદરતામાં વધારો કરી રહી હતી. રાધિકાના ખુલ્લા વાળ અને તેની સ્માઈલ લોકોને ખૂબ પસંદ આવી હતી. અનંત અંબાણી પણ સ્ટાઈલિશ ડાયમંડ બ્રોચ સાથે ડાર્ક બ્લુ સૂટમાં જોવા મળ્યા હતા. આ બંને લોકોની જોડી લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે.

Parthiv Gohil and Mansi Parekh attended the pre-wedding function of the Ambani family
Parthiv Gohil and Mansi Parekh attended the pre-wedding function of the Ambani familyParthiv Gohil and Mansi Parekh attended the pre-wedding function of the Ambani family

આ તમામ તસવીરોમાં સમગ્ર અંબાણી પરિવાર જોવા મળી રહ્યો છે જેમાં પરિવારના તમામ સભ્યોએ એક સાથે ફોટો શૂટ કરાવ્યું હતું. બીજી તસવીરોમાં પાર્થિવ ગોહિલ અને તેમની પત્ની માનસી પારેખ સાથે તેમની દીકરી પણ જોવા મળી રહી છે તમામ લોકોએ ડિઝની ફેસ પણ પહેર્યો હતો. સાથે અન્ય તસવીરોમાં અંબાણી પરિવારના સગા સંબંધીઓ પણ આ ફંકશનમાં જોવા મળ્યા હતા આ બાદ રણવીર સિંહ પણ બ્લુ જેકેટમાં જોવા મળી રહ્યો હતો.

Parthiv Gohil and Mansi Parekh attended the pre-wedding function of the Ambani family
Parthiv Gohil and Mansi Parekh attended the pre-wedding function of the Ambani family

મહેન્દ્રસિંહ ધોની નો સમગ્ર પરિવાર પાર્થિવ ગોહિલ સાથે દરિયા કિનારા પર મજા માણતો જોવા મળ્યો હતો. તમામ લોકોના લુક ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. માત્ર એટલું જ નહીં પરંતુ દેશ-વિદેશના અનેક બિઝનેસમેન પણ જોવા મળ્યા હતા આ સાથે સિંગરનો પણ મેળાવડો જોવા મળ્યો હતો.

Parthiv Gohil and Mansi Parekh attended the pre-wedding function of the Ambani family
Parthiv Gohil and Mansi Parekh attended the pre-wedding function of the Ambani family

હવે આવનારા સમયમાં મુંબઈ ખાતે અનંત અંબાણીના લગ્નમાં ખૂબ મોટી સંખ્યામાં મહેમાનો હાજર રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે પરંતુ આ પાર્ટી અંબાણી પરિવાર માટે ખૂબ જ યાદગાર બની હતી.

Parthiv Gohil and Mansi Parekh attended the pre-wedding function of the Ambani family
Parthiv Gohil and Mansi Parekh attended the pre-wedding function of the Ambani family

Similar Posts

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *