સોશિયલ મીડિયામાં છવાયેલી અવનીત કોર ઈટલી વેકેશનમાં શોર્ટ કપડા સાથે માણી રહી છે મજા આવી તસવીરો તમે આજ સુધી નહીં જોઈ હોય
સોશિયલ મીડિયાથી ટીવી સિરિયલ અને બોલીવુડ ફિલ્મ સુધી ખૂબ જ ધૂમ મચાવનારી અભિનેત્રી અવનીત કોર હંમેશા પોતાના હોટ ફિગરને કારણે લોકોની વચ્ચે ચર્ચામાં રહે છે. અવનીત કોરે પોતાની પ્રથમ ફિલ્મમાં નવાજુદ્દીન સિદ્દીકી સાથે ખૂબ જ નાની ઉંમરમાં કિસિંગ શૂટ કર્યું હતું. આ કારણથી જ તે લોકોની વચ્ચે વધારે ચર્ચામાં રહી હતી સોશિયલ મીડિયામાં પણ આ સમાચાર ખૂબ જ ઝડપથી વાયરલ થયા હતા માત્ર એટલું જ નહીં પરંતુ ટીવી સિરિયલમાં પણ તે અનેકવાર જોવા મળી છે.
અવનિત કોર હમેશા સોશિયલ મીડિયામાં પોતાના ચાહકો સાથે જોડાયેલી રહે છે. હાલમાં જ તેણે પોતાની હોટ અને બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે જેને જોતાની સાથે ચાહકોએ લાઈક અને કોમેન્ટ ખૂબ જ મોટા પ્રમાણમાં કરી હતી. આ હોટ તસવીરો જોતા ની સાથે જ તમે પણ હેરાન રહી જશો. પોતાની અદાથી અલગ અલગ અંદાજમાં આકર્ષક પોઝ આપી દર વખતે અભિનેત્રી ચાહકોને દીવાના બનાવે છે. હાલમાં તે પોતાના ઈટલી વેકેશનની મજા માણી રહી છે. આ વેકેશનની તસવીરો જોતાની સાથે જ લોકોના દિલ ધક ધક થઈ ગયા હતા.
અભિનેત્રીનું આવું ફિગર જોઈ ચાહકોએ કોમેન્ટમાં અલગ અલગ પ્રતિસાદ આપ્યા હતા એક વ્યક્તિએ લખ્યું હતું કે આટલી હોટ અભિનેત્રી આજ સુધી નથી જોઈ તો અન્ય વ્યક્તિએ કહ્યું હતું તે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તમે કમબેક કરો આ સાથે એક ચાહકે લખ્યું હતું કે હોટ અને બોલ્ડ, બ્યુટીફૂલ એક વ્યક્તિએ હિન્દીમાં કોમેન્ટ કરતા લખ્યું છે કે આપકી યે અદા હમે માર ડાલતી હૈ. આ કોમેન્ટ પરથી અંદાજો લગાવી શકાય કે આજે અવનીત કોરની ખૂબસૂરતી અને તેની હોટનેસ ચાહકોના ધબકારા દર વખતે વધારે છે.
આપને જણાવી દઈએ કે અભિનેત્રી આ પહેલા ટીવી સીરીયલ અલાદિનમાં પણ જાસ્મિનનું પાત્ર ભજવ્યું હતું આ સીરીયલ પણ લોકોની વચ્ચે ખૂબ જ પસંદ આવી હતી તથા અભિનય ક્ષેત્રે અવનીત કરને અનેક એવોર્ડ તથા સર્ટીફીકેટ પણ પ્રાપ્ત થયા છે તેનો અભિનય દર વખતે લોકોના દિલ જીતે છે. હાલમાં તો આ તસ્વીર ને લાખોની સંખ્યામાં લાઈક અને કોમેન્ટ મળી ચૂકી છે.