|

પ્રીતિ ઝિન્ટા એ દરિયાકિનારે વન પીસ પહેરી તાપમાન વધારી દીધું, લુક જોતા ચાહકો તો દિવાના બની ગયા જુઓ વાયરલ તસવીરો

બોલિવૂડની અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા એ અનેક ફિલ્મોમાં અભિનય કરી લોકોના દિલ જીતી લીધા છે. અભિનેત્રીના ખૂબ મોટી સંખ્યામાં ચાહકો પણ રહેલા છે જે તેમને દરેક ફિલ્મમાં સપોર્ટ કરતાં જોવા મળે છે આ જ કારણથી પ્રીતિ ઝિન્ટા એ અનેક ફિલ્મોમાં અભિનય કરી ફિલ્મોને સુપરહિટ બનાવી છે. અભિનેત્રીને 49 વર્ષની ઉંમર હોવા છતાં પણ પોતાની સુંદરતામાં કોઈ ઘટાડો થયો નથી આજે પણ તે સુંદરતાની દ્રષ્ટિએ લોકોને જોવા મજબૂર કરે છે.

અભિનેત્રી અવારનવાર સોશિયલ મીડિયામાં અનેક તસવીરો શેર કરતી હોય છે હાલમાં પણ તેને દરિયા કિનારા પાસે વન પીસ પહેરી આકર્ષક અંદાજમાં જોવા મળી હતી.તેની કાતિલ નજર નો અંદાજ હોય લોકો પણ ફિદા થઈ ગયા હતા આ સાથે તેને ખૂબસૂરત અંદાજમાં પોઝ આપ્યા હતા જે લોકોને ખૂબ જ પસંદ આવ્યા હતા. અભિનેત્રી નો વન પીસ સાથે આવો અંદાજ હોય લોકોના પરસેવા છૂટી ગયા હતા.

તસવીરને અત્યાર સુધી 43 હજાર કરતાં પણ વધારે લાઇક મળી ચૂકી છે અને લોકોએ કોમેન્ટ દ્વારા પ્રીતિ ઝિન્ટા ની સુંદરતાના મન ભરીને વખાણ કર્યા હતા આ સાથે સાથે લોકોએ પ્રીતિ ઝિન્ટાને ફિલ્મમાં અભિનય કરવા માટે પણ જણાવ્યું હતું. કારણ કે પ્રીતિ ઝિન્ટા ઘણા સમયથી કોઈ ફિલ્મમાં જોવા મળે નથી જેથી તમામ ચાહકોની ઉત્સુકતામાં વધારો થયો હતો. અભિનેત્રી અત્યાર સુધી કલ હો ના હો,વીર ઝરા,દિલ સે,ચોરી ચોરી ચૂપકે ચૂપકે જેવી અનેક સુપરહિટ ફિલ્મોમાં અભિનય કર્યો છે.

માત્ર એટલું જ નહીં પરંતુ પ્રીતિ ઝિન્ટા ipl માં પંજાબ ટીમની ઓનર રહી ચૂકી છે તે ipl 2024 માં અનેક મેચમાં પોતાની પંજાબ ટીમને સપોર્ટ કરતાં જોવા મળી હતી. અભિનેત્રી ની ઝલક જોવા માટે પણ સ્ટેડિયમ માં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા હતા. પરંતુ આ વખતે પ્રીતિ ઝિન્ટાની પંજાબ ટીમ ipl માં કોઈ ખાસ પ્રદર્શન કરી શકી ન હતી પરંતુ અભિનેત્રી પોતાની ટીમને કોઈપણ સમયમાં સપોર્ટ કરતાં જોવા મળે છે આ કારણથી જ પંજાબની ટીમમાં આત્મવિશ્વાસ જોવા મળે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *