પ્રિયંકા ચોપરાના નેકલેસની કિંમત સાંભળી અંબાણી પણ પાછા પડી ગયા, જ્વેલરી થી ઝગમગી ઉઠી અભિનેત્રી પ્રિયંકા ચોપરા – જુઓ વાયરલ તસવીરો
બોલીવુડની સુંદર અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ અનેક સુપરહિટ ફિલ્મો બનાવી સમગ્ર વિશ્વમાં મશહૂર બની ચૂકી છે. થોડા સમય પહેલા જ પ્રિયંકા ચોપરા બુલગારી ના 140 મી વર્ષગાંઠ માં જોવા મળી હતી. આ દરમિયાન પ્રિયંકા ચોપડાની જ્વેલરીએ ધૂમ મચાવી દીધી હતી અને લોકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બની હતી. જોકે પ્રિયંકા ચોપરા દરેક ઇવેન્ટમાં પોતાના લુક ને લઈ હંમેશા ચર્ચામાં રહે છે.
આ ખાસ ઇવેન્ટ માં પ્રિયંકા ચોપરા બ્લેક ગાઉન સાથે આકર્ષક અંદાજમાં જોવા મળી હતી.આ સાથે પ્રિયંકા ચોપરા એ નેકલેસ હીરાની બુટ્ટી અને બ્રેસલેટ થી પોતાનો લુક કમ્પલેટ કર્યો હતો. પરંતુ આ ઇવેન્ટમાં પ્રિયંકા ચોપરાએ પહેરેલી જ્વેલરી ની કિંમત સાંભળી તમારા હોંશ ઊડી જશે. આ કિંમત અંબાણી પણ ફેલ થઈ ગયા હતા.
પ્રિયંકા ચોપરા એ 140 કેરેટ હીરા જડિત હાર પહેર્યો હતો.જેની કિંમત 300 કરોડ કરતાં પણ વધારે હતી.આ હાર અત્યાર સુધીનો સૌથી મોંઘો હાર તરીકે બતાવવામાં આવી રહ્યો છે.આ બાદ નેક્લ્સ ની કિંમત 358 કરોડ કરતાં પણ વધારે છે.આ નેકલેસ ને બનવામાં 2800 કલાક કરતાં પણ વધારે સમય લાગ્યો હતો. પરંતુ આ જ્વેલરી ની કિંમત સાંભળી તમામ લોકોના પરસેવા છૂટી ગયા હતા.
પ્રિયંકા ચોપડા પોતાની ખુબસુરતી અને લુક સાથે સાથે જ્વેલરી માં પણ લોકો વચ્ચે હંમેશા ચર્ચામાં રહે છે. ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર પ્રિયંકા ચોપરા એક્સ્ટ્રા ઓર્ડિનરી નેકલેસમાં ચમકી રહી હતી.જે જ્વેલરી ની મોંઘી કૃતિમાની એક છે.આ સાથે તે પ્રિયંકા ચોપડા સોલ્ડર ડ્રેસમાં જોવા મળી હતી આ લુક તેમના ચાહકોને પણ ખૂબ પસંદ આવ્યો હતો.