price of the red saree worn by Sonakshi Sinha
| |

સોનાક્ષી સિંહાએ પોતાના લગ્ન રિસેપ્શનમાં પહેરેલી લાલ સાડીની કિંમત જાણી તમે પણ ચોકી જશો

આપણે સૌ લોકો જાણીએ છીએ કે સોનાક્ષી સિંહા અને જાહેર ઈકબાલે 23 જૂનના રોજ લગ્ન કર્યા હતા બંને લોકોએ સાત વર્ષ સુધી સિક્રેટમાં પ્રેમ કરી અચાનક જ લોકોને સરપ્રાઈઝ કર્યા હતા. લગ્નની સાંજે ભવ્ય રિસેપ્શન પાર્ટી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બોલીવુડ હોલીવુડના અનેક સેલિબ્રિટીઓ એ હાજરી આપી હતી. આ રિસેપ્શન પાર્ટીમાં સોનાક્ષી સિંહાએ લાલ કલરની સાડીની પસંદગી કરી હતી પરંતુ આ સાડી કોઈ સામાન્ય નહીં પરંતુ તેની કિંમત જાણી તમે પણ ચોકી જશો. આ લગ્નમાં આઉટફીટ થી લઇ જ્વેલરી ની કિંમત પણ કરોડોમાં જોવા મળી રહી છે.

price of the red saree worn by Sonakshi Sinha

પરંતુ આ ખૂબસૂરત લાલ સાડી જોઈ તમામ લોકો જોતા જ રહી ગયા હતા પરંતુ આ સાડી ની કિંમત પણ ખૂબ જ વધારે છે. સોનાક્ષી સિંહાએ પોતાના બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલ સાથે લગ્ન કર્યા બાદ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં તસવીરો શેર કરતાં કેપ્શન માં લખ્યું હતું કે 23 જૂન 2017 ના દિવસે તેમની મિત્રતાને પ્રેમમાં પરિવર્તિત કરી હતી.

price of the red saree worn by Sonakshi Sinha

આ બાદ હવે તે જ તારીખે અને તે જ સમયે અમે લોકોએ લગ્ન કરી પોતાના નવા જીવનની શરૂઆત કરી છે. સાત વર્ષ પહેલા અમે બંને લોકોએ આજ દિવસે એકબીજાને આંખોમાં પ્રેમ જોયો હતો. આ પ્રેમે તમામ મુશ્કેલીઓમાંથી અમને માર્ગદર્શન આપ્યું છે. સુંદર ક્ષણમાં અમારા માતા પિતા પરિવારજનો અને ભગવાનની હાજરીમાં અમે બંને લોકો પતિ પત્ની બની ગયા છીએ.

price of the red saree worn by Sonakshi Sinha

સોનાક્ષી સિંહા ના લગ્ન 23 જૂન 2024 ના દિવસે થવાનું મુખ્ય કારણ હતું કે આ તારીખથી સાત વર્ષ પહેલા બંને લોકોએ પોતાની મિત્રતાને પ્રેમ સંબંધમાં પરિવર્તિત કરી હતી આ કારણથી જ બંને લોકો આ દિવસને ખાસ બનાવવા માંગતા હતા. આ લગ્ન બંને લોકોએ સાદગીપૂર્વક પૂર્ણ કર્યા હતા જેમાં બંને લોકોના માતા પિતા અને પરિવારજનો સાથે સગા સંબંધીઓ પણ વિશિષ્ટ હાજરી આપી હતી. આ લગ્નની રાત્રે થયેલા રિસેપ્શનમાં સોનાક્ષી સિંહા લાલ સાડી સાથે માથા પર સિંદૂર લગાવી ખૂબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી. પરંતુ આ સાડી ની કિંમત લોકો વચ્ચે ચર્ચાનો વિષય બની ગયો છે.

price of the red saree worn by Sonakshi Sinha

સોનાક્ષી સિન્હાના તમામ ચાહકો આ સાડી ની કિંમત જાણવા માટે પોતાની આતુરતા અને ઉત્સાહ દર્શાવી રહ્યા છે. સામાન્ય રીતે આપણે ઘણી વાર જોયું હશે કે બોલિવૂડના સેલિબ્રિટીઓ લગ્ન પ્રસંગ અથવા ફંકશનમાં લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરતા હોય છે પરંતુ સોનાક્ષી સિંહાએ પોતાના લગ્ન એકદમ સાદગી પૂર્વક કરી લોકોના દિલ જીતી લીધા હતા.

price of the red saree worn by Sonakshi Sinha

આ સાડી ની કિંમત 79800 રૂપિયા હોવાનું જાણવામાં આવી રહ્યું છે આ સાડી સાથે સોનાક્ષી સિંહા એ અનેક તસવીરો સોશિયલ મીડિયામાં શેર પણ કરી હતી જેમાં ચાહકો એ તેની સુંદરતાના ખૂબ જ વખાણ કર્યા હતા.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *