સાઉથ ઇન્ડસ્ટ્રીના મશહુર અભિનેતા સુરેશ ગોપીની દીકરીના લગ્નમાં પ્રધાનમંત્રી મોદી હાજર રહ્યા અને આપી દુનિયાની સૌથી મોંઘી ભેટ

બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝ સાથે સાથે આજે સાઉથ ઇન્ડસ્ટ્રી પણ સફળતાના શિખરોને સ્પર્શ કરી રહી છે. સાઉથ ઇન્ડસ્ટ્રીના અભિનેતા અભિનેત્રીઓ હંમેશા પોતાના જીવનને લઈને ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે હાલમાં જ સાઉથ જુના જાણીતા એક્ટર અને પોલીટેશન સુરેશ ગોપીની દીકરી ભાગ્ય સુરેશે 17 જાન્યુઆરીએ શ્રેયસ મોહન સાથે લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા હતા. આ લગ્નમાં ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા અનેક રાજનેતાઓએ પણ હાજરી આપી હતી તથા સાઉથ તથા બોલીવુડના અનેક અભિનેતા અભિનેત્રીઓ પણ આ લગ્નમાં જોવા મળ્યા હતા . આ લગ્નની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી જેમાં અનેક લોકોએ લાઈક કરી લગ્નની શુભેચ્છાઓ પાઠવી હતી તથા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ લગ્નને લઈ શુભકામના પાઠવી હતી.

આ લગ્ન દરમિયાન ભારતના એસએસવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેરળના બે દિવસ પ્રવાસ પર હતા. જેમાં તેને કેરળની સંસ્કૃતિ અને સંસ્કારોના પણ વખાણ કર્યા હતા. તેની સાથે સાથે બુધવારે ત્રિશૂળના ગુરુવાયોમાં મંદિરમાં જાય પ્રાર્થના કરી હતી. આ મંદિરમાં પ્રધાનમંત્રી ને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ પછી પીએમ મોદીએ તેના આગળના કાર્યક્રમ એવા અભિનેતા રાજકારણી સુરેશ ગોપીની પુત્રીના લગ્નમાં હાજરી આપી હતી તથા તેને આશીર્વાદ પણ આપ્યા હતા. આ લગ્ન સંપૂર્ણ રીતરિવાજ અનુસાર જ થયા હતા તેથી પીએમ નરેન્દ્ર મોદીએ આટલા મોટા વ્યક્તિ હોવા છતાં પણ સાધ્ય ભર્યો જીવન જીવવાનું ઈચ્છું તે માટે તેના પણ વખાણ કર્યા હતા. લગ્ન દરમિયાન પીએમ મોદી કંઈક અલગ જ સ્ટાઈલમાં જોવા મળ્યા હતા. આ સ્ટાઈલના વિડીયો તથા ફોટો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયા હતા.

જેમાં પીએમ મોદીના ચાહકોએ ખૂબ જ વખાણ કર્યા હતા. પીએમ મોદી યુવતીના પક્ષેથી મંદિર પહોંચ્યા હતા ત્યારબાદ તેમને વર શ્રેયસ મોહન અને કન્યા ભાગ્ય સુરેશને હાર પહેરાવી લગ્નજીવનની ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવે હતી. તે બાદ તેમને રૂડા આશીર્વાદ પણ આપ્યા હતા તથા તેના સગા સંબંધીઓને પણ મળ્યા હતા અને તેની સાથે ખૂબ લાંબા સમય સુધી વાતો પણ કરી હતી. આબાદ તેમને મીઠાઈનો પણ આનંદ માણ્યો હતો તથા સાથે ભોજન પણ કર્યું હતું. આ લગ્ન મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી ભવ્ય અને શાનદાર લગ્ન હતા.

આ લગ્નમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા તથા અનેક રાજનેતાઓ તથા સગા સંબંધીઓ પણ જોવા મળ્યા હતા પીએમ મોદીએ ભાગ્ય સુરેશ અને શ્રેયસ મોહન ના લગ્નમાં લગભગ એક કલાક કરતા પણ વધારે નો સમય વિતાવ્યા હતા તથા તેમની સાથે વાતો કરી હતી આ સાથે પીએમ એ ગુરુવાયુર મંદિરમાં લગ્ન કરી રહેલા અન્ય યુગલને પણ આશીર્વાદ આપ્યા હતા. પીએમ મોદીનો આ કેરળ પ્રવાસ સાથે સાથે તેણે લગ્નમાં પણ હાજરીઓ આપી હતી ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લગ્નજીવનમાં બંધાતા બંને યુગલોને ભેટ પણ આપી હતી તથા સાઉથ ના ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા બોલિવૂડ અભિનેતા અભિનેત્રીઓને પણ મળ્યા હતા તથા તેમની સાથે વાતચીત પણ કરી હતી. તેના સુંદર ફોટા સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયા હતા જેમાં અનેક લોકોએ ખૂબ લાયક કમેન્ટ અને તેને શેર પણ કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન મોદી સાડા સાત વાગ્યે હેલિકોપ્ટર દ્વારા ગુરૂ વાયર પહોંચ્યા હતા જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યો હતો અને તેમને જોવા માટે તેમના સમર્થકો પણ મોટી સંખ્યામાં આવ્યા હતા અને ત્યાં ભારત દેશ તથા ભાજપના ઝંડા લહેરાવ્યા હતા. આ સાથે જ 22 જાન્યુઆરી 2024 ને રોજ થનારા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવને કારણે અનેક લોકોએ જયશ્રીરામના નારા પણ લગાવ્યા હતા અને મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવને ફરીવાર યાદ કરવામાં આવ્યો હતો. તેઓએ પાર્ટીની રંગીન કેપ પણ પહેરી હતી આ કેરળ પ્રવાસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે ખાસ સુરક્ષા નો બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. જેથી કરીને કોઈ પણ જાતની અવ્યવસ્થા ના સર્જાય લગ્નમાં આપેલી હાજરીમાં પણ પૂરેપૂરો પ્રધાનમંત્રી મોદી માટે સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

આટલા મોટા રાજકારણી સુરેશ ગોપી હોવા છતાં પણ તે હંમેશા સાત્ય ભર્યું જીવન જીવવાનું જ છે. તેથી જ તેમના મોટી સંખ્યામાં સાઉથ ઇન્ડસ્ટ્રીમાં ચાહકો પણ રહેલા છે તેઓ હંમેશા સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એક્ટિવ રહે છે તેથી તે અવારનવાર પોતાના જીવનને લઈને અનેક ફોટો તથા વિડીયો શેર કરતા હોય છે. સુરેશ ગોપી એ બાળ કલાકાર તરીકે વર્ષ 1965 માં ડ્રામા ફિલ્મ મિથુનથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી આ ફિલ્મ લોકોને ખૂબ જ પસંદ આવી હતી તેના દરેક ફિલ્મો સાઉથ ઇન્ડસ્ટ્રીમાં ધૂમ મચાવે છે. તેથી જ તે આજે પણ ચાહકોના દિલમાં રાજ કરી રહ્યા છે તેના લગ્નમાં પણ ચાહકો ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયા હતા અને તેમને લગ્નજીવનની શુભકામનાઓ પણ પાઠ્ય હતી.

આ સિવાય તે અન્ય ટીવી સિરીયલો માં તથા અવારનવાર ફિલ્મોમાં પણ પોતાનો રોલ આપતા જોવા મળે છે તેના દરેક રોલ લોકોને ખૂબ જ પસંદ આવે છે. આજે તેઓ માત્ર સાઉથમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પોતાના નામનો ડંકો વગાડી રહ્યા છે. તેથી જ આજના સમયમાં સાઉથ ઇન્ડસ્ટ્રીએ સૌથી આગળ પડતી ઇન્ડસ્ટ્રી બની ચૂકી છે તેણે બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝને પણ પાછળ મૂકી દીધી છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *