પંજાબી હિરોઈને પટેલ યુવક સાથે લગ્ન કર્યા અને બીજા દિવસે જ હનીમૂન માણવા માટે નીકળી ગયા…જુઓ વાયરલ તસવીરો
ભારત ભરમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે. એવામાં મોટી મોટી સેલિબ્રિટીમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. જ્યારે જ્યારે મોટી મોટી સેલિબ્રિટી ના લગ્ન થાય છે ત્યાં એ મોમેન્ટ લઈ ને તેના ચાહકો ખૂબ પસંદ કરે છે. ત્યારે આજે કેવી જ ઘટના સામે આવી છે જ્યાં એક લગ્નની ખબર અભિનયથી દલજીત કૌર નિખિલ પટેલ સાથે 18 માર્ચ ના રોજ લગ્ન કર્યા હતા.

તેના લગ્નની અલગ અલગ તસવીરો સામે આવી છે. જેને લઇ ને તેના ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે. જ્યારે તેના ચાહકો તેને સુખીની લાઈફ ની શુભકામના આપી છે. ખાસ વાત તો એ છે તેના લગ્નના બીજા દિવસે હનીમૂન કરવા માટે નીકળી ગયા છે. હનીમૂન કરવા માટે તેને એક લોકેશન પસંદ કરી છે જેનું નામ છે થાઈલેન્ડ છે. જ્યાં તેની હનીમૂન ચાલુ થતા જ હનીમૂન ના ફોટા અને વિડિઓ સામે આવી રહી છે.

અભિનેત્રી માહિતી વધુ જણાવતા કહ્યું હતું તે તે પહેલીવાર પત્ની સાથે ઓફિસિયલ ડેટ પર આવી છે. જ્યાં દલજીતના પતિ નિખિલ તેને સરપ્રાઈઝ આયોજન કર્યું હતું અને થાઈલેન્ડ માં આવેલી જોરદાર રેસ્ટોરન્ટમાં તેને એક ખૂબ જ સુંદર ભોજન ખવડાવ્યું હતું. જેને લઇ તેને દિલ જીતનું દિલ જીતી લીધું હતું.

પોતાનો અનુભવ શેર કરતા દિલ જીતે કેપ્ચરમાં લખ્યું હતું કે તે એક અદભુત ગેસ્ટ્રોનોમિકલ અનુભવ હતો અમારી પ્રથમ ઓફિસિયલ ડેટ છે સાથે સાથે તેને બીજું પણ લખ્યું હતું કે મિસ્ટર અને મિસિસ પટેલ બેંગકોક માં છે.

જ્યારે તમને માહિતી જણાવી દે કે દિલજીત અને નિખિલ ના બીજા લગ્ન છે જ્યાં પહેલા લગન થી દિલ જીતને એક દીકરો છે જ્યારે નિખિલને બે દીકરીઓ છે વધારે વાત જણાવીએ તો તેના બીજા લગ્ન હોવા છતાં નિખીલે તેના લગ્ન ધૂમધામથી અને વિધિ સર થી કર્યા છે અને આ લગ્નમાં તેના બાળકો પણ સામેલ થયા હતા.