પુષ્પા 2 ના સોંગ પર યુવતીએ ગુલાબી સાડી પહેરી કમર હલાવી એવા ઠુમકા લગાવ્યા કે જુઓ વાયરલ વિડિયો
પુષ્પા ટુ નો લુક સામે આવતા અને સાથે જ તમામ લોકો હવે આ ફિલ્મની ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કારણકે પુષ્પાએ લોકો વચ્ચે એક અલગ ક્રેઝ ઉભો કર્યો છે આ કારણથી પુષ્પા ૨ ફિલ્મ હિસ્ટ્રીમાં ધૂમ મચાવે તેવી શક્યતા છે.

પુષ્પા ટુ ના સોંગ પર અનેક ડાંસ પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. પુષ્પા ૨ ની લોકપ્રિયતા વચ્ચે એક યુવતી નો વિડીયો વાયરલ થયો છે.

આ વીડિયોમાં યુવતી પુષ્પા ટુ ના સોંગ પર ડાન્સ કરી રહી છે આ યુવતી ના એક્સપ્રેશન, સ્વેગ અલ્લુ અર્જુન ની સ્ટાઈલ ને મળતા આવે છે. તેથી આ વિડિયો એ ચારેકોર ધૂમ મચાવી છે લોકો તેને લેડી પુષ્પા તરીકે નામ આપી રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધી એસી લાખ કરતાં પણ વધારે લોકોએ જોયો છે.

દરેક લોકોને આ લેડી પુષ્પા નો ડાન્સ ખૂબ જ પસંદ આવ્યો હતો. ઘણા લોકોએ કહ્યું હતું કે આ યુવતીને પુષ્પા ટુ માં રોલ મળવો જોઈએ તો ઘણા લોકોએ કહ્યું હતું કે હવે પુષ્પા ટુ નો ક્રેઝ ચાલુ થઈ ગયો છે આ બાદ લોકોએ કહ્યું હતું કે મારે પણ હવે રિલ્સ બનાવી પડશે હાલમાં

આ વિડીયો દરેક લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે આવનારા સમયમાં પુષ્પા ટુ સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો રેકોર્ડ તોડી શકે તેવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે.