Radhika along with Anant welcomed 800 guests in a blue gown
|

અનંત સાથે રાધિકાએ બ્લુ ગાઉન પહેરી 800 જેટલા મહેમાનોનું પાર્ટીમાં શાનદાર સ્વાગત કર્યું ડિઝની પાર્ટીમાં મચાવી ધૂમ જુઓ વાયરલ તસવીરો

રાધિકા મર્ચન્ટ પ્રી-વેડિંગ ફંક્શન ના બીજા દિવસે બ્લુ ગાઉન સાથે ડિઝની પાર્ટી માં શાનદાર એન્ટ્રી કરી લોકોને ચોંકાવી દીધા. આપણે સૌ લોકો જાણીએ છીએ કે આ પ્રિવીડિંગ ફંક્શનમાં 800 જેટલા મહેમાનો હાજર રહ્યા હતા. તમામ લોકોએ અંબાણી પરિવારની થનારી વહુનું ભવ્ય અને શાનદાર સ્વાગત કર્યું હતું.

Radhika along with Anant welcomed 800 guests in a blue gown
Radhika along with Anant welcomed 800 guests in a blue gown

રાધિકા મર્ચન્ટ પોતાની ફેશન સ્ટાઈલને કારણે હંમેશા લોકોને વચ્ચે ચર્ચામાં રહે છે. આ પહેલા જામનગરમાં યોજાયેલા પ્રી વેડિંગ ફંક્શનમાં પણ રાધિકાએ પોતાના આકર્ષક અંદાજના લુક થી લોકોને જોવા માટે મજબૂર કરી દીધા હતા. આ તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી વાયરલ તસવીરોમાં આપ જોઈ શકો છો કે રાધિકા મર્ચન્ટ એ અનંત અંબાણી સાથે બ્લુ ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

Radhika along with Anant welcomed 800 guests in a blue gown
Radhika along with Anant welcomed 800 guests in a blue gown

આ બાદ તેને તમામ મહેમાનોને સ્વાગત પણ કર્યું હતું સાથે સાથે ડિઝની પાર્ટીમાં તમામ લોકો મજા માણતા જોવા મળ્યા હતા. તમામ લોકો ડિઝની પાર્ટીના રંગમાં રંગાયેલા જોવા મળ્યા હતા જેમાં બોલીવુડ સેલિબ્રિટીઓ એ ધૂમ મચાવી દીધી હતી. અનંત અને રાધિકાએ વિદેશથી આવેલા મહેમાનો સાથે પણ ડિઝની પાર્ટીનો આનંદ માણ્યો હતો. એ વાયરલ તસવીરોમાં જોવા મળી રહ્યું છે.

Radhika along with Anant welcomed 800 guests in a blue gown
Radhika along with Anant welcomed 800 guests in a blue gown

આ બાદ રાધિકા મર્ચન્ટ એ પોતાના બ્લુ ગાઉન અને ડિઝની પાર્ટીની થીમ સાથે પર્સનલ ફોટોશૂટ કરાવ્યો હતો જેમાં તેમણે આકર્ષક અંદાજમાં પોઝ આપી ખૂબ જ સુંદર જોવા મળી હતી. ઓપલ પેન્ડન્ટ અને હૃદયના હીરા સાથે રાધિકા એ આકર્ષક ગળાનો હાર પહેર્યો હતો.

Radhika along with Anant welcomed 800 guests in a blue gown
Radhika along with Anant welcomed 800 guests in a blue gown

રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીએ 800 થી વધુ મહેમાનોની યજમાની કરી હતી જેમાં સેલિબ્રિટી, મિત્રો અને પરિવારનો સમાવેશ થાય છે. ઇટાલી ઇવેન્ટમાં શાહરૂખ ખાન, જાહ્નવી કપૂર, રણવીર સિંહ, અનન્યા પાંડે અને કિયારા અડવાણી જેવા સ્ટાર્સ ગેસ્ટ તરીકે જોવા મળ્યા હતા.

Radhika along with Anant welcomed 800 guests in a blue gown
Radhika along with Anant welcomed 800 guests in a blue gown

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *