અંબાણી પરિવારના લગ્ન લખવાની સેરેમની માં રાધિકા મર્ચન્ટે પહેર્યો હતો આ ખાસ લેંઘો જેની ઓનલાઇન કિંમત જાણીને તમે ચોકી જશો….
ભારત દેશના ધનિક વ્યક્તિ એવા મુકેશ અંબાણીના ઘરે ટૂંક જ સમયમાં લગ્નનો અવસર આવવા જઈ રહ્યો છે. દેશમાં સૌથી અમીર હોવા છતાં પણ પોતાના સંસ્કારોની સંસ્કૃતિને ક્યારેય ભૂલ્યા નથી. તેથી જ તેના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની તમામ રસમો નિભાવવામાં આવી હતી. આ તમામ રસમોમાં લગ્ન ફંક્શન લગ્ન લેખન અથવા અનેક રસમોથી લગ્નની શોભા ચમકી ઉઠી હતી. રાધિકા મર્ચન્ટ પોતાના ચમકદાર પોશાકમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી આ પોશાક અનામિકા ખન્નાએ પોતાની કળા અને આવડતથી સુંદર આકર્ષિત કર્યા હતા.
તેની સાથે સાથે તેના બ્લુ લેંઘા તથા ફૂલો સાથેની તસવીરો પણ ખૂબ જ સુંદર લાગી રહી હતી. અનામિકા પોશાક બનાવવાની શૈલીમાં સૌથી ઉત્તમ કાર્ય કરે છે. રાધિકાએ તેને આંખોને પણ ખૂબ જ સુંદર રીતે સજાવી હતી અનંત અને રાધિકાના લગ્નની તૈયારીઓ લગ્ન લેખનથી શરૂ કરવામાં આવી હતી. આ લગ્ન લેખનમાં અનેક દિવ્ય જો હાજર રહ્યા હતા લગ્નનું આમંત્રણ કે જેને કંકોત્રી કહેવામાં આવે છે. તે લગ્નને લખવામાં આવે છે આ રસમ પણ અંબાણી પરિવાર એ ખુબ જ સારી રીતે નિભાવી હતી આ આમંત્રણ પત્રિકા લખી સામેના પક્ષને મોકલવામાં આવે છે.
અંબાણી પરિવાર આટલા મોટા વ્યક્તિઓ એવા છતાં પણ પોતાની સંસ્કૃતિને હંમેશા માન સન્માન આપે છે તેથી જ અંબાણી પરિવાર આજે દરેક લોકોના દિલમાં રાજ કરી રહ્યા છે તેઓએ દરેક લગ્નની વિધિ ને ખુબ જ સારી રીતે નિભાવી હતી લગ્ન લેખન ની રસધવાદ તેમણે લગ્નની અન્ય રસમોની શરૂઆત કરી હતી. તેમના લગ્ન જે સ્થાન પર કરવામાં આવવાના છે તે જગ્યા ને પણ સંપૂર્ણ રીતે સુરક્ષિત કરી દેવામાં આવી છે જેથી કરીને આગળના સમયમાં કોઈ પણ જાતની અવ્યવસ્થા ન સર્જાય આ માટે અત્યારથી જ કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
જોકે અંબાણી પરિવારના દરેક કાર્યક્રમમાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. રાધિકા એ પોતાના શરીરમાં અઢળક સોનું પહેર્યું હતું તેથી તેની સુંદરતા ખૂબ જ વધારે લાગી રહી હતી. આ લગ્ન સમારોહમાં અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હાજર રહે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે અંબાણી પરિવારના લગ્નની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી જેમાં અનેક લોકોએ પોતાના પ્રતિસાદ તથા લાયક આપી હતી.