Radhika won people hearts in a pink gown at the pre-wedding party
| |

અંબાણી પ્રિ વેડિંગ પાર્ટીમાં રાધિકાએ ગુલાબી ગાઉનમાં લોકોના દિલ જીતી લીધા અનંત અંબાણી તો ફિદા થઈ ગયા જુઓ વાયરલ તસવીરો

અનંત અંબાણીના બીજા પ્રીવેડિંગ ફંક્શનમાં પોર્ટોફિનોમાં તેની પ્રી-વેડિંગ પાર્ટીમાંથી રાધિકા મર્ચન્ટનો પિંક ડ્રેસ લુક સામે આવ્યો હતો.જે લોકો ને ખૂબ જ પસંદ આવ્યો હતો.પોર્ટોફિનોમાં બીજા પ્રી-વેડિંગ પાર્ટી માં અંબાણી પરિવારની વહુ રાધિકા મર્ચન્ટે ઇટાલીમાં આયોજિત તેની લેટેસ્ટ પ્રિ-વેડિંગ ઇવેન્ટ, ‘લા ડોલ્સે વિટા ‘ માટે વિન્ટેજ પિંક ડાયો ડ્રેસમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.

Radhika won people hearts in a pink gown at the pre-wedding party
Radhika won people hearts in a pink gown at the pre-wedding party

રાધિકાનો આ ડ્રેસ કોઈ સામાન્ય નહીં.પરંતુ ખૂબ જ કીમતી બતાવવામાં આવી રહ્યો છે.રાધિકાએ 1959નો આર્કાઇવ કરેલ વિન્ટેજ ક્રિશ્ચિયન ડાયો ડ્રેસ પહેર્યો હતો.આ ડ્રેસ ની કિંમત આશરે USD 1500-2000 હોવાનો અંદાજ છે તે હરાજીમાં $3840રૂ. 3,19,478માં વેચાયો હતો. આ કિંમત સાંભળી લોકો પણ ચોકી ગયા હતા.

Radhika won people hearts in a pink gown at the pre-wedding party
Radhika won people hearts in a pink gown at the pre-wedding party

તમામ લોકોએ રાધિકાના આકર્ષક અંદાજ સાથે ના આ લુકના ખૂબ જ વખાણ કર્યા હતા.હવે રાધિકા મર્ચન્ટ ટૂંક જ સમયમાં અંબાણી પરિવારની વહુ થવા જઈ રહી છે ત્યારે તેમનો લુક પણ લોકોની વચ્ચે ચર્ચા નો વિષય બન્યો હતો.

Radhika won people hearts in a pink gown at the pre-wedding party
Radhika won people hearts in a pink gown at the pre-wedding party

રાધિકા સાથે આ તસ્વીરમાં એક બેગ પણ જોવા મળી રહી છે જેની કિંમત સાંભળી તમે પણ હેરાન રહી જશો.રાધિકાએ હર્મેસની ગુલાબી કેલી બેગ લીધી હતી.જેની કિંમત USD 31,500 એટલે કે રૂ. 26,22,619 છે.

Radhika won people hearts in a pink gown at the pre-wedding party
Radhika won people hearts in a pink gown at the pre-wedding party

રાધિકાએ હંગીસી ફ્લેટ્સમાંથી સફેદ પોઈન્ટેડ ફ્લેટની જોડી સાથે પોતાનો લુક કમ્પલેટ કર્યો હતો. રાધિકાએ પોતાના માત્ર લુક થી નહીં પરંતુ પોતાની સુંદરતાથી પણ લોકોને જોવા મજબૂર કરી દીધા હતા. આ તસવીરને અત્યાર સુધી લાખોની સંખ્યામાં લાઈક અને કોમેન્ટ મળી ચૂકી છે. તમામ લોકોએ રાધિકાના બ્લેક ગાઉન ના લુક સાથે આકર્ષક અંદાજ અને પોજ ના ખૂબ જ વખાણ કર્યા હતા.

Radhika won people hearts in a pink gown at the pre-wedding party
Radhika won people hearts in a pink gown at the pre-wedding party

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *