Rajbha Gadhvi visited Kotia Ashram in Gujarat
| |

રાજભા ગઢવીએ ગુજરાતમાં આવેલા કોટિયા આશ્રમની લીધી મુલાકાત અને ગાયમાતાના લીધા આશીર્વાદ – જુઓ વાયરલ તસવીરો

ગુજરાતી લોક સાહિત્યકાર રાજભા ગઢવી આજે ચારેકોર પોતાની એક અલગ લોકપ્રિયતા અને ઓળખ ઊભી કરી છે. રાજભા ગઢવી ના મોટી સંખ્યા માં ચાહકો રહેલા છે. જે તેમને ખૂબ જ પ્રેમ કરે છે આ સાથે સાથે રાજભા ગઢવી ની સાહિત્યની વાતો સાંભળવા માટે ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે.

Rajbha Gadhvi visited Kotia Ashram in Gujarat

રાજભા ગઢવી નો જન્મ ગીરમાં થયો હતો તેથી તેમના હૃદયમાં ગીર માટે વિશિષ્ટ સ્થાન છે. રાજભા ગઢવી ગીરના લોકો સાથે મજા માણતા જોવા મળે છે આટલા મોટા કલાકાર હોવા છતાં પણ પોતાની જન્મભૂમિ અને કર્મભૂમિને ક્યારેય ભૂલ્યા નથી તે હંમેશા ગિર ના લોકો સાથે જોડાયેલા જોવા મળે છે.

Rajbha Gadhvi visited Kotia Ashram in Gujarat

રાજભા ગઢવી હંમેશા સાધુ સંતોના સાનિધ્યમાં રહે છે થોડા સમય પહેલા રાજભા ગઢવી એ કોટિયા આશ્રમ ની મુલાકાત લીધી હતી. જેની અનેક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે. તસવીરોમાં આપ જોઈ શકો છો કે રાજભા ગઢવી પોતાની ફોર્ચ્યુનર કારમાં લહેરગીરી બાપુ સાથે કોટીયા આશ્રમ જઈ રહ્યા છે. આશ્રમમાં રાજભા ગઢવી ગૌશાળાની પણ મુલાકાત લીધી હતી.અને ગાય માતાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. સાથે સાથે રાજભા ગઢવી આશ્રમમાં ચાલતી અનેક સેવાની માહિતી બાપુ દ્વારા મેળવી હતી.

Rajbha Gadhvi visited Kotia Ashram in Gujarat

આ બાદ રાજભા ગઢવી કુદરતી વાતાવરણમાં બાપુ સાથે ખાટલા પર બેસી વાતચીત કરી હતી. આટલા મોટા કલાકાર હોવા છતાં પણ હંમેશા પોતાની સાદગી સાથે જોડાયેલા રહે છે માત્ર એટલું જ નહીં પરંતુ ગીરની મુલાકાત વખતે પણ હંમેશા રાજભા ગઢવી નેસ માં રહી ગીરની મજા માણતા જોવા મળે છે. આ કારણથી જ રાજભા ગઢવી અનેક લોકોના દિલ જીત્યા છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *