રકુલ પ્રીતએ દરિયા કિનારે પાસે બીકીની પહેરી ફોટો શૂટ કરાવ્યું, ત્રણ નંબર ની તસ્વીર જોય તમને પણ નવાઈ લાગશે
હિન્દી ફિલ્મ ની અભિનેત્રી રકુલ પ્રીત પોતાની સુંદરતાથી દરેક લોકોના દિલ જીતી રહે છે આ સાથે સાથે તેની અનેક હોટ તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થતી હોય છે. અભિનેત્રી 33 વર્ષની હોવા છતાં પણ તેમની સુંદરતામાં કોઈ ઘટાડો થયો નથી આજે પણ તે યુવાન લાગી રહી છે. આ સાથે સાથે રકુલ પ્રીતે બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં અનેક સુપરહિટ ફિલ્મો બનાવી લાખો ચાહકોના દિલમાં વિશિષ્ટ સ્થાન મેળવ્યું છે.


અભિનેત્રી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં હંમેશા એક્ટિવ રહે છે તેણે થોડા સમય પહેલા જ પોતાના વેકેશનની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી હતી વાયરલ તસવીરોમાં આપ જોઈ શકો છો કે બિકીની સાથે શોર્ટ આઉટફીટ પહેરી દરિયા કિનારાના પુલ પાસે ખૂબ જ હોટ અને બોલ્ડ અંદાજમાં જોવા મળી હતી.

આ સાથે તેને બીજી તસવીરમાં કોકોનેટની તસવીર પણ શેર કરી હતી સાથે સાથે તે દરિયા કિનારા પાસે આનંદની પળ માણતી જોવા મળી હતી હાલમાં તો રકુલ પ્રીત પોતાના વેકેશન નો સમય પસાર કરી રહી છે જેની અનેક તસવીરો પોતાના ચાહકો સાથે શેર કરતી હોય છે આ સાથે સાથે તેને તસ્વીરના કેપ્શન માં ફોટો પાડનાર નો આભાર માન્યો હતો.કેપ્શનમાં વધારે લખ્યું હતું કે વેર સ્કાય મીત ધ સોલ આ તસવીરને અત્યાર સુધી 80000 કરતાં પણ વધારે લાઇક મળી ચૂકી છે.

અભિનેત્રીના ચાહકો દ્વારા તસવીરના ખૂબ વખાણ કરવામાં આવ્યા હતા એક વ્યક્તિએ લખ્યું હતું કે ફેન્ટાસ્ટિક હોટ ઓન ફાયર આવી અલગ અલગ કોમેન્ટ દ્વારા રિકુલ પ્રીતની સુંદરતાના વખાણ કર્યા હતા. આવનારા સમયમાં અભિનેત્રી પોતાના વેકેશન નો સમય પૂર્ણ કરી. ફરીવાર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પરત કરી શકે છે.
12:28 pm
One Comment