રણવીર કપૂર અને આલિયા ભટ્ટ જોવા મળ્યા દુનિયાની સૌથી મોંઘી ગાડીમાં ગાડી ની કિંમત 10 15 કરોડ નહીં પરંતુ…
બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝ માંથી આજકાલ અનેક સમાચારો સામે આવતા થયા છે તેમાં પણ બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝ માં સુપરહિટ બની ચૂકેલી જોડી રણવીર અને આલિયાના અનેક સમાચારો સામે આવતા હોય છે. જોકે આ બંને લોકોએ અનેક સુપરહિટ ફિલ્મ બનાવ્યા છે જે લોકોને ખૂબ જ પસંદ આવ્યા છે તથા તે બંનેનો દરેક ફિલ્મમાં રોલ ખૂબ જ સારી રીતે નિભાવે છે તેથી જ તેના ફિલ્મને જોવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોવા મળે છે.


હાલમાં સોશિયલ મીડિયામાં રણબીર અને આલિયાની એક તસવીર સામે આવી હતી જેમાં જોવા મળી રહ્યું છે કે રણવીર અને આલિયા બુગાટી ગાડીમાં લોકોની વચ્ચે આવ્યા હતા લોકો દ્વારા તેનું ખૂબ જ ભવ્ય રીતે સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. રણવીર અને આલિયા ને જોવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા પરંતુ સિક્યુરિટી દ્વારા એ તમામ લોકોને હટાવાયા હતા. રણબીર અને આલિયાએ તમામ લોકોને hi કરી આવકાર્યા હતા.

આ વાયરલ થયેલી તસવીરોમાં બંને લોકો ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા હતા તથા અનેક લોકો સાથે ફોટોશૂટ પણ કરાવ્યું હતું. આ તસવીરમાં રણવીર કપૂર પણ બ્લેક શર્ટ સાથે ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો તથા આલિયા પણ ખૂબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી લોકોને તેનો લુક પણ ખૂબ જ પસંદ આવ્યો હતો.

હાલમાં તો રણબીર કપૂર અને આલિયા ભટ્ટના ચાહકો વચ્ચે આ તસવીરોએ ખૂબ જ ધૂમ મચાવી છે જેમાં અનેક લોકો લાયક તથા કોમેન્ટ કરી રહ્યા છે.
