ફિલ્મ પ્રોડ્યુસર આનંદ પંડિતની દીકરીના રિસેપ્શનમાં બચ્ચન પરિવારથી માંડી બોલીવુડના કિંગ શાહરુખ ખાન એ હાજરી આપી ચાર ચાંદ લગાવી દીધા અન્ય બોલીવુડના દિગજ્જો એ પણ આપી હાજરી

સમગ્ર ભારતભરમાં ઈદ નો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવાયો હતો ઈદના તહેવાર નિમિત્તે બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં પણ એક અલગ ચમક જોવા મળી હતી. આ અવસર પર ફિલ્મ નિર્માતા આનંદ પંડિત એ તેમની દીકરી એશ્વર્યા અને જમાઈ સાહિલ માટે વેડિંગ રિસેપ્શન પાર્ટી નું ખૂબ જ ભવ્ય અને શાનદાર આયોજન કર્યું હતું. આ ફંકશન નિમિત્તે અનેક બોલીવુડ હોલીવુડ તથા ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મશહુર અભિનેતા અને અભિનેત્રીઓએ હાજરી આપી કાર્યક્રમની રોનક વધારી દીધી હતી. એની અનેક તસવીરો તથા વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે જેમાં અનેક લોકોએ ખૂબ લાઇક અને કોમેન્ટ કરી હતી.

આ વેડિંગ ફંક્શન માં અભિષેક બચ્ચન અને શાહરુખ ખાન અને પોતાના લોકોને કારણે તમામ ઉપસ્થિત લોકોને દીવાના કરી દીધા હતા. આનંદ પંડિત એ આ ફંકશન અને તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી હતી જેમાં તેમના ચાહકો દ્વારા ખૂબ લાયક અને કોમેન્ટ આપી તેમની દીકરીને અભિનંદન પાઠવ્યા હતા. આ ફંકશનમાં આનંદ પંડિતનો સમગ્ર પરિવાર હાજર રહ્યો હતો જેણે મહેમાનોનું ધ્યાન ખેંચ્યું હતું.

આનંદ પંડિત એ instagram પોસ્ટ શેર કરતાં લખ્યું હતું કે આપ સૌ લોકો અમારી આ ખુશીમાં સામેલ થયા તે માટે સૌનો ખુબ ખુબ આભાર આનંદ પંડિત નો સમગ્ર પરિવાર ખૂબ જ સુંદર અને આકર્ષક લુકમાં જોવા મળી રહ્યો હતો.

આનંદ પંડિત ની દીકરી પણ પોતાના લુક ને લઈ ચર્ચા માં રહી હતી. બોલીવુડના કિંગ તરીકે જાણીતા શાહરુખ ખાન કુર્તામાં જોવા મળ્યો હતો. આ તસવીરોમાં શાહરૂખ ખાને તમામના દિલ જીતી લીધા હતા.

આનંદ પંડિતે તસવીર શેર કરતાં વધારે લખ્યું હતું કે આપે અમારી આ રાત ને યાદગાર બનાવી દીધી. આબાદ બોલીવુડના અનેક અભિનેતાઓ એ એશ્વર્યા ને તેમના હસબન્ડને આશીર્વાદ આપ્યા હતા. લગ્ન બાદ બોલીવુડની સુંદર અભિનેત્રી તાપસી પન્નુ પણ જોવા મળી હતી તેને પણ પોતાના લુક થી દરેક લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.

આ ફંકશનમાં વિશેષ રીતે સુનીલ શેટ્ટી રાજ કુંદ્રા સલમાન ખાન શાહરુખ ખાન જેવા અનેક દિવજો હાજર રહ્યા હતા જેને આ ફંકશનની શોભા વધારી હતી. આ ઉપરાંત અંકિતા લોખંડે વિકિ જૈન પણ વિશેષ રીતે ઉપસ્થિત રહ્યા હતા. હાલમાં તો આ વેડિંગ ફંક્શનની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *