| |

કોલકત્તાની મેચ બાદ સ્ટેડિયમમાં બધા લોકોની વચ્ચે રીન્કુ સિંહએ કર્યો પુષ્પા સ્ટાઇલમાં ડાન્સ, લોકોએ આ જોઈ ને કહ્યુ રીન્કુ ઝુકેગા નહીં જુઓ વાયરલ વિડિયો

આપ સૌ લોકો જાણો છો કે 2024 ને ipl માં કોલકત્તાની ટીમ સૌપ્રથમ ક્વોલિફાયર કરી ફાઇનલમાં જગ્યા બનાવવાના ચાન્સમાં વધારો કરી દીધો છે.આ ટીમ આ વર્ષે પોતાના અલગ અંદાજમાં જોવા મળી રહી છે જેને કારણે તે પોતાનું પ્રથમ સ્થાન જાળવવામાં સફળ રહી છે. સાથે સાથે 2024 ની સૌથી સફળ ટીમ કોલકાતા બની ચૂકી છે તે ફરીવાર હવે ipl ની ટ્રોફી જીતવાના અંદાજમાં લાગી રહી છે.

કોલકત્તા નો સુપરસ્ટાર ખેલાડી રીન્કુ સિંહ એ પોતાના પર્ફોમન્સથી કોલકત્તાની અનેક મેચ જીતવામાં સફળતા મેળવી છે.રિંકુ સિંહ આજના સમયમાં માત્ર કોલકાતા નો નહીં પરંતુ સમગ્ર ભારતનો સ્ટાર ખેલાડી બની ગયો છે. રીંકુ એ ભલે આ વર્ષે કેકેઆર માટે માત્ર 168 રન જ બનાવ્યા હોય પરંતુ તે તમામ મેચમાં કે કે આરને જીત અપાવવા માટે સફળ રહ્યો છે.

આગળના સમયમાં તે ઇન્ડિયન ટીમ માટે સ્ટાર ખેલાડી બની શકે છે જોકે આ વર્ષે તેનું સિલેક્શન ટી 20 વર્લ્ડ કપ માટે થયું નથી પરંતુ આવનારા સમયમાં રીન્કુ સિંહ ભારતનું ભવિષ્ય બનવા માટે સંપૂર્ણપણે તૈયાર છે આ મુકામ સુધી પહોંચવા માટે રીંકુસિંહને પોતાના જીવનમાં ખૂબ સંઘર્ષો કર્યા છે તેથી આજે તે સફળતાના તમામ શિકારો આગળના સમયમાં તે ઇન્ડિયન ટીમ માટે સ્ટાર ખેલાડી બની શકે છે જોકે આ વર્ષે તેનું સિલેક્શન ટી 20 વર્લ્ડ કપ માટે થયું નથી પરંતુ આવનારા સમયમાં રીન્કુ સિંહ ભારતનું ભવિષ્ય બનવા માટે સંપૂર્ણપણે તૈયાર છે આ મુકામ સુધી પહોંચવા માટે રીંકુસિંહને પોતાના જીવનમાં ખૂબ સંઘર્ષો કર્યા છે તેથી આજે તે સફળતાના તમામ શિખરો પ્રાપ્ત કરી રહ્યો છે.

રીન્કુ સિંહનો થોડા સમય પહેલા કેકેઆરની મેચ બાદ એક વિડીયો વાયરલ થયો હતો વાયરલ વીડિયોમાં આપ જોઈ શકો છો કે રીન્કુ સિંહ અલ્લુ અર્જુન ની આવનારી ફિલ્મ પુષ્પા ટુ ના ગીત પર ડાન્સ કરી રહ્યો છે અને તેની એક્શન પણ કરી રહ્યો છે સાથે સાથે અન્ય ખેલાડીઓએ પણ આ ડાન્સમાં ભાગ લીધો હતો રીંકુસિંહ પોતાના અન્ય ખેલાડી સાથે અનેકવાર મસ્તી કરતો જોવા મળે છે ત્યારે કેકેઆર ની મેચ બાદ સ્ટેડિયમમાં લોકોની વચ્ચે પુષ્પા સ્ટાઇલમાં ડાન્સ કરી તમામ લોકોને ખુશ કર્યા હતા. હાલમાં તો આ વિડીયો આઈપીએલના માહોલ વચ્ચે ધૂમ મચાવી રહ્યો છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *