Sachin Tendulkar daughter Sara Tendulkar won people hearts by striking different poses
| |

સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકરે ફ્રાન્સમાં બ્લેક આઉટ ફીટ સાથે અલગ અલગ પોઝ આપી લોકોના દિલ જીત્યા, જુઓ વાયરલ તસવીરો

ક્રિકેટના ભગવાન તરીકે જાણીતા સચિન તેંડુલકર ની દીકરી સારા તેંડુલકર પણ લોકોની વચ્ચે ખૂબ જ ચર્ચામાં રહે છેસચિન તેંડુલકર ની દીકરી સારા તેંડુલકર પણ પોતાના પિતાના માર્ગદર્શન પર ચાલી આજે સફળતાની સીડીઓ ચડી રહી છે.સારા તેંડુલકર એ થોડા સમય પહેલા જ પોતાના નામે પદવી પ્રાપ્ત કરી છે. સારા તેંડુલકર પોતાના પરિવાર સાથે અનેકવાર ફંકશનમાં જોવા મળે છે. પોતાના પિતાની જેમ જ દીકરી સારા તેંડુલકરે લોકોના દિલમાં વિશિષ્ટ સ્થાન મેળવ્યું છે.

Sachin Tendulkar daughter Sara Tendulkar won people hearts by striking different poses
Sachin Tendulkar daughter Sara Tendulkar won people hearts by striking different poses

હાલમાં ચાલી રહેલા વર્લ્ડકપમાં પણ સારા તેંડુલકર પોતાના પિતા સચિન તેંડુલકર અને માતા સાથે સ્ટેડિયમમાં ટીમ ઇન્ડિયાને સપોર્ટ કરતી જોવા મળી હતી. આ સાથે સાથે તે ipl ની દરેક મેચમાં પણ મુંબઈ ઇન્ડિયન્સની ટીમને સપોર્ટ કરતી જોવા મળે છે.સારા તેંડુલકરે મેડિકલ ને લગતો અભ્યાસ પૂર્ણ કર્યો છે.આ સાથે તે માસ્ટર્સ ની ડિગ્રી મેળવવામાં સફળ રહી હતી.જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.

Sachin Tendulkar daughter Sara Tendulkar won people hearts by striking different poses
Sachin Tendulkar daughter Sara Tendulkar won people hearts by striking different poses

સારા તેંડુલકરે પણ આ ખુશી ના સમાચાર પોતાના instagram પર પોસ્ટ કરી ચાહકોને આપ્યા હતા. વાયરલ તસવીરોમાં આપ જોઈ શકો છો કે સારા તેંડુલકર પોતાની માતાની ભેટી ખુશી વ્યક્ત કરી રહી છે. આ ડિગ્રી તેમને યુનિવર્સિટી ઓફ લંડન માંથી મેળવી હતી. તેમણે પોતાના મિત્રો સાથે પણ તસવીરો લીધી હતી. વિદેશની ધરતીમાં ડિગ્રી મેળવી સમગ્ર ભારત દેશનું નામ રોશન કર્યું હતું.

Sachin Tendulkar daughter Sara Tendulkar won people hearts by striking different poses
Sachin Tendulkar daughter Sara Tendulkar won people hearts by striking different poses

સારા તેંડુલકર હંમેશા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એક્ટિવ રહે છે અને અવારનવાર અનેક તસવીરો શેર કરતી હોય છે હાલમાં તેણે ફ્રાન્સમાં સુંદર ફોટો શૂટ કરાવ્યું હતું. એમાં તેણે અલગ અલગ પોઝ આપી લોકોના દિલ જીતી લીધા હતા પ્રથમ તસવીર માટે આઈસ્ક્રીમના કોનની મજા માણતી ફ્રાન્સ ની બજારમાં જોવા મળે છે. અન્ય તસવીર માટે દરિયા કિનારા પાસે નજારા નો આનંદ માણી રહી છે જેમાં તે બ્લેક આઉટ ફીટમાં ખૂબ જ સુંદર અને આકર્ષક જોવા મળી હતી.

Sachin Tendulkar daughter Sara Tendulkar won people hearts by striking different poses
Sachin Tendulkar daughter Sara Tendulkar won people hearts by striking different poses

આ તસવીરોને અત્યાર સુધી બે મિલિયન કરતા વધારે લાઇક મળી ચૂકી છે આ પરથી અંદાજો લગાવી શકાય કે પોતાના પિતાની લોકપ્રિયતા જેમ જ દીકરીએ પણ લોકોના દિલ જીતી એક અલગ ઓળખ અને નામના ઉભી કરી છે તમામ લોકોએ કોમેન્ટમાં સારા તેંડુલકરના ખૂબ જ વખાણ કર્યા હતા. સારા તેંડુલકર પોતાની ફેશન સ્ટાઇલને કારણે પણ ખૂબ જ ચર્ચામાં રહે છે.
11:43

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *