ગુજરાતના લોકપ્રિય કલાકાર સાગરદાન ગઢવી એ ખરીદી લક્ઝરી કાર તેની કિંમત જાણીને તમે પણ ચોકી જશો – જુઓ સુંદર તસ્વીરો
ગુજરાતના પ્રસિદ્ધ કલાકારોએ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ડંકો વગાડી દીધો છે. તેઓ પોતાની સંગીત કળાથી આજે દરેક લોકોના દિલમાં રાજ કરી રહ્યા છે તથા તેમને લોકોની વચ્ચે એક અલગ નામના મેળવી છે. તેમાંથી આજે સૌના લોકપ્રિય એવા સાગરદાન ગઢવી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. સાગરદાન ગઢવીના ખૂબ જ મોટી સંખ્યામાં ચાહકો રહેલા છે અને હંમેશા તે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાના ડાયરા ની તથા અન્ય પોસ્ટ તથા વીડિયો શેર કરતા જોવા મળે છે. જેમાં તેના ચાહકો ખૂબ મોટી સંખ્યામાં લાયક તથા કોમેન્ટ કરે છે ત્યારે આપ સૌને જણાવી દઈએ કે સાગરદાન ગઢવી હાલમાં જ fortuner કાર ખરીદી છે.
જેના વિડીયો તથા પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા અને તેમના ચાહકોએ તેમનું શુભકામનાઓ પાઠવી હતી સાગરદાન ગઢવી દિવસે ને દિવસે પોતાની સફળતામાં વધારો કરતા જોવા મળે છે. ઝીરો થી આજે ખૂબ મોટા સ્ટેજ સુધી સાગરદાન ગઢવીએ સફળતા હાસિલ કરી છે અને અનેક સફળતાના શિખરો પણ પ્રાપ્ત કર્યા છે તેની સાથે સાથે અનેક એવોર્ડ પણ તેમને મળ્યા છે. સાગરદાન ગઢવીએ માત્ર ગુજરાતીઓના જ દિલ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પોતાના નામનો ડંકો વગાડી દીધો છે તેનું એક ગીત એવું મુક્તિનો ચાહક છું તે ગીત લોકોને ખૂબ જ પસંદ આવ્યો હતો અને તેમાં મોટી સંખ્યામાં લાઇક અને કમેન્ટ તેમના ચાહકોએ કરી હતી તેની સાથે સાથે youtube પર પણ તે અવારનવાર પોતાના ગીત ના વિડિયો પોસ્ટ કરતા જોવા મળે છે જે લોકોને ખૂબ જ પસંદ આવે છે.

સાગરદાન ગઢવી થોડા સમય પહેલા જ સોનલ ધામ મઢડાના ડાયરામાં જોવા મળ્યા હતા. જ્યાં તેમને સંગીતની રમઝટ જમાઈ હતી અને તેમના પર લાખો રૂપિયાનો વરસાદ થયો હતો સાગરદાન ગઢવીએ ખૂબ જ નાના સ્ટેજથી લઈ મોટા સ્ટેજ સુધીની સફર કરી છે. તે તેમના સંઘર્ષ અને સતત મહેનત થકી જ સાકાર બન્યું છે સાગરદાન ગઢવી આટલા મોટા વ્યક્તિ હોવા છતાં પણ સાધ્વીભર્યું જીવન જીવવાનું પસંદ કરે છે તથા તેમના ચાહકોની હંમેશા નજીક રહે છે અને તેમને ખૂબ પ્રેમ કરે છે તેમના ચાહકો પણ હંમેશા તેમને પ્રેમ કરે છે. તેથી જ તેના ડાયરામાં ખૂબ જ મોટી સંખ્યામાં તેના ચાહકો જોવા મળે છે. સાગરદાન ગઢવીનો સૂર ખૂબ જ આકર્ષક અને સુંદર છે જે સાંભળતાની સાથે જ સૌ કોઈ લોકોને ગમી જાય છે. સાગરદાન ગઢવી જુના ગીતો અને નવા અંદાજમાં ગાયને લોકો સુધી પહોંચાડે છે.
જેથી કરીને ગુજરાતની સંસ્કૃતિ તથા ગીતો હંમેશા ઉજાગર રહી શકે તે પોતાની સંસ્કૃતિ અને સંસ્કારોને આજે પણ ક્યારેય ભૂલ્યા નથી. તેથી જ તે દરેક સફળતા સુધી પહોંચે છે અને દરેક લોકોના દિલમાં રાજ કરી રહ્યા છે. સાગરદાન ગઢવી પોતાની લક્ઝરી લાઇફ માટે પણ ખૂબ જ જાણીતા છે તે આજના સમયમાં કોઈ સેલિબ્રિટી થી ઓછા રહ્યા નથી તે સેલિબ્રિટી જેવું જ જીવન જીવે છે. તેણે હાલમાં જ fortuner જેવી લક્ઝરી કાર ખરીદી છે જેની કિંમત આશરે ૩૧ લાખથી 51 રૂપિયા છે તેમણે fortuner ખરીદી તેની સવારી પણ કરી હતી. સાગરદાન ગઢવીએ બ્લેક કલરની આકર્ષક કાર લીધી હતી. જે ખૂબ જ સુંદર લાગી રહી છે તેની સાથે સાથે કાર ખરીદતા ની સાથે જ તેણે રીલ બનાવી હતી અને વીડિયોને instagram એકાઉન્ટમાં પોસ્ટ કર્યો હતો. જેમાં તેના ચાહકોએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા .
આ સાથે જ તેમના પર માં મોગલ ની અસીમ કૃપા રહી છે. સાગરદાન ગઢવી એમાં મોગલના પરમ ભક્ત છે તે અવારનવાર એવું કહેતા જોવા મળ્યા છે કે મારી પર માં મોગલ ની અસીમ કૃપા છે અને તેના કારણે જ હું આટલો આગળ આવી શક્યો છું માં મોગલ જ મારા માટે સર્વસ્વ છે તેવું સાગરદાન ઘણીવાર પોતાના ડાયરામાં કહેતા જોવા મળ્યા છે. તેઓ ભગુડા ખાતે પણ ડાયરામાં હાજર રહ્યા હતા જ્યાં તેને મા મોગલના ગુણગાનગાયા હતા. તેની સાથે સાથે સાગરદાન ગઢવીના માં મોગલ પ્રત્યય નો ભાવ અને ભક્તિ તેના ગીતમાં જોવા મળે છે તેથી જ તેનું માં મોગલ આવશે તે ગીત ખૂબ જ ફેમસ થયું હતું અને તેમાં લોકોએ જય માં મોગલ કહી કોમેન્ટ પણ કરી હતી.
તેની સાથે સાથે સાગરદાન ગઢવીની લોકપ્રિયતાનું મુખ્ય કારણ ગુજરાતના હાસ્ય કલાકાર એવા માયાભાઈ આહીરનું સૌથી મોટું યોગદાન રહ્યું છે કારણ કે માયાભાઈ આહીર ના કારણે જ સાગરદાન ગઢવી આજે સફળતાના દરેક શિખરો પ્રાપ્ત કર્યા છે. તેથી અવારનવાર સાગરદાન ગઢવીએ માયાભાઈ આહીર સાથે જોવા મળે છે તથા માયાભાઈ આહીર ના પુત્ર એવા જયરાજ આહીર એ સાગરદાન ગઢવીના પરમ મિત્ર છે. તેથી જ બંને અવારનવાર મિત્રતાના વિડિયો પણ સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરતા જોવા મળે છે તેથી જ સાગરદાન ગઢવી અને જયરાજ આહીર ની જોડીને જય વીરુ તરીકે પણ ઓળખવામાં આવે છે. fortuner કારની ખરીદી સાથે જ માયાભાઈ આહીર તથા જયરાજ આહિરે તેમને ખૂબ ખૂબ શુભકામના પાઠવી હતી તથા સાગરદાન ગઢવી એમાં મોગલના આશીર્વાદ પણ લીધા હતા.
One Comment