Sagardan Gadhvi shared special pictures from the plane
| |

લોકપ્રિય કલાકાર સાગરદાન ગઢવીએ પ્લેન માંથી શેર કરી ખાસ તસ્વીરો, સુરતમાં મચાવશે લોકડાયરાની ધૂમ જુઓ વાયરલ તસવીરો

ગુજરાતના અનેક કલાકારો આજે દેશ વિદેશમાં લોક સંસ્કૃતિની ધૂમ મચાવી રહ્યા છે આજે કલાકારોને કારણે જ ગુજરાતી સંસ્કારો અને તેમનો વારસો સાથે લોકસંગીત વિદેશની ધરતીમાં પણ જોવા મળે છે તેમાં પણ ગુજરાતના લોકપ્રિય કલાકાર સાગરદાન ગઢવી ના ગીતો લોકો વચ્ચે ખૂબ જ લોકપ્રિય બન્યા છે. આજે ગુજરાતના ખૂણે ખૂણે સાગરદાન ગઢવી ના ગીતો સાંભળવા જોવા મળે છે.

Sagardan Gadhvi shared special pictures from the plane
Sagardan Gadhvi shared special pictures from the plane

સાગરદાન ગઢવીના કાર્યક્રમોમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોવા મળે છે.તેમની સફળતા પાછળ ગુજરાતના લોકપ્રિય હાસ્ય કલાકાર માયાભાઈ આહીરનો ખૂબ મોટો ફાળો રહ્યો છે. આ મુકામ સુધી પહોંચવા માટે તેમને પોતાના જીવનમાં અનેક સંઘર્ષોને પાર કરી સફળતાના દરેક શિખરો પ્રાપ્ત કર્યા છે. સાગરદાન ગઢવી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં હંમેશા લોકોની વચ્ચે એક્ટિવ રહે છે અને અવારનવાર અનેક તસવીરો અને વિડિયો શેર કરતા હોય છે.

Sagardan Gadhvi shared special pictures from the plane
Sagardan Gadhvi shared special pictures from the plane

હાલમાં જ સાગરદાન ગઢવી પ્લેનમાં ભાવનગર થી સુરત પોતાના લોક ડાયરા માટે હાજરી આપવા જઈ રહ્યા છે જેની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે વાયરલ તસવીરોમાં જોઈ શકો છો કે સાગરદાન ગઢવી પ્લેનમાં બેસી નીચેના દ્રશ્યોની મજા માણી રહ્યા છે. આ પ્લેનમાં સાગરદાન બ્લુ અને વાઈટ શર્ટમાં જોવા મળી રહ્યા છે આ તસવીર અને વીડિયોને અત્યાર સુધી 25000 કરતાં વધારે લાઇક અને કોમેન્ટ મળી ચૂકી છે.

Sagardan Gadhvi shared special pictures from the plane
Sagardan Gadhvi shared special pictures from the plane

સાગરદાન ગઢવીના તમામ ચાહકોએ સુરતના પ્રવાસ માટે શુભેચ્છા અને શુભકામના પાઠવી હતી સાથે સાથે સુરતના લોકો દ્વારા સાગરદાન ગઢવી નું ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. આગળના સમયમાં સુરતની ધરતીમાં સાગરદાન ગઢવી ધૂમ મચાવા જઈ રહ્યા છે આ માટે તમામ સુરત વાસીઓએ ઉત્સાહ અને આતુરતા દર્શાવી હતી.

Sagardan Gadhvi shared special pictures from the plane
Sagardan Gadhvi shared special pictures from the plane

આપને જણાવી દઈએ કે સાગરદાન ગઢવી માં મોગલ પ્રત્યે અતૂટ શ્રદ્ધા વિશ્વાસ અને આસ્થા ધરાવે છે આ કારણથી જ તેમણે મા મોગલના અનેક ભાવ અને ગીતો રજૂ કર્યા છે હાલમાં જ તેમને મા મોગલ એ મંગલમ નામનું ગીત ગાયું છે જે લોકોને ખૂબ જ પસંદ આવ્યું હતું અને youtube માં અત્યાર સુધી લાખો લોકોએ જોયું છે અને instagram પર અનેક રીલ પણ જોવા મળી હતી.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *