|

સૈફ અલી ખાન અને કરીના કપૂરએ પોતાના ઘરની બહાર ખુલ્લેઆમ રોમાન્સ કર્યો અને ત્યારબાદ એવું થયું કે જુઓ વાયરલ વિડિયો

બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝમાં સેફઅલી ખાન અને કરીના કપૂરની જોડી લોકો વચ્ચે આજે સુપરહિટ બની ચૂકી છે. આ જોડી અવારનવાર એકબીજા પર પ્રેમ વરસાવતા જોવા મળે છે. તેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં આવેલ થતાંની સાથે જ લોકો ખૂબ લાયક અને કોમેન્ટ કરે છે આ જોડી અનેક ફિલ્મોમાં એક સાથે પણ જોવા મળે છે. સોશિયલ મીડિયામાં થોડા સમય પહેલા સેફ અલી ખાન અને કરીના કપૂર ના વિડીયો એ ધૂમ મચાવી હતી.

વાયરલ વીડિયોમાં જોઈ શકો છો કે કરીના કપૂર અને સેફલીખાને પોતાના ઘરની બહાર એવી હરકત કરી હતી કે ચાહકોનું પણ માથું શરમથી નીચે જુકી ગયું. બારમે રવિવારના દિવસે સેફ અલી ખાન અને કરીના કપૂર પોતાના ઘરની બહાર મેચિંગ આઉટ ફીટમાં જોવા મળ્યા હતા આ દરમિયાન બંને લોકોએ એકબીજાને ખુલ્લેઆમ કિસ કરી હતી.

બંને લોકો વાઈટ મેચિંગ આઉટ ફીટમાં ખૂબ જ સુંદર અને આકર્ષક લાગી રહ્યા હતા લોકોને તેમનો આ લુક ખૂબ જ પસંદ આવ્યો હતો. વીડિયોમાં આપ જોઈ શકો છો કે બંને લોકો પોતાના ઘરની બહાર નીકળે છે અને કારમાં બેસતા પહેલા એકબીજાને કિસ કરી રોમાન્સ કરતા જોવા મળે છે. બને લોકોએ એકબીજાને લાંબા સમય સુધી એક નહીં પરંતુ બે કિસ કરી હતી.

ઘણા લોકો આ વીડિયોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ બંને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો પરંતુ ઘણા લોકો આ વીડિયોનો સતત વિરોધ કરી રહ્યા છે અને કહ્યું હતું કે આ તમામ વસ્તુ ઘરની બહાર ન કરવી જોઈએ. સાથે અન્ય લોકોએ કહ્યું હતું કે કેમેરા મેને પણ આ વિડીયો કેદ ન કરવો જોઈએ સાથે સાથે આ તમામ વસ્તુ ઘરે કરવી જોઈએ બહાર પ્રેમનો દેખાવડો ન કરવો. હાલમાં તો તમામ લોકો આ વીડિયો પર નારાજગી દર્શાવી રહ્યા છે સાથે સાથે આવનારા સમયમાં ચાહકો સેફઅલી ખાન અને કરીના કપૂરને એક ફિલ્મમાં જોવા માટે પોતાનો ઉત્સાહ દર્શાવી રહ્યા હતા.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *