|

બોલિવૂડના સુપરસ્ટાર સેફ અલી ખાન એ હાથમાં એવું કરાવ્યું કે કરીના કપૂર એ આપ્યા છુટાછેડા ચાહકો એ તો એવું કહ્યું કે…..

બોલિવૂડના સુપરસ્ટાર સેફ અલી ખાન આજે દરેક લોકોના દિલમાં રાજ કરી રહ્યો છે. સૈફ અલી ખાન ની પત્ની કરીના કપૂર તેમને દરેક કામમાં સપોર્ટ કરે છે આજ કારણથી બંને લોકોની જોડી બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ફેમસ બની ચૂકી છે. આ કપલ ઘણી ઇવેન્ટમાં ખુલ્લેઆમ રોમાન્સ કરતું જોવા મળે છે આ વાતથી જ અંદાજ લાગી શકે છે કે બંને લોકો એકબીજાને કેટલો પ્રેમ કરતા હશે. આ બંને કપલ સાથે સાથે તેની પ્રેમ કહાનીના પણ લોકો દિવાના છે.

પરંતુ આ જ પ્રેમ કહાની માં એક નવો બદલાવ આવ્યો હતો.જેમાં સૈફ અલી ખાનની થોડા સમય પહેલા વાયરલ થયેલી તસ્વીરમાં તેણે હાથમાં કરીનાનું કરાવેલું ટેટુ ગાયબ થઈ ગયો હતો તેની જગ્યાએ તેણે બીજું ટેટુ કરાવ્યું હતું આ દ્રશ્ય જોતા લોકો વચ્ચે અનેક ચર્ચા ઊભી થઈ હતી. આ નવું ટેટુ જોતા ચાહકો ભારે ચિંતામાં મુકાયા હતા. સેફ અલી ખાન થોડા સમય પહેલા એરપોર્ટ પાસે જોવા મળ્યો હતો. જ્યાં તમામ ચાહકોની નજર તેણે હાથમાં કરાવેલા ટેટુ પાસે ગઈ હતી આ ટેટુ માં કરીના કપૂર નહીં પરંતુ અન્ય ટેટુ લાગેલું જોતા દરેક ચાહકો બંને કપલને લઈ ખૂબ ચિંતામાં મુકાયા હતા.

પરંતુ ઘણા લોકો કહી રહ્યા હતા કે આ ટેટુ તેણે આવનારી ફિલ્મ માટે કરાવ્યું છે આ બંને વચ્ચે કોઈપણ જાતના અણ બનાવો થયા નથી. અલી ખાન પોતાની આવનારી ફિલ્મ જવાની જાનેમન માટે તૈયારી કરી રહ્યો છે અને તમામ ચાહકો આ ફિલ્મને જોવા માટે ખૂબ જ ઉત્સાહ દર્શાવી રહ્યા છે. આ તસવીરો વાયરલ થતાની સાથે જ લોકો પોતાની અલગ અલગ કોમેન્ટ દ્વારા મંતવ્ય દર્શાવી રહ્યા હતા.

એક વ્યક્તિએ લખ્યું હતું કે હવે કરીનાના છૂટાછેડા થશે તો બીજા વ્યક્તિએ કહ્યું હતું કે આ તદ્દન અફવા છે આવી અફવા ના ફેલાવો જો કે સેફ અલી ખાન એ કરીના કપૂરનું ટેટુ પોતાની પસંદ ફિલ્મ પછી કરાવ્યું હતું. લોકોને આ ટેટુ ખૂબ જ પસંદ આવ્યું હતું તેથી જ અચાનક આ ટેટુ હટી જતા લોકો નવાઈ પામ્યા હતા. હાલમાં તો આ વાત ચારેકોર ધૂમ મચાવી રહી છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *