ખજૂર ભાઈ જે જગ્યાએ વૃદ્ધાશ્રમ નું નિર્માણ કરી રહ્યા છે ત્યાં સાળંગપુર ધામના સંતોએ પાડ્યા પાવન પગલાં… જુઓ વિડિઓ નિતીન જાનીએ કર્યું ભવ્ય સ્વાગત
ખજૂર ભાઈ ના ઘરે સ્વામિનારાયણ ના સંતો અને જિલ્લાના SP સાહેબની ઘરે પ્રધામણી કરી. હાલ ગુજરાતમાં ખૂબ જાણીતા એવા કલાકાર એટલે કે ખજૂર ભાઈ જેને આજે ઓળખાણ આપવાની કાંઈ જરૂર નથી. તે ગુજરાતના ઘરે ઘરે લોકોના દિલમાં વસે છે. જ્યારે ખજૂર ભાઈ સેવાના ખૂબ કાર્યશીલ છે, જરૂરિયાત લોકોની ખજૂર ભાઈ ખૂબ જ મદદ કરી રહ્યા છે સાથે સાથે તે લોકોને મકાન પણ બનાવી આપે છે. ખજૂર ભાઈનું ખલીનામ ગુજરાતમાં જ નહીં પણ ભારત દેશમાં અને વિદેશોમાં પણ ખૂબ મોટું નામ છે.
જયારે ખજુરભાઈ ની સફળતાની વાત કરવા જઈએ તો ત્યારે ખજૂર ભાઈએ એક કોમ્પ્યુટરમાં IT પ્રોફેસરમાં જોબ કરતા હતા ત્યારે તેની સેલેરી 70,000 હતી. ત્યાર પછી તેને નક્કી કર્યું કે મારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા જેવું છે. ત્યાર પછી તે તેની નોકરી મૂકીને તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા અને ત્યાર પછી તે ગુજરાતીમાં કોમેડી વિડીયો બનાવવાનું ચાલુ કર્યું. હાલ તેની સફળતા ખૂબ જ મળી રહી છે અને તે ગુજરાતના ખૂણે ખૂણે તેનું નામ ગુજી રહ્યું છે સાથે સાથે તે જરૂરિયાતમંત લોકોની સેવા પણ કરી રહ્યા છે જેનાથી લઇ લોકો તેને ખૂબ પ્રેમ કરી રહ્યા છે.
જ્યારે ખજૂર ભાઈ એટલે કે નીતિન જાની તેના સોશિયલ મીડિયા ઉપર તે અવનવા વિડીયો અપલોડ કરતા હોય છે અને લોકોને જાગૃત કરવાની એક પ્રતિક્રિયા કરતા હોય છે. ત્યારે તેને સોશિયલ મીડિયામાં ખૂબ સારા એવા ફોલોવિંગ અને ચાહકો છે. જેને લઇ તેને ફોટો વીડિયોને લઈને તેને ખૂબ સારો પ્રેમ મળતો હોય છે. હાલ ખજૂર ભાઈએ એક વિડીયો અપલોડ કર્યો છે.
ત્યારે હાલના સમયે નીતિનભાઈ ના ઘરે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો તેમના ઘરે બધા પધરામણીએ આવી પહોંચ્યા છે સાથે સાથે જિલ્લાના SP સાહેબ પણ સાથે છે.
જ્યારે આ સમગ્ર દ્રશ્યો તેને એક વીડિયોને માધ્યમથી તેના instagram એકાઉન્ટ પર વીડિયો શેર કર્યો છે અને તેને નીતિન જાણીએ કેપ્શન માં લખ્યું છે કે “આજરોજ હરિપ્રકાશદાસ સ્વામી અને નવસારી જિલ્લાના SP વાઘેલા સાહેબ અમારા ઘરે પધાર્યા અને અમારા ઘરે પવન પગલા પડ્યા.
જ્યારે નીતિનભાઈ જાણીએ વિડિયો શેર કર્યો છે તેમાં દેખાઈ રહ્યું છે કે સ્વામિનારાયણના સંપ્રદાન સંતો સારંગપુરના હનુમાન દાદા ની પ્રતિમા લઈને ઊભા છે ત્યાર પછી જિલ્લાના એસપી સાહેબ હાર પહેરાવીને તે તેનું સ્વાગત કરે છે.
સાથે સાથે ખજુરભાઈ ની ટીમ પણ આ તસ્વીરમાં જોવા મળે છે અને ત્યાર પછી વૃદ્ધાશ્રમ ની તસ્વીરો પણ સામે આવે છે ત્યાં તે સંતો SP સાહેબ વૃદ્ધાશ્રમની મુલાકાત લઈ રહ્યા છે.
ત્યારે ખજૂર ભાઈ સંતોને અને SP સાહેબને વાતચીત કરતા જોવા મળી રહ્યા છે અને ખુશીનો માહોલ સર્જાયો જોવા મળે છે.
સાથે સાથે તરુણભાઈ ની વાત કરવા જઈએ તો તરુણભાઈ સંતોને ફુલહાર પહેરાવી સાથે સંતોની નીતિનભાઈ ના ઘર માં લાલજી મહારાજ ની પઘરામણી કરી છે સાથે ખજુરભાઈ તેની પૂજા કરે છે.
સોશ્યિલ મીડિયા પર વિડિયો અને ફોટો શેર કરવામાં આવ્યા ત્યારે ખજુરભાઈ ના ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે અને ખૂબ ખૂબ આશીર્વાદ આપી રહ્યા છે.