મિરઝાપુર વેબ સિરીઝની સલોની ભાભી રીયલ લાઇફમાં લાગે છે ખૂબ જ હોટ અને બોલ્ડ, તસવીરો જોતા તમે હેરાન રહી જશો
વેબ સિરીઝની દુનિયામાં મીરજાપુર સીઝન થ્રી રિલીઝ થતાની સાથે જ તાજેતરમાં લોકોની વચ્ચે ખૂબ જ ધૂમ મચાવી રહી છે. આ સિરીઝમાં તમામ લોકોને ઘણા પાત્રો ખૂબ જ પસંદ આવ્યા છે આ કારણથી જ વેબ સિરીઝ રિલીઝ થતાની સાથે જ લોકોની વચ્ચે ચર્ચા નો વિષય બની હતી. આમ તો સિરીઝમાં લોકોને દરેક પાત્રો ખૂબ જ પસંદ આવ્યા છે પરંતુ અમુક પાત્રોએ તમામ મિરઝાપુર વેબ સિરીઝના ચાહકોના દિલ જીતી લીધા છે આજે એક એવા જ પાત્ર વિશે તમને વાત કરવા જઈ રહ્યા છીએ જેની રીયલ લાઈફ વિશે જાણી તમે પણ થોડીવાર માટે વિચારમાં પડી જશો.

આ વેબ સિરીઝમાં ખૂબ જ ધૂમ મચાવનારી સલોની ભાભી ની ખૂબસૂરતી અને સાદગી એ લોકોના દિલ જીતી લીધા છે. પરંતુ આ સલોની ભાભી વેબ સિરીઝમાં જેટલા સરળ અને સાદગીમાં જોવા મળે છે પરંતુ તેમની રીયલ લાઈફમાં તેઓ ખૂબ જ બોલ્ડનેસ હોટનેસ ધરાવે છે. આ તસવીરો તેને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ નેહા સરગમમાં શેર કરી છે હા મિત્રો તેમનું રીયલ નામ નેહા સરગમ છે જે પોતાની રીયલ લાઇફમાં ખૂબ જ હોટ લાગી રહી છે.

આ અભિનેત્રીએ બિહારના પટના શહેરમાં જ પોતાનું બાળપણ વિતાવ્યું છે. આ બાદ તેને પોતાનો અભ્યાસ પટનાની શાળામાંથી પૂર્ણ કર્યો છે. ગ્રેજ્યુએશન અને સ્કૂલ પૂર્ણ કર્યા બાદ અભિનેત્રીએ એડવર્ટાઇઝિંગ અને પ્રમોશનની માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી હતી. પરંતુ આપને જાણીને નવાઈ લાગશે કે હકીકતમાં અભિનેત્રીનું સપનું ફિલ્મમાં કામ કરવાનું નહીં પરંતુ સંગીત ક્ષેત્રમાં આગળ વધવાનું હતું. હકીકતમાં તે મુંબઈ સંગીતમાં આગળ વધવા માટે જ આવી હતી બાળપણથી જ તે સંગીત ક્ષેત્રમાં ખૂબ જ રસ ધરાવે છે.

નેહાએ સિંગિંગ રિયાલિટી શો અને ઇન્ડિયન આઇડલમાં ઓડીશન પણ આપ્યું હતું પરંતુ તે માટે નિષ્ફળ રહી હતી. આબાદ 2010માં તે એક ટીવી શોમાં જોવા મળી હતી ત્યારબાદ તેને અભિનય ક્ષેત્રમાં ખૂબ જ સફળતા મળી અને તે ત્યારબાદ સતત આગળ વધતી રહી હાલમાં મિરઝાપુર ની આ સિરીઝમાં તેણે સલોની ભાભી તરીકે નો રોલ નિભાવ્યો છે જે લોકોને ખૂબ જ પસંદ આવ્યો હતો. સંદીપ ક્ષેત્રમાં ભલે તે નિષ્ફળ રહી પરંતુ આજે અભિનય ક્ષેત્રમાં નેહા પોતાની મહેનત અને સંઘર્ષથી સતત આગળ વધી સફળતાના તમામ શિખરો પ્રાપ્ત કરી રહી છે આ વેબ સિરીઝની સફળતા માટે સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા તેમના ચાહકોએ ખૂબ જ શુભકામના શુભેચ્છા પાઠવી હતી.
