ગંદી બાત અને મસ્તરામ જેવી એડલ્ટ વેબસિરીઝમાં જોવા મળતી સરિતા ભાભીની અદા જોતા તમારા દિલ ધક ધક થઇ જશે,જુઓ વાયરલ તસવીરો
વેબ સિરીઝમાં હંમેશા લોકોની વચ્ચે ચર્ચામાં રહીનારી અભિનેત્રી આભા પોલ એટલે કે સવિતા ભાભી ને આજે તમામ લોકો ઓળખતા જ હશે. ગંદી બાત અને મસ્તરામ જેવી વેબ સિરીઝને કારણે આભા પોલ એ લોકોની વચ્ચે ખૂબ જ ખાસ ઓળખ બનાવી છે.એ માત્ર સોશિયલ મીડિયા અથવા વેબ સિરીઝમાં જ નહીં પરંતુ પોતાની રીયલ લાઇફમાં પણ ખૂબ જ હોટ અને બોલ્ડ લાગી રહી છે. આ સાથે જ તે instagram માં પણ પોતાના ફિગરથી ચાહકોને દીવાના બનાવે છે. આજે અભિનેત્રી સામે બોલીવુડ ની તમામ અભિનેત્રી પણ ફીકી પડે છે. દિવસેને દિવસે આભા પોતાના હોટ ફિગર થી બોલ્ડ પોઝ આપતી રહે છે.

વેબસિરીઝની દુનિયામાં આભા પોલને લોકો સવિતા ભાભી તરીકે ઓળખે છે. માત્ર એટલું જ નહીં પરંતુ તેમના ખૂબ મોટી સંખ્યામાં સોશિયલ મીડિયામાં ચાહકો રહેલા છે જે તેમના હોટ ફિગરના ખૂબ દિવાના છે.સોશ્યલ મીડિયાના માધ્યમ દ્વારા તે પોતાના ચાહકો સાથે હંમેશા જોડાયેલી રહે છે અને અવારનવાર અનેક તસવીરો શેર કરતી હોય છે જેમાં ખૂબ મોટી સંખ્યામાં લાયક અને કોમેન્ટ જોવા મળે છે તમામ લોકો કોમેન્ટ ના માધ્યમથી તેની હોટનેસના ખૂબ જ વખાણ કરે છે.

સોશિયલ મીડિયામાં ઘણીવાર સવિતા ભાભી માત્ર બિકિનીમાં તો ઘણીવાર શોર્ટ કપડામાં પોતાની અદા સાથે પોઝ આપી ચાહકોને ફિદા કરે છે. આપ પણ સોશિયલ મીડિયામાં આભા પોલના નામના એકાઉન્ટમાં તેમની હોટ તસવીરો જોતા ફિદા થઈ જશો. અત્યાર સુધી અભિનેત્રીએ મસ્તરામ ગંદી બાત જેવી એડલ્ટ વેબ સિરીઝમાં પોતાનો અભિનય કરી ચૂકી છે આ દરેક વેબ સિરીઝ લોકોની વચ્ચે ખૂબ જ સુપરહિટ સાબિત થઈ હતી. આજના સમયમાં અભિનેત્રી હોટનેસ અભિનેત્રીના લિસ્ટમાં સૌપ્રથમ ક્રમાંક પર આવે છે. આ સાથે જ તે ફેશન સ્ટાઈલની દુનિયામાં પણ હંમેશા આગળ રહે છે અને દર વખતે અલગ અલગ અંદાજમાં પોઝ આપી પોતાની હોટનેસમાં વધારો કરે છે.

અભિનેત્રી સવિતા ભાભી ઘણીવાર સાડીમાં પણ જોવા મળે છે સાડીની હોટનેસ પોતાની સાથે જ ચાહકોના દિલ ધક ધક થઈ જાય છે. આ તમામ તસવીરો અભિનેત્રીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરી છે જે માટે પોતાની અદાથી આકર્ષક પોઝ આપી ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. અભિનેત્રી નો અલગ અલગ અંદાજ ચાહકોને ખૂબ જ પસંદ આવે છે આ કારણથી જ લાખોની સંખ્યામાં નહીં પરંતુ કરોડોની સંખ્યામાં સોશિયલ મીડિયામાં તેમના દીવાના રહેલા છે.
