ડાયમંડ કિંગ તરીકે જાણીતા સવજીભાઈ ધોળકિયા તેમના પરિવાર સાથે જોવા મળ્યા સાથે અયોધ્યા મંદિર માં કરોડો રૂપિયાનું સૌથી મોટું દાન કર્યું

22 જાન્યુઆરી 2024 યોજાયેલા અયોધ્યા રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠામાં અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ હાજરી આપી હતી. આ તમામ વ્યક્તિઓને રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેથી જ 22 જાન્યુઆરી પહેલાથી જ દરેક લોકો અયોધ્યા ખાતે પહોંચી ગયા હતા. જ્યાં તેનું એરપોર્ટ પર ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમાં રણબીર કપૂર આલિયા ભટ્ટ જેકી શ્રોફ અમિતાભ બચ્ચન અભિષેક બચ્ચન રજનીકાંત સચિન તેંડુલકર તેની સાથે સાથે અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હાજર રહ્યા હતા. તેમાં પણ સુરતના અનેક ઉદ્યોગકારો પણ જોવા મળ્યા હતા તેમાં સવજી ધોળકિયા ગોવિંદ ધોળકિયા લવજી બાદશાહ જેવા અનેક દિવજો હાજર રહ્યા હતા. તેમાં પણ સુરતના ડાયમંડ કિંગ તરીકે જાણીતા સવજીભાઈ ધોળકિયાએ રામ મંદિર પ્રત્યે પોતાના વિચારો તથા ભાવ રજૂ કર્યા હતા.

જે લોકોને ખૂબ જ પસંદ આવ્યા હતા સવજીભાઈ આજે માત્ર ભારત દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ડંકો વગાડી રહ્યા છે સવજીભાઈ ધોળકિયાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં રામ મંદિરને લઇ અનેક તસવીરો શેર કરી હતી. જેમાં તેના ચાહકોએ લાઈક અને કોમેન્ટ નો વરસાદ વરસાવી દીધો હતો તથા લોકોએ જય શ્રી રામના નારા પણ લગાવ્યા હતા. સવજીભાઈ ધોળકિયા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા કહી રહ્યા છે કે આ મહોત્સવમાં હું મારા અતૂટ વિશ્વાસ વચ્ચે મારી જાતને ખૂબ જ ઊંડા અનુભવમાં ડૂબેલો મહેસુસ કરો છો એક પ્રતીક મારા માટે દરરોજ પ્રેરણાનો સ્ત્રોત છે તે આજે આ રામ મંદિર જોઈને લાગે છે.

હું પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ અને તેના મહત્વપૂર્ણ પ્રસંગ સાહસને હૃદય પૂર્વક આભાર માનું છું મને આમંત્રણ આપવા બદલ પણ આપ સૌ લોકોનું દિલથી આભાર માનું છું આજનો દિવસ મારા માટે નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે વિશિષ્ટ છે આ દિવસને હું ક્યારેય ભૂલી નહીં શકું . આ દિવસને સૌ લોકોએ દિવાળીની જેમ બનાવ્યો છે ખરેખર આ દિવસ તો દિવાળી જ છે તેવું લાગે છે તેથી દરેક ભારતવાસીઓ હવે આગળના વર્ષોમાં આદિવાસી ને દિવાળી તરીકે મનાવશે આપ સૌ લોકોનો ખુબ ખુબ આભાર સવજીભાઈ ધોળકિયાએ આભાર વિધિની સાથે સાથે એક શ્લોક પણ વ્યક્ત કર્યો હતો જેમાં શ્રી રામના ભાવો જોવા મળ્યા હતા.

તેમણે કહ્યું હતું કે રામ શ્રી રામ ભદ્ર રામભદ્ર પૂર્વજ પૂર્વજ રામ દેવતા રામદેવતા સતત નૃત આ પ્રકારનો શ્લોક તેમને રજૂ કર્યો હતો. સવજીભાઈ ધોળકિયા માને છે કે શ્રીરામ ધીરજ અને સંયમ નું બીજું નામ છે તેની સાથે સાથે સવજીભાઈ ધોળકિયાએ સામાન્ય વ્યક્તિની જેમ ચા ની લારીની પણ મુલાકાત લીધી હતી અને ત્યાં જઈ ચા ની તુસ્તી પણ લગાવી હતી સવજીભાઈ ધોળકિયા આટલા મોટા વ્યક્તિ હોવા છતાં પણ પોતાના સંસ્કાર સંસ્કૃતિ અને ક્યારેય ભૂલ્યા નથી તેથી જ આજે તેમને ચાહનારા લાખોની સંખ્યામાં છે સવજીભાઈ દેશ-વિદેશમાં પોતાના હીરા એક્સપર્ટ કરે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *