અંબાણીના ફંકશનમાં શાહિદ કપૂર અને તેની વાઇફે એક રૂમમાં કરાવ્યું પ્રી વેડિંગ ફોટોશૂટ જોનારા પણ દંગ રહી ગયા

જામનગર ખાતે ત્રણ દિવસના પ્રી વેડિંગ ફંક્શન નું અંબાણી પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું તેમાં અનેક બોલીવુડ સીતારા પણ હાજર રહ્યા હતા. આ બોલીવુડ અભિનેતા અને અભિનેત્રીઓએ પોતાના લુક થી કાર્યક્રમની રોનક વધારી દીધી હતી તેમાં રણબીર કપૂર આલિયા ભટ્ટ અનન્યા પાંડે આદિત્ય અમિતાભ બચ્ચન જેવી અનેક સેલિબ્રિટીઓ અંબાણી પરિવારના પ્રી વેડિંગ ફંક્શન માં હાજર રહ્યા હતા. અનેક સેલિબ્રિટી એ લંચ ડિનર તથા ડીજે નાઇટ પાર્ટીનો પણ આનંદ માણ્યો હતો તથા તેની સાથે સાથે સ્ટેજ પરફોર્મન્સ પણ કર્યું હતું.

લોકોને સ્ટેજ પરફોર્મન્સ ખૂબ જ પસંદ આવ્યું હતું તેમાં પણ શાહિદ કપૂર તથા તેની વાઈફ નો લુક એ સોશિયલ મીડિયામાં ખૂબ જ ધૂમ મચાવી હતી. હાલમાં જ શાહિદ કપૂરની ફિલ્મ એ બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ધૂમ મચાવી દીધી હતી શાહિદ કપૂર પોતાની ફિલ્મમાં દરેક પાત્ર ખૂબ જ સારી રીતે નિભાવે છે. તેથી જ તેના મોટી સંખ્યામાં ચાહકો રહેલા છે અને શાહિદ કપૂર આજે પણ લાખો ચાહકોના દિલમાં રાજ કરી રહ્યો છે શાહિદ કપૂરે પોતાના જીવનમાં અનેક સુપરહિટ બોલીવુડ ફિલ્મો બનાવ્યા છે જેને મોટા એવોર્ડ્સ પણ પ્રાપ્ત થયા છે શાહિદ કપૂર આટલા મોટા અભિનેતા હોવા છતાં પણ પોતાના સંસ્કારો ક્યારે ભૂલ્યા નથી.

તેથી જ દરેક ચાહકો તેને પ્રેમ અને સહકાર આપે છે. શાહિદ કપૂર હંમેશા પોતાના ચાહકો સાથે સોશિયલ મીડિયાના એકાઉન્ટ દ્વારા એક્ટિવ રહે છે. ચાહકો પણ શાહિદ કપૂરને હંમેશા ફોલો કરે છે તેથી જ તેમને અંબાણી પરિવારના પ્રી વેડિંગ ની ફંક્શન ની તસ્વીરો સોશિયલ મીડિયામાં શેર કરી હતી. જેમાં શાહિદ કપૂરનો તેની વાઈફ સાથેનો અનોખો લુક જોવા મળે છે વાયરલ તસવીરોમાં આપ જોઈ શકો છો કે શાહિદ કપૂરે ગ્રીન કોટી તથા વ્હાઇટ ટીશર્ટ પહેર્યું છે તથા તેમની વાઈફે ગ્રીન કલરનો ટોપ પણ પહેર્યું છે.

આ હોટનેસ લુકમાં બંને ખૂબ જ સુંદર લાગી રહ્યા છે એક ચાહક લખી રહ્યો છે કે શાહિદ કપૂર એ તમામ અભિનેતા તથા અભિનેત્રીઓ કરતા બેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે ખરેખર શાહિદ કપૂર એ ફોટોશૂટના કિંગ છે. શાહિદ કપૂરની આ તસવીરો પર અનેક લોકોએ ખૂબ જ કોમેન્ટ કરી હતી તથા તેનો લુક પણ લોકોને ખૂબ પસંદ આવ્યો હતો.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *