ગુજરાતના આ નાનકડા ગામમાં થયો હતો શીતલ ઠાકોરનો જન્મ, જાણો તેમના વિશે જાણીઅજાણી વાતો…

શિતલ ઠાકોરે પોતાની નાની ઉંમરમાં નામ કમાવ્યું છે. જેવા કે કિંજલ દવે, ગીતાબેન રબારી, કાજલ મહેરિયા વગેરે પરંતુ આજે આપણે વાત કરીશું. ગુજરાત માં સૌથી નાની ઉંમરમાં પોતાની ગાયકી થી પોતાનું નામ કરનાર એવા શીતલબેન ઠાકોર વિશે ઘણી-બધી ચર્ચાઓ. આ કલાકારે મિત્ર થોડા જ સમયમાં તેમનું નામ કમાવી લીધું છે. જેથી તેમને ઘણું સન્માન મળ્યું છે તેથી કહેવામાં આવ્યું કે શીતલ ઠાકોર ને નાનપણથી જ ગાવામાં ખૂબ જ શોખ હતો.

બાળપણથી શિતલ ઠાકોર ગીતો ગાતી હતી. ત્યારબાદ તેઓ આજે એક પ્રસિદ્ધ કલાકાર બની ગયા છે. આપણે તેમના જન્મ વિશે જાણીશું કે શીતલબેન ઠાકોર નો જન્મ 21મી ફેબ્રુઆરી 1997 ના રોજ થયો હતો.

શીતલબેન ઠાકોર નો જન્મ પાટણ ના એક નાનકડા ગામ ભાટસર ખાતે થયો હતો. તેમજ પાટણ પણ એ ખૂબ જ સારું ગામ છે. તેમના પરિવારની વાત કરવા માં આવે તો તેમના પિતા નું નામ વિક્રમભાઈ ઠાકોર છે અને તેના એક ભાઈ પણ છે જેનું નામ અંકિત ઠાકોર છે.

તે એક લોક ગાયિકા તેમજ ગુજરાતી અભિનેત્રી પણ છે. તેમજ આગળ વાત કરીએ તો કહેવામાં આવ્યું કે તેઓએ ઘણી બધી લોકચાહના મેળવી છે અને તેઓ અત્યારે ખૂબ આગળ વધી રહી છે.ત્યારબાદ શીતલબેન ઠાકોર હંમેશા સારા ગીત જ ગાતી નજર આવી અને પ્રોગ્રામમાં બીજા કલાકારો સાથે પણ જોવા મળી છે.

શીતલ ઠાકોર બધા કલાકારને ખૂબ જ માન આપે છે અને તેઓ ક્યારેય બીજા કલાકાર વિશે ખરાબ બોલતી નથી. 2011માં તેઓએ સંગીતની કારગીલિની શરૂઆત કરી તેમણે ઘણા બધા ગીતો ગયા છે. આ કારણે જ લોકો તેમના વધારે ચાહકો બન્યા છે અને હાલમાં પણ તેમના ચાહકોની સંખ્યા મોટા પ્રમાણમાં વધવા લાગી છે.

શીતલ ઠાકોર એક ખૂબ જ સરસ કલાકાર છે અને તેઓ બધા જ કલાકારને માંન આપે છે અને તેઓ ક્યારેય બીજા કલાકારો વિશે ખરાબ બોલતી નથી અને બીજા કલાકારો માટે અપ શબ્દ બોલતી નથી તેમજ મિત્રો શીતલ ઠાકોર ખુબજ ગરીબ પરીવારમાં જન્મ્યા હતા અને તેઓ હાલમાં જે સ્થિતિમાં છે.

આ ઉપરાંત વાત કરીએ તો તેમની એક સમસ્યા લીધે જ તેઓ બાળપણમા જ પોતાના મામા પ્રહલાદ ઠાકોર કે જેઓ ગીતકાર હતા તેમના ઘરે જતી રહી હતી.અને ત્યાં પણ તેઓ ઘણા સમય સુધી રહી હતી અને જ્યા તેમને પોતના સંગીત પ્રત્યે ના પ્રેમ ને આગળ વધાર્યો હતો.

અને 2011 મા તેમણે તેમની સંગીત ની કારકિર્દી ની શરૂઆત કરી તેમણે ઘણા બધા ગીતો ગાયા છે ને ઘણા ગીતો સુપરહિટ પણ રહ્યા છે અને આ કારણે જ લોકો તેમના વધારે ચાહકો બન્યા છે અને હાલમાં પણ તેમના ચાહકોની સંખ્યા મોટા પ્રમાણમાં વધવા લાગી છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *