શું તારક મહેતા શો છોડી બબીતાજી જઈ રહ્યા છે દૂર દેશના પ્રવાસે, લોકોએ મજાકમાં કહ્યું જેઠાભાઈનું શું થશે? જુઓ વાયરલ તસવીરો
આજના સમયમાં તારક મહેતા શો ખૂબ જ લોકપ્રિય સિરિયલ બની રહે છે કારણકે તેમના પાત્રો અને તેમના અભિનય લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યા છે. આ સીરીયલ છેલ્લા ઘણા વર્ષોથી ધૂમ મચાવી રહી છે. તેમાં પણ તારક મહેતા શો સિરિયલની બબીતાજી માત્ર સીરીયલમાં નહીં પરંતુ અસલ જિંદગીમાં પણ પોતાના લૂક થી લોકોને જોવા મજબૂર કરી દે છે.તે હંમેશા સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એક્ટિવ રહે છે.

હાલમાં જ બબીતાજી એટલે મુનમુન દત્તાએ સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પોતાની એક ખૂબસૂરત તસવીર શેર કરીએ તે વાયરલ તસવીરોમાં આપ જોઈ શકો છો કે બબીતાજી ફ્લાઇટ દ્વારા પોતાના લાંબા પ્રવાસ પર જઈ રહ્યા છે. આપને જણાવી દઈએ કે બબીતા જે અવારનવાર વિદેશના પ્રવાસ પર જોવા મળે છે અને સીરીયલ ના અભિનયમાંથી સમય મળ્યા બાદ તેઓ પોતાના લાંબા વેકેશનની મજા માણે છે આ વખતે પણ બબીતાજીએ સોશિયલ મીડિયામાં તસવીરો શેર કરી પોતાના પ્રવાસ અંગે જણાવ્યું હતું.

ગ્રીન આઉટ ફીટમાં ખૂબ જ સુંદર અને આકર્ષક અંદાજ સાથે પોઝ આપ્યા હતા. બબીતાજીએ પોતાના મેકઅપથી સુંદરતામાં વધારો કર્યો હતો આ સાથે સાથે તેમના આઉટ ફીટમાં ખૂબ જ જીનવટભરી ડિઝાઇન કરી હતી જે લોકોને ખૂબ જ પસંદ આવી હતી.બબીતા જી નો આવો સ્ટાઇલિસ્ટ અંદાજ જોઈ ખૂબ મોટી સંખ્યામાં લોકોએ લાઈક કરી હતી.

આ તસવીરમાં અત્યાર સુધી ત્રણ લાખ કરતાં પણ વધારે લાઈક આવી ચૂકી છે સાથે સાથે લોકોએ કોમેન્ટ દ્વારા ઓન ફાયર હોટ ફેન્ટાસ્ટિક, હેપી જર્ની અન્ય વ્યક્તિઓએ કહ્યું હતું કે કે અમારે પણ તમારી સાથે આવું છે તો એક ચાહકે મજાકમાં લખ્યું હતું કે જેઠાભાઈ ને પણ સાથે લઈ જાઓ તો હજુ એક ચાહક લખી રહ્યો છે કે તમે હવે સીરીયલ મૂકીને નહીં જતા જલદી પાછા આવી જજો.આવી અલગ અલગ કોમેન્ટ કરી બબીતાજીની સુંદરતાના અને તેના પોઝના વખાણ કર્યા હતા સાથે સાથે લોકોને તેનો સ્ટાઇલિસ્ટ અંદાજ પણ ખૂબ જ પસંદ આવ્યો હતો.

તસવીર ના કેપ્શન માં લખ્યું હતું કે mmoonstar And off I go for a long trip Ready for an almost 24 hour flight and saying bye to my babiesDestination reveal soonSOON એટલે કે બબીતાજી કેપ્શનના માધ્યમ દ્વારા ચાહકોને કહી રહ્યા છે કે આજે તેઓ 24 કલાકની લાંબી ફ્લાઈટની સફરે જઈ રહ્યા છે તેઓ હવે પોતાના વેકેશનનું સ્થળ જલ્દીથી પ્રાપ્ત કરશે પરંતુ હજુ સુધી ક્યાં જઈ રહ્યા છે તેની કોઈ સ્પષ્ટતા કરી ન હતી હાલમાં તો ચાહકો એ બબીતાજીને નવા પ્રવાસ માટે શુભકામના અને શુભેચ્છા પાઠવી હતી તેઓ હંમેશાં સોશિયલ મીડિયાના માધ્યમથી ચાહકો સાથે જોડાયેલા રહે છે.