સિદ્ધાર્થ અને કિયારાના લગ્નના ખાસ ફોટાઓ : રાજસ્થાની ફોક ડાન્સથી કર્યું મહેમાનોનું સ્વાગત

હાલ બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં લગ્નનો માહોલ જામ્યો છે. ત્યાં હાલ એક મોટા સમાચાર આવી રહ્યા છે કે એક એવા બોલીવુડ સ્ટાર ના લગ્ન કરી રહ્યા છે. જે આ બોલિવૂડના કપલ તેમના ચાહકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. તે આજે પૂરી થશે અમે તમને વાત કરવા જઈ રહ્યા છીએ જેનું નામ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી બંનેએ લગ્ન કર્યા છે.

જ્યારે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી લગ્નમાં મોટા મોટા બોલીવુડ સ્ટાર આવ્યા હતા. જ્યાં શાહિદ કપૂર, કરણ જોહર, અંબાણી પરિવાર અને અન્ય ઘણા બધા લોકોએ લગ્નમાં હાજરી આપી હતી. આ બધા મહેમાનો માટે ખૂબ સારું રહેવા માટે ખાવા પીવા માટે વ્યવસ્થા કરવામાં આવી હતી.

જ્યારે લગ્ન માટે મહેમાનો રાજસ્થાન પહોંચ્યા ત્યારે તેનું ખુબ સુંદર રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણી લગ્નના વિડીયો શેર કર્યા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે મહેમાનોનો રાજસ્થાનમાં સ્વાગત કરવામાં આવ્યું છે. મોટા મોટા સ્ટારને જોઈને લોકો ખૂબ મોટી ભીડ જામી હતી જે તમે વીડિયોમાં જોઈ શકો છો.

5 ફેબ્રુઆરીના દિવસે ગણેશ સ્થાપના ની સાથે લગ્નની વિધિ શરૂ થઈ હતી. જ્યારે તેમને હલ્દીના સમય પર ડીજે ફંકશન પણ રાખ્યું હતું. લગ્ન માટે અલગ અલગ ધીમો પણ તૈયાર કરવામાં આવી હતી. સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી સૂર્યગઢ પેલેસમાં સાત ફેરા લીધા. આ જગ્યા ‘બાવડી’ નામની ખાસ જગ્યા છે.

https://twitter.com/Ayushh_11/status/1622790460636041224?s=20&t=zIs2mewbfHMdp4y2NVpWPg

જ્યારે ખાસ વાત કરેએ તો કિયારા અડવાણીની ડિઝાઇન મનીષ મલ્હોત્રા પર રાખવામાં આવી છે. ર્ણલેખા ગુપ્તા ત્યાં મેક-અપ માટે પહોંચી ગઈ છે. જ્યાં કિયારા અડવાણી તૈયાર કરવા માટે મોટા મોટા કલાકાર આવી પહોંચ્યા હતા. હાલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી બંને લગ્ન ફોટો સોશ્યિલ મીડિયા પર શેર કરી રહ્યા છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *